Posts

Showing posts with the label labh-pancham

લાભ પાંચમની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ | Happy Labh Pancham wishes, quotes, status and SMS in Gujarati language

Image
આજે લાભપંચમી-જ્ઞાાનપંચમી છે. આજના દિવસથી સૌ ધંધા-વેપારનો પ્રારંભ કરે છે. દિવાળી પછી આવતી આ પંચમીએ જો કોઈ નવો વેપાર કે મુહુર્ત કરવામાં આવે તો તેમા લાભ જ લાભ થાય છે. તેથી વેપારીઓ આ દિવસે પોતાના ચોપડાની સાથે સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે. જેથી કરીને તેમને માટે આ નવુ વર્ષ લાભદાયી નીવડે. આ પેજની અનુક્રમણિકા Happy Labh Pancham wishes in gujarati shubh Labh Pancham wishes in gujarati Happy Labh Pancham Whatsapp status in Gujarati Happy Labh Pancham message in gujarati Happy Labh Pancham shayari in gujarati Happy Labh Pancham quotes in gujarati Happy Labh Pancham wishes in gujarati Happy Labh Pancham wishes, quotes, status and SMS in Gujarati language HD Image Download "શુભ લાભ પાંચમ" પરમ કૃપાળુ પરમાત્મા આપને વ્યવસાય, ધંધા-રોજગાર અને ઉધોગમાં સફળતાનાં શિખરે પહોંચાડે એજ અભ્યર્થના.. નવા વર્ષમાં વેપાર-ધંધા થકી કર્મયોગનો ફરી પ્રારંભ કરવાના શુભ દિન લાભપાંચમની શુભેચ્છાઓ. ગણેશજીની કૃપાથી આજથી શરૂ કરેલ પુરુષાર્થ આપના જીવનમાં સુખ-સમૃધ્ધિના ભંડાર ભરપૂર કરે તેવી પ્રાર્થના કરું છું....