Posts

Showing posts with the label Festival

होलिका बुरी थी तो उसकी पूजा क्यों? होली 2022 में कब है? क्यों मनाते हैं ? होलिका दहन तिथि?, कथा और महत्व

Image
होली हिन्दू धर्म के प्रमुख त्‍योहारों में से एक है और भरतीय संस्कृति में होली का धार्मिक महत्व भी है। होली से एक दिन पहले किए जाने वाले होलिका दहन की महत्ता भी सर्वाधिक है। होलिका दहन की अग्नि को बुराई पर अच्छाई की विजय का प्रतीक माना जाता है। २०२२ में होली किस दिन है? | 2022 me Holi kab hi? होली फाल्गुन मास की पूर्णिमा को मनाया जाने वाला यह पर्व उल्लास का पर्व है। ग्रेगोरियन कैलेंडर के अनुसार होली 17 मार्च, 2022 के दिन गुरुवार को और धुलण्डी 18 मार्च, 2022 के दिन शुक्रवार मनाया जाएगा। information about Holi festival in Hindi होलिका बुरी थी तो उसकी पूजा क्यों? होली की उत्पत्ति का सबसे तार्किक विवरण वेदों में मिलता है। वेदों में इस दिन को नवान्नेष्टि यज्ञ कहा गया है। यह वह समय होता है जब खेतों से पका हुआ अनाज घर लाया जाता था। पवित्र अग्नि में जौ, गेहूं की बालियां और चने को भूनकर उन्हें प्रसाद के रूप में बांटा जाता था। एक तरह से यह दिन आहार के प्रति कृतज्ञता-ज्ञापन का उत्सव है। अथर्ववेदके अनुसार किसी संवत्सर अर्थात नव वर्ष ...

ધનતેરસ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | Happy Dhanteras wishes test SMS in Gujarati language

Image
આ તહેવાર દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસથી દિવાળીનો પાંચ દિવસનો તહેવાર શરૂ થાય છે. ભગવાન ધન્વંતરિનો જન્મ ત્રયોદશીના દિવસે થયો હતો તેથી આ તહેવારને ધનતેરસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. તમારા નામ ની સાથે ધનતેરસ ની શુભકામના પાઠવો હિન્દુ ભગવાન ધન્વંતરીને આયુર્વેદના પ્રચારક માનવામાં આવે છે. દિવાળીના તહેવારના બે દિવસ પહેલા તેમનો જન્મદિવસ મનાવવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે કાર્તીક માસના કૃષ્ણપક્ષની ત્રયોદશી દરમિયાન ભગવાન ધન્વંતરિ એક અમૃત પાત્ર સાથે દરિયામાંથી નીકળ્યા હતાં. આ પેજની અનુક્રમણિકા ધનતેરસ ની શુભકામના | Happy dhanteras wishes in gujarati language Happy Dhanteras wishes text SMS in Gujarati Happy Dhanteras quotes in Gujarati Happy Dhanteras funny SMS in Gujarati Happy Dhanteras wishes in Gujarati for Friends ધનતેરસ ની શુભકામના | Happy dhanteras wishes in gujarati language happy dhanteras wishes in Guajarati language HD Image Download ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામના. મા...

વાઘબારસ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | Happy Vagh baras Wishes, Quotes and SMS in Guajarati

Image
વાઘ બારસ એ દિવાળીનાં પર્વની શરૂઆતનો દિવસ છે. ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે અને તેને દિવાળીનો પહેલો દિવસ ગણે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો વદ બારસ એટલે વાઘ બારસ. ગુજરાત રાજ્યમાં પૂર્વ પટ્ટીના જંગલ પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે વાઘદેવની પૂજા આ દિવસે કરતા હોય છે. તમારા નામ ની સાથે વાઘબારસ ની શુભકામના પાઠવો હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા સરસ્વતિની પૂજા થવી જ જોઇએ. જેથી આપણા પુર્વજોએ ધનતેરસના આગલા દિવસે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા વાક બારસના દિવસે મા સરસ્વતી પુજા કરે છે. આ તહેવારનું અન્ય એક પૌરાણીક નામ "વસુ બારસ" છે, 'વસુ' એટલે ગાય, ગાયને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે. આ પેજની અનુક્રમણિકા Vagh baras Wishes in Guajarati languages Vag baras Wishes in Guajarati for friends Vag baras Quotes in Guajarati languages Vag baras funny message for WhatsApp in Guajarati languages Vagh baras Wishes in Guajarati languages Vag baras Wishes in Gujarati language HD Ima...

Happy vagh baras wishes, Quotes and SMS with HD DP download

Image
Vagh Baras is a festival to worship cow, as cow plays a key role in human life for a long time. Vagh Baras is also know as Govatsa Dwadashi, Nandini Vart, Wagh Baras, Vasu Baras. As per our scripture, there are 33 koti gods in a cow so she is also called Gaumata. On Govastsa Dwadashi, devotees worship the divine cow and her calf. The Vagh Baras festival is celebrated with a great ceremony across india, Gujaarati meaning of Vagh is to clear the finacial debt on this day and close the accounting books on this day. Then from Labh Pancham accounting boooks reopen for New Year again. Here is the best collection of Happy vaghbaras Wishes or Greetings, Quotes and Status Messages with HD image download link. you can also share with images this on Facebook, share images on Instagram and make a status on WhatsApp. Happy vagh baras wishes in English Vagh baras Wishes, Quotes and SMS HD Image Download HAPPY VAGH BARAS “May The Divine Light Of Vagh Baras Spread Into Your Life Peace, Prosperity...

દશેરા (વિજયા દશમી) ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | Happy Vijayadashami (Dussehra) wishes, Quotes and SMS in Gujarati

Image
અધર્મ પર ધર્મનો વિજય એટલે વિજયાદશમી , અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી , અન્યાય પર ન્યાય નો વિજય એટલે વિજયાદશમી તમારા નામ ની સાથે દશેરા (વિજયા દશમી) ની શુભકામના પાઠવો લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. આસો સુદ દશમના રોજ શ્રી રામે રાવણનો વધ કર્યો તેથી તેના આનંદમાં સૌ દશેરાનો તહેવાર ઉજવે છે. આ દશેરાનો તહેવાર અધર્મ પર જ ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજ્યનો દિવસ છે. દશાનન એટલે દશ માથાંવાળો જે રાવણ તેનો આ દિવસે નાશ થયો માટે દશેરા. તેથી આજના દિવસને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. આપણે આપણામાં રહેલા દસ દોષોનું (કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષ્યા) દશેરાના પર્વ ઉપર દહન કરવું જોઈએ અને તો આવો સાથે મળીને દશેરાની શુભકામના ઓર શુભેચ્છા પાઠવી આપણાં સ્વજનો માં રહેલા દોષોનું દશેરાના પર્વ ઉપર દહન કરાવીએ તો આપણે દશેરા ઉજવણી સાર્થક બનશે. આ પેજ ની અનુક્રમણિકા દશેરા અથવા વિજયાદશમી શુભેચ્છાઓ સહ શુભકામના ગુજરાતીમાં Short Happy Vijaya dashami (Dussehra) Wis...

નવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામના સંદેશ | Happy Navratri wishes, quotes and Status text SMS in Gujarati

Image
નવરાત્રી 9 દિવસોનો મોટો તહેવાર છે જેમાં દેવી દુર્ગાની ખૂબ જ ઉત્સાહથી પૂજા કરવામાં આવે છે. નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે જેમાં 'નવ' એટલે નવ દિવસ અને 'રાત્રી' એટલે રાત જેમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો તહેવાર મા અંબા એટલે કે માઁ દુર્ગાની ઉપાસનાનો તહેવાર કહેવાય છે. તમારા નામ ની સાથે નવરાત્રી ની શુભકામના પાઠવો નવરાત્રિ ઉજવવા પાછળ ઘણી વાતો છે, જેમાંથી એક મહિષાસુર નામના રાક્ષસ સાથે સંબંધિત છે. મહિષાસુર નામનો રાક્ષસ હતો જેણે સૂર્ય, અગ્નિ, વાયુ અને વિવિધ દેવો પર હુમલો કર્યો અને તે બધાનું સિંહાસન છીનવી લીધું. તેથી, દેવોની હાકલ સાંભળીને, દેવી દુર્ગાએ મહિષાસુર સાથે લડવાનું શરૂ કર્યું, આ યુદ્ધ 9 દિવસ સુધી ચાલ્યું, અંતે મહિષાસુર નામના દુષ્ટનો પરાજય થયો. આ પેજ ની અનુક્રમણિકા નવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામના સંદેશ | Navratri wishes in Gujarati Advance Navratri wishes in Gujarati language તમારા નામ ની સાથે નવરાત્રી ની શુભકામના પાઠવો Happy Navratri Status text SMS in Gujarati Happy Navratri Shayari text SMS in Gujarati નવરાત્રી quotes in ...

જન્માષ્ટમીની શુભકામના સંદેશ | Happy krishna janmashtami wishes, Quotes and status in Gujarati

Image
ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ સુદ આઠમના રોજ થયો હતો આ દિવસને આપણે સૌ ‘જન્માષ્ટમી’ ના રૂપે ઉજવીએ છીએ. જન્માષ્ટમી અંધકારના અંત અને દુષ્ટ શક્તિઓને જડમૂળથી ઉખેડવાના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે અને સાથે સાથે આપણને એ શીખ પણ આપે છે કે ભવિષ્યની ચિંતા ન કરો, ન તો તમારે ભૂતકાળ પર ધ્યાન આપવું જોઈએ. પરંતુ તમે ફક્ત વર્તમાન પર નિયંત્રણ રાખી શકો છો. આ દિવસે જન્માષ્ટમીની શુભકામના OR krishna janmashtami Wishes Wishes, quotes, in Gujarati text SMS with Whatsapp HD DP download મોકલીને આ જન્માષ્ટમીની ઉજવણી કરીએ. Table of Contents જન્માષ્ટમીની શુભકામના અને status ફોટા સાથે | Happy krishna janmashtami wishes in Gujarati Happy krishna janmashtami wishes in gujarati HD image Download આપ સૌને જન્માષ્ટમી ના પાવન પર્વની ખુબ ખુબ શુભકામના.. ભગવાન શ્રીકૃષ્ણ આપ સૌને પરિવાર સહિત ખુબ સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના. જય શ્રી ક્રિષ્ના ​👑 જय દ્વાཞⅈકાⅅℍⅈશ 👑​ આજે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ દિવસ એટલે જન્માષ્ટમીના રૂડા અવસરે આપને તથા આપના પરિવારને મારા તથા મારા પરિવાર તરફથી જન્માષ્ટમીની હાર...