ધનતેરસ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | Happy Dhanteras wishes test SMS in Gujarati language

આ તહેવાર દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસથી દિવાળીનો પાંચ દિવસનો તહેવાર શરૂ થાય છે. ભગવાન ધન્વંતરિનો જન્મ ત્રયોદશીના દિવસે થયો હતો તેથી આ તહેવારને ધનતેરસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

તમારા નામ ની સાથે ધનતેરસ ની શુભકામના પાઠવો

હિન્દુ ભગવાન ધન્વંતરીને આયુર્વેદના પ્રચારક માનવામાં આવે છે. દિવાળીના તહેવારના બે દિવસ પહેલા તેમનો જન્મદિવસ મનાવવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે કાર્તીક માસના કૃષ્ણપક્ષની ત્રયોદશી દરમિયાન ભગવાન ધન્વંતરિ એક અમૃત પાત્ર સાથે દરિયામાંથી નીકળ્યા હતાં.

આ પેજની અનુક્રમણિકા

ધનતેરસ ની શુભકામના | Happy dhanteras wishes in gujarati language

dhanteras wishes in gujarati, happy dhanteras wishes in gujarati, dhanteras 2022 wishes in gujarati, dhanteras wishes in gujarati text, dhanteras wishes quotes in gujarati, happy dhanteras wishes in gujarati language, happy dhanteras wishes quotes in gujarati, happy dhanteras wishes with name in gujarati language, pictures with wishes in gujarati for dhanteras, happy dhanteras message in gujarati
happy dhanteras wishes in Guajarati language
HD Image Download

ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામના.

માઁ 'મહાલક્ષ્મી' અને ધન અધિપતિ 'કુબેર' આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે એ જ અભ્યર્થના.

ધનતેરસના તહેવાર નો અદ્ભુત અર્થ છે.
આ દિવસે ધન્વંતરિ કે જે આયુર્વેદ ના જનક છે તેમજ કુબેર કે જે સમૃદ્ધિના દેવ છે બન્ને ને એક સાથે પૂજીએ છીએ.
એ કેટલું અર્થપૂર્ણ છે કે પહેલાં સ્વાસ્થ્ય અને પછી ધન... ધનના ઉપભોગ માટે તન અને મન બન્નેનું નિરોગી હોવું આવશ્યક છે. આપ સોને ધનતેરસની શુભેચ્છા.

આરોગ્ય, સમૃદ્ધિ અને કીર્તિના મહાન પર્વ "ધનતેરસ" ની હાર્દિક શુભકામનાઓ.
ભગવાન ધન્વંતરિની કૃપાથી આપ સૌ ધન અને સારા સ્વાસ્થ્યથી ભરપૂર રહો...
એ જ ભગવાનને પ્રાર્થના.

છમ છમ પગલે લક્ષ્મી આવે
ધ્વાર ખુલ્લા રાખજો...
દિવાળી નો બીજો દિવસ છે
ખુશી ના દીપ પ્રગટાવજો....

ધનતેરસ ની હાર્દિક શુભકામનાઓ...

હિન્દુ તહેવાર દિવાળીનાં પાવન પર્વનું બીજું ચરણ/બીજો દિવસ એટલે ધનતેરસ.
આજના પાવન દિવસે ધનવંતરી દેવની અને માઁ લક્ષ્મીજીની પૂજા-આરાધના કરવામાં આવે છે.
માઁ લક્ષ્મીજી અને ધનવંતરી દેવ આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી પ્રાર્થના.

ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

પ્રભુ !
સર્વેને એટલુ ધન દેજો કે શોધવુ પણ ના પડે કે સંતાડવુ પણ ના પડે.

ધનતેરસ પર "ધન ની તરસ" ઓછી થાય તેવી શુભકામનાઓ…

તમારા ઘરમાં હંમેશા ધન ની વર્ષા રહે!!
લક્ષ્મી માતા નો વાસ રહે!!
સંકટ નો નાશ થાય અને...
શાંતિ નો વાસ રહે!!

આપ સૌને ધનતેરસ ની શુભકામના.

દુનિયાનું સૌથી જૂનું મહાપર્વ દિવાળી અને ધનતેરસ ની શુભેચ્છાઓ...
સમૃદ્ધ ભારત તેમજ સમૃદ્ધ ગુજરાત ને ધનતેરસની શુભેચ્છાઓ.

સુખ, સમૃદ્ધિ, યશ, વૈભવ અને ઐશ્વર્ય પ્રાપ્તિનાં પર્વ ધનતેરસની સર્વે દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ.

ભગવાન ધન્વંતરી આપ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી ધનતેરસનાં શુભ દિવસે ઇચ્છા !
આપ સર્વને ધનતેરસની શુભેચ્છાઓ.

dhanteras wishes in gujarati, happy dhanteras wishes in gujarati, dhanteras 2022 wishes in gujarati, dhanteras wishes in gujarati text sms, dhanteras wishes quotes in gujarati, happy dhanteras wishes in gujarati language, happy dhanteras wishes quotes in gujarati, happy dhanteras wishes with name in gujarati language, pictures with wishes in gujarati for dhanteras, happy dhanteras message in gujarati
happy dhanteras wishes in gujarati text sms
HD Image Download

ધનતેરસની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ..

આપ સૌના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિની પ્રાપ્તિ થાય એજ પ્રાર્થના..

ધનતેરસની શુભકામના.

ધન લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી,
ધૈર્ય લક્ષ્મી, શૌર્ય લક્ષ્મી,
વિદ્યા લક્ષ્મી, ક્રિયા લક્ષ્મી,
વિજય લક્ષ્મી, રાજ્ય લક્ષ્મી
આમ આ આઠ પ્રકારની અષ્ટ લક્ષ્મીનો આપના જીવનમાં વાસ થાય અને જીવન શારીરિક, માનસિક, આર્થિક અને આધ્યત્મિક ક્ષેત્રે સમૃદ્ધ બને એવી ભગવાનનાં ચરણમાં પ્રાર્થના...

સુખ, સમૃધ્ધિનો આદર – સત્કાર કાયમ રહે તેવી ધનતેરસની સૌને શુભેચ્છાઓ.

ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ🙏

સમૃદ્ધિની દેવી માઁ લક્ષ્મી અને ઘરની લક્ષ્મી સ્વરૂપ સ્ત્રીઓના પૂજન થકી આપ સર્વેના જીવનમાં સમૃદ્ધિ નો ધોધ વહે તેવી શુભકામનાઓ.

ભારતીય સંસ્કૃતિના મંગલ પર્વ "ધનતેરસની" આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું.
ધનતેરસના દિવસે મા લક્ષ્મી અને ધન અધિપતિ કુબેર આપના જીવનમાં ધન, વૈભવ અને સમૃદ્ધિનો સંચાર કરે, એજ અભ્યર્થના.

Happy Dhanteras wishes test SMS in Gujarati

dhanteras wishes in gujarati, happy dhanteras wishes in gujarati, dhanteras 2022 wishes in gujarati, dhanteras wishes in gujarati text sms, dhanteras wishes quotes in gujarati, happy dhanteras wishes in gujarati language, happy dhanteras wishes quotes in gujarati, happy dhanteras wishes with name in gujarati language, pictures with wishes in gujarati for dhanteras, happy dhanteras message in gujarati
happy dhanteras message in Guajarati
HD Image Download

ધનતેરસ એટલે...
D- ધન
H- હિંમત
A- ઐશ્વર્ય
N- નિધિ
T- તેજ
E- ઈજ્જત
R- રાજયોગ
A- આરોગ્ય
S- સફળતા.

આપ સૌને તેમ જ આપના પરિવારને ધનતેરસની હાદિઁક શુભેચ્છાઓ..!!⚘💕

લક્ષ્મીમાતા તમારા પર ધન, સમૃદ્ધિ અને શાંતિની કૃપા વરસાવે.
આપને ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ. . .

ૐ હ્રીઁ શ્રીઁ મહાલક્ષ્મ્યૈ નમઃ।
ઓમ્ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે
પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમ: ll

શુભ વિચારો અને કર્મો થકી આપના પરિવારમાં માં 'લક્ષ્મી" અને ધન અધિપતિ 'કુબેર' નો સદાય વાસ રહે..

ધનતેરસની અનંત શુભેચ્છાઓ.

Happy Dhanteras quotes in Gujarati

ધનતેરસ એટલે ઘરમાં રહેલી લક્ષ્મીને માન આપવું, એનું સન્માન જાળવવું.

આ સંપત્તિ ભગવાનની છે, આ દ્રષ્ટિ જીવનમાં આવે તે લક્ષ્મી-પુજન.

વિકૃત માર્ગે વપરાય તે - અલક્ષ્મી
સ્વાર્થમાં વપરાય તે- વિત્ત
પરાર્થે વપરાય તે - લક્ષ્મી
પ્રભુ કાર્યર્થે વપરાય તે- મહાલક્ષ્મી

ધનતેરસની શુભેચ્છાઓ💐💐💐

ભગવાન ધન્વંતરી આપ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી ધનતેરસનાં શુભ દિવસે ઇચ્છા! આપ સર્વને ધનતેરસની શુભેચ્છાઓ.

Happy Dhanteras funny SMS in Gujarati

😂 ફક્ત મેસેજ થી જ નહીં પરંતુ,
આપ સહુ મને Phone pe, Paytm અથવા Google pay કરી ને પણ "ધનતેરસ" ની શુભકામનાઓ પાઠવી શકો છો...

ધનતેરસ ની શુભેચ્છાઓ..💐

ધનતેરસ ની શુભકામનાઓ.

" શુભ ધનતેરસ "
Income tax દરોડા પડે એટલા રૂપિયા તમારાં ઘરમાં આવે 😜

માતા લક્ષ્મી તમને એટલુ ધન આપે કે તમે Confuse....
થઈ જાવ કે ખાતું ખોલવું કે બેંક ? 😂😂😄

Happy Dhanteras.

તમારો મોબાઈલ નંબર 📞 તમારી પાસબુકમાં બેલેન્સ તરીકે છપાય એ જ ધનતેરસની શુભેચ્છા...😊😊🙏🙏😊😊

Happy Dhanteras wishes in Gujarati for Friends

મિત્રતા જ સાચું ધન છે,
મારા બધા સોનાના સિક્કા જેવા મિત્રોને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ !!
🌹🌻🌻🌹

મારા પ્રિય સહકર્મીઓ, ગ્રાહકો, વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ, મિત્રો, સંબંધીઓ અને સમાજને શુભ ધનતેરસની શુભેચ્છાઓ!

મિત્રો તમને એટલું બધું ધન મળે કે દુનિયાની બધી બેંકોમાં તમારા ખાતા હોય અને સંતાણી, અદાણી ટાટા,માર્ક ઝુકરબર્ગ, બધા તમારી જોડે લોન લેવા આવે ..

એવી ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ...

: શુભ ધનતેરસ :

ધનતેરસના શુભ અવસરે આપના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લઈને આવે તેવી શુભેચ્છાઓ સાથે આપ સૌને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ.

આપ સૌને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🎉🙏🚩

માઁ મહાલક્ષ્મી આપને સુખ, સમૃદ્ધિ, વૈભવ, તંદુરસ્તી તથા યશ કીર્તિ અર્પે એ જ હાર્દિક પ્રાર્થના....!!

વાઘબારસ (વાકબારસ )તથા ધનતેરસની અનેકાનેક શુભેચ્છાઓ💐💐💐 માં સરસ્વતી અને માં લક્ષ્મીની કૃપા સર્વો પર બની રહે એવી શુભકામનાઓ🙏🙏

happy dhanteras wishes in gujarati language, ધનતેરસ ની શુભકામના, ધનતેરસની શુભેચ્છાઓ, ધનતેરસ ની શુભેચ્છાઓ, ધનતેરસ ફોટો, હેપી ધનતેરસ, dhanteras, dhanteras wishes in gujarati, dhanteras wishes in gujarati language, dhanteras quotes in gujarati, happy dhanteras wishes in gujarati, happy dhanteras wishes gujarati, happy dhanteras gujarati sms
Happy dhanteras wishes in Guajarati language
HD Image Download

💸💵💴*ધનતેરસની શુભેચ્છાઓ*💶💷💳💰

ધનતેરસના આ શુભ અવસરે માં લક્ષ્મીની કૃપા સદાય આપ પર બની રહે,આપ તથા આપનો પરિવાર સુખ ,શાંતિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરે તેવી મારા તેમજ મારા પરિવાર તરફથી ધનતેરસની શુભકમનાઓ.


જો તમને અમારા ભેગા કરેલા શ્રેષ્ઠ ધનતેરસ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | Happy Dhanteras wishes test SMS in Gujarati language ગમે તો તમે અમને સારી comment કરી શકો છો તથા social Media જેવા કે Whatsapp, Facebook, Instagram, વગેરે... માં like & Share કરી શકો છો. તમારી like, Share & Comment અમને ખુબજ પ્રેરણા આપે છે.

Comments

Popular posts from this blog

Marriage Anniversary Wishes & Quotes SMS for wife in Gujarati | પત્નીને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ

[15 August] સ્વતંત્રતા દિવસની (Independence Day) હાર્દિક શુભેચ્છાઓ

Gangster 🔫 Instagram Bio for boys in Hindi with Emoji | mafia Instagram Bio for boys in Hindi