*પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતાં* *આવો એક બીજાને* *પગથિયું બનીને ઠેઠ સુધી પહોંચાડીએ.* *જીવન માં સંકટ આવે તેને* "Part of life"* *અને* *તે સંકટ ને હસી ને દૂર કરે તેને* *"Art of life"* *કહેવાય .* 🌸🌻સપ્રભાત🌻🌸 *💞ઈશ્વર કેવી સુંદર રીતે* *તમારા જીવન માં એક એક* *દિવસ નો ઉમેરો કરતો રહે છે..!* *💞તમારે તેની જરૂર છે એટલા* *માટે નહિ, પરંતુ બીજાને* *તમારી જરૂર છે એટલા માટે...* 🌸🌻 સુપ્રભાત 🌻🌸 *_જિંદગી માણસ ને,_* *_ચાન્સ તો આપે જ છે* *_પણ માણસ ને તો જિંદગી પાસે થી,_* *_ચોઈશ ની જ અપેક્ષા જ હોય છે,_* 🌸🌻 સુપ્રભાત 🌻🌸 *"માણસ"* જ્યાં સુધી *"છેતરાય"* છે, ત્યાં સુધી જ એ *"ભોળો"* ગણાય છે. જેવો *"તે છેતરાવાની ના પાડે"* છે કે તેના *"અવગુણ"* પર *"રસપ્રદ સંશોધન"* શરુ થાય છે. *🙏🏻Good Morning...🙏🏻* *જીવનમાં મુશ્કેલીઓ રૂ થી ભરેલા કોથળા જેવી હોય છે....* *જો જોયા જ કરો તો બહુ જ મોટી દેખાશે પણ ઉપાડી લેશો તો હળવી જ હોય છે.* 🌸🌻 સુપ્રભાત 🌻🌸 *_હાથ ની રેખાઓ પર ક્યારેય_* *_વિશ્વાસ ના કરતા ...