વાઘબારસ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | Happy Vagh baras Wishes, Quotes and SMS in Guajarati
વાઘ બારસ એ દિવાળીનાં પર્વની શરૂઆતનો દિવસ છે. ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે અને તેને દિવાળીનો પહેલો દિવસ ગણે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો વદ બારસ એટલે વાઘ બારસ. ગુજરાત રાજ્યમાં પૂર્વ પટ્ટીના જંગલ પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે વાઘદેવની પૂજા આ દિવસે કરતા હોય છે. તમારા નામ ની સાથે વાઘબારસ ની શુભકામના પાઠવો હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા સરસ્વતિની પૂજા થવી જ જોઇએ. જેથી આપણા પુર્વજોએ ધનતેરસના આગલા દિવસે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા વાક બારસના દિવસે મા સરસ્વતી પુજા કરે છે. આ તહેવારનું અન્ય એક પૌરાણીક નામ "વસુ બારસ" છે, 'વસુ' એટલે ગાય, ગાયને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે. આ પેજની અનુક્રમણિકા Vagh baras Wishes in Guajarati languages Vag baras Wishes in Guajarati for friends Vag baras Quotes in Guajarati languages Vag baras funny message for WhatsApp in Guajarati languages Vagh baras Wishes in Guajarati languages Vag baras Wishes in Gujarati language HD Ima...