GOOD MORNING WISHES SMS IN GUJARATI 19
*_*"સમય" ને ઓળખતા
"પ્રસંગ" ને સાચવતા
"માણસ" ને સમજાવતા
અને
"તક" ને ઝડપતા
આવડી ગયું તો સમજ જો કે
"જીંદગી જીતી ગયા અન જીવી ગયા"...
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
=================================
સમય અનેક જખમ આપે છે….
એટલે તો *ઘડિયાળ માં ફૂલ નથી હોતા, કાંટા* હોય છે,
અને એટલેજ તો દુનિયા પૂછે છે કે
*“કેટલા વાગ્યા ?”
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
=================================
*બાલમંદિર થી લઈ કોલેજ સુધી*
*બધું જ ભણાવવામાં આવ્યું*
" *ત્રિકોણ", "ચોકોણ", "લઘુકોણ", "પંચકોણ*"....
*પણ*
*જીવનમાં "જે હંમેશા* *ઉપયોગી" છે*
*તેને "ક્યારેય ભણાવવામાં નથી આવ્યું*."
*તે છે.... "દ્રષ્ટિકોણ.*"
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
=================================
*છીએ એના કરતા*
*ઓછા દુઃખી થવાની કળા*
*. . . . . . . અને*. . . . . . .
*હોઈએ એના કરતાં*
*વધુ સુખી હોવાની અનુભૂતિ*
*. . . . . . .એટલે*. . . . . . .
*" સ્વભાવનું મેનેજમેન્ટ "*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
================================= *ભાગ્ય અને કર્મ,*
*નસીબ અને પ્રયત્ન*
*બંને એક જ વસ્તુ છે.*
*જેમ કાલનું દૂધ આજે દહીં બને છે,*
*તેમ ભૂતકાળનાં કર્મો*
*આજે નસીબ બનીને પ્રગટ થાય છે!!!*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
=================================
*અનુકૂળ સંજોગો માં જીવતો*
*માણસ સુખી હોય છે...*
*પરંતુ*
*સંજોગો ને અનુકૂળ બનાવી*
*ને જીવતો માણસ*
*વધુ સુખી હોય છે...*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
=================================
Comments
Post a Comment