Posts

Showing posts with the label Shayari

[15 August] સ્વતંત્રતા દિવસની (Independence Day) હાર્દિક શુભેચ્છાઓ

Image
Happy Independence Day (15th august) Wishes, Greetings, Quotes, Status and Shayari in Gujarati text SMS: Here best collection of the wishes, quotes, greetings, WhatsApp, SMS, Facebook messages that you can send to your loved ones on this special day. સ્વતંત્ર દિવસ ના અવસર પર તમે નીચેના સંદેશાઓ મોકલીને શુભેચ્છા પાઠવી શકો છો. Independence Day (15th august) Wishes in Gujarati | સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ ગુજરાતીમાં Happy independence day wishes in Guajarati HD Image Download સ્વતંત્રતા દિવસની આપ સૌને શુભકામનાઓ… દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર આપના દેશના શહીદોને દિલથી ભાવભીની શ્રધાંજલિ આપીએ…! વંદેમાતરમ…જય હિન્દ…! જય જવાન જય કિસાન…! ભારત માતા કી જય…! ૧૫ મી ઓગષ્ટ 1947 ના રોજ આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો અને સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી, તેથી દર વર્ષે સ્વતંત્રતા દિવસ ૧૫મી ઓગષ્ટ ના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે 2022માં ભારત 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં વિશ્વાસ, હૃદયમાં ગૌરવ, અને... આત્મામાં યાદો સાથે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વ...

Top 30 ladki ko propose karne wali shayari in hindi | लड़की को प्रपोज करने वाली प्रपोज शायरी

Image
क्या आप लड़की को प्रपोज करने के लिए सही शब्द नहु मिल रहे है तो यहाँ हमने एकत्र किये है Propose day: ladki ko propose karne wali best propose shayari in hindi आपको प्रपोज करने में मदद करेगा। ladki ko propose karne wali best propose shayari in hindi ladki ko propose karne wali best propose day shayari in hindi मोहब्बत ❣️ है कितनी ज्यादा तुझसे, कहो तो सारे जहां 🌎 को बता दूं … करदे तू हां 💞 एक बार , तो तेरे कदमों में मैं आसमां बिछा दूं … ।। कसूर तो था ही इन निगाहों 👀 का, जो छुपके 🤫 से दीदार कर बैठा, हमने तो ख़ामोश 🤐 रहने की ठानी थी, पर बेवफ़ा ये जुबान 😛 इजहार कर बैठा. चलो आज खामोश प्यार 💗 को इक नाम दे दें, अपनी मुहब्बत 💕 को इक प्यारा अंज़ाम दे दें, इससे पहले कहीं रूठ न जाएँ मौसम , धड़कते हुए अरमानों एक सुरमई शाम 🌚 दे दें ! प्यार ❣️ के दो लब्ज़ क्या कहेंगे हाल-ए-दिल, जब दिल का हर एक तार तेरा 🤗 ही नाम गुनगुनाता हैं, लेकिन आज किसी ने कहा हैं, कि मुहूर्त 🕦 अच्छा हैं, इसलिए ये पैगाम आज मेरी मोहब्बत का इज़हार 💍 करता हैं" दिल ये मेरा तुमसे प्यार 💕 करना चाहता है, अपनी मोहब्बत का इजहार...

Buddha Purnima Wishes, quotes, Shayari & Status SMS in Gujarati | બુદ્ધ પૂર્ણિમાની શુભકામનાઓ

Image
સમગ્ર માનવજાતને પ્રેમ અને શાંતિ નો સંદેશ આપનારા મહાત્મા ભગવાન બુદ્ધના પ્રાગટ્ય દિવસ "બુદ્ધ પૂર્ણિમા" આ દિવસે ભગવાન બુદ્ધ ને બોધિવૃક્ષ નીચે જ્ઞાનોદય થયા પછી સિદ્ધાર્થ સંસારમાં ભગવાન બુદ્ધ તરીકે ખ્યાતિ પામ્યા. ગૌતમ બુદ્ધે વિશ્વને શાંતિ, પ્રેમ, સમાનતા અને એકતાનો જે સંદેશ આપ્યો છે, આત્માના ઉત્થાન માટેનો જે માર્ગ અપનાવ્યો છે તેને અનુસરવો એ આજના સમયની માંગ છે. આ દિવસે શુભકામના પાઠવવા માટે અમે લઈને આવ્યા છીએ Buddha Purnima Wishes, quotes, Shayari & Status SMS in Gujarati | બુદ્ધ પૂર્ણિમાની શુભકામના સંદેશ મોકલીને આ બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરીએ. Buddha Purnima Wishes SMS in Gujarati Happy Buddha Purnima Wishes in Gujarati language Download Image ભગવાન બુદ્ધના પ્રાગટ્ય દિવસ 'બુદ્ધ પૂર્ણિમા' નિમિત્તે કોટી કોટી વંદન. ગૌતમ બુદ્ધે વિશ્વને શાંતિ, પ્રેમ, સમાનતા અને એકતાનો જે સંદેશ આપ્યો છે, આત્માના ઉત્થાન માટેનો જે માર્ગ અપનાવ્યો છે તેને અનુસરવો એ આજના સમયની માંગ છે. बुद्धं शरणं गच्छामि : धम्मं शरणं गच्छामि : संघं शरणं गच्छामि : બુદ્ધ પૂર્ણિમા ના પવિત્ર દિવસ ની સૌને હાર્દિક શુભ...

અક્ષય તૃતીયા (અખાત્રીજ) ની શુભેચ્છા | Akshay Tritiya (akha teej) Wishes, Quotes, Shayari & Status SMS in Gujarati

Image
સંસ્કૃત શબ્દ અક્ષય એટલે કે જે ક્યારેય ઓછું થતું નથી. અક્ષય તૃતીયાનો આ દિવસ તમને શુભેચ્છા અને સફળતા જે ક્યારેય ઘટતો નથી. વૈશાખ સુદ ત્રીજ, અક્ષયતૃતીયા એટલે અખાત્રીજના દિવસે કોઈપણ કાર્ય માટે મુહુર્ત જોવું નથી પડતું. આ દિવસે સૌથી વધારે લગ્ન થતાં હોય છે. તેમજ સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ કહેવાય છે. વૈશાખ સુદ ત્રીજ, અક્ષયતૃતીયા એટલે અખાત્રીજનું ભારતીય સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે. અક્ષયતૃતીયા એ સ્વયંસિદ્ધ ઈશ્વરીય તિથિ હોવાથી આ દિવસે વણજોયું મુહૂર્ત કહેવાય. કેટલીક વાર આપણી ખુશી, પ્રેમ, આનંદ રંગોથી વ્યક્ત નથી કરી સકતા તેથી અમે લાવ્યા છીએ Akshay Tritiya (akha teej) wishes, Quotes, Shayari and Status text SMS in Gujarati OR અક્ષય તૃતીયા (અખાત્રીજ) ની શુભેચ્છા અથવા શુભકામના સંદેશનો ભંડાર. Akshay Tritiya Wishes SMS in Gujarati Akha Teej Akshaya Tritiya Wishes in Gujarati અક્ષય તૃતીયા (અખાત્રીજ) ની હાર્દિક શુભેચ્છા..... ધરતીપુત્રો માટે વર્ષ ઉત્તમ ફળદાયી નીવડે તેવી શુભકામનાઓ.... અક્ષય રહે... સુખ તમારું અક્ષય રહે... ધન તમારું અક્ષય રહે... સ્વાસ્થ્ય તમારું અક્ષય રહે... આયુષ્ય તમારું અક્ષય રહે... ...

પરશુરામ જયંતીની શુભકામનાઓ | Parshuram Jayanti Wishes, Shayari & Status SMS in Gujarati

Image
આ વર્ષે પરશુરામ જયંતી 3 મે મંગળવાર 2022 ના રોજ ઉજવવામાં આવશે. હિંદુ પંચાંગ મુજબ દર વર્ષે વૈશાખ મહિનાના સુદ પખવાડિયાની ત્રીજની તિથી એટલે કે અખાત્રીજ (અક્ષય તૃતીયા) ના દિવસે પરશુરામ જયંતી ઘણી ધામ ધૂમ સાથે ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મની માન્યતા મુજબ, ભગવાન પરશુરામ જગતના પાલનહર વિષ્ણુજીના અવતાર છે. આ દિવસે વિધિ પૂર્વક ભગવાન પરશુરામજીની પૂજા કરવામાં આવે છે. Happy Parshuram Jayanti Wishes in Gujarati Happy Parshuram Jayanti Wishes, Shayari & Status SMS in Gujarati ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામજી ની જયંતી પર સૌને હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન શ્રી પરશુરામ જયંતી તથા અખાત્રીજના પાવન પર્વોની સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ.... ॐ जामदग्न्याय विद्महे महावीराय धीमहि तन्नो परशुराम: प्रचोदयात्। મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવાર ને અખાત્રીજ (અક્ષય તૃતીયા) તથા પરશુરામ જયંતી ની ખુબ ખુબ શુભેચ્છાઓ... 🙏🙏 શ્રી પરશુરામ જયંતીની હાર્દિક શુભકામના. સર્વે ભુદેવ ભાઈઓ તથા બહેનો ને ભગવાન શ્રી પરશુરામ જયંતીની હાર્દિક શુભકામના. ભગવાન શ્રી પરશુરામ આપ સર્વે ના જીવન માં સુખ, શાંતી, સમૃધ્ધી,...

હનુમાન જયંતીની શુભકામનાઓ ગુજરાતીમાં | Hanuman Jayanti Wishes, Quotes, Shayari and Status text SMS in Gujarati

Image
ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ ચૈત્ર સુદ પૂનમ ના રોજ થયો હતો. ચિરંજીવી રુદ્રાવતાર પવનપુત્ર અંજલિપુત્ર બાલબ્રહ્મચારી એવા હનુમાનદાદા ચૈત્ર સુદ પૂનમ ના આ દિવસને આપણે સૌ હનુમાન જયંતી ઉજવીએ છીએ. અસત્ય પર સત્ય, દુરાચાર પર સદાચાર અને દૈત્ય સંસ્કૃતિ પર ઋષિ સંસ્કૃતિના વિજય રૂપી હનુમાન જયંતીના દિવસે શુભકામના OR Hanuman Jayanti Wishes, Quotes, Shayari and Status text SMS in Gujarati with Whatsapp HD DP download મોકલીને આ હનુમાન જયંતીની ઉજવણી કરીએ. Hanuman Jayanti Wishes text SMS in Gujarati language હનુમાન જયંતીની આપ સૌ સ્નેહિઓને ખૂબ ખૂબ શુભકામના. જેના મનમાં છે શ્રી રામ, જેના તનમાં છે શ્રી રામ. જગત માં સૌથી તે છે બલવાન, એવા પ્યારા છે મારા હનુમાન. Hanuman Jayanti Wishes, Quotes, Shayari and Status in Gujarati Image ભગવાન શ્રીરામ ના પરમ ભક્ત ચિરંજીવી રુદ્રાવતાર પવનપુત્ર અંજલિપુત્ર બાલબ્રહ્મચારી એવા હનુમાનદાદા ની જન્મ જયંતીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ... હનુમાન જયંતીની આપ સૌ સ્નેહિઓને ખૂબ ખૂબ શુભકામના. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનવે. નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમાન બીરા. હનુમાન જય...

Republic Day Wishes text SMS in Gujarati language | ગણતંત્ર દિવસની શુભકામના અથવા શુભેચ્છા સંદેશ

Image
Happy Republic Day (26 january or gantantra diwas) Wishes, Greetings, Quotes, Status and Shayari in hindi text SMS: Here best collection of the wishes, quotes, greetings, WhatsApp, SMS, Facebook messages that you can send to your loved ones on this special day. ગણતંત્ર દિવસની શુભકામના અથવા શુભેચ્છા સંદેશ. પ્રજાસત્તાક દિન, ગણતંત્ર દિવસ ,૨૬ જાન્યુઆરી,૧૯૫૦ ભારત નો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો. Republic Day Wishes text SMS in Gujarati Lang 26 મી જાન્યુઆરી એટલે પ્રજાસતાક દિન અથવા ગણતંત્ર દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ... આઝાદીનાં અમૃત મહોત્સવ વર્ષ નિમિત્તે દેશહિત અને રાષ્ટ્રહિત કાજે લોકશાહીનું જતન, સંવર્ધન અને સંરક્ષણ કરીએ એજ " 73 માં રિપબ્લિક ડે " ની શુભકામનાઓ... તમામ દેશવાસીઓને ૭૩મો ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! દેશભક્તોના બલિદાનથી આજે આપણે સ્વતંત્ર થયા છીએ. ચાલો આ બલિદાને સાર્થક બનાવીએ... સ્વચ્છતા, ભાઇચારા અને સેવા દ્વારા દેશ માટે કંઈક કરી છૂટીએ... ! જય હિંદ ! ગણ...

Happy Dev Diwali wishes, Shayari, Status and SMS in Gujarati | દેવ દિવાળીની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ

Image
કાર્તક મહિનાની પૂર્ણિમાને (Kartik Purnima ) કાર્તિક પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસને લોકો દેવ દિવાળીના રૂપમાં ઉજવે છે. ખાસ કરીને વારાણસીમાં આ તહેવારની અલગ જ છટા જોવા મળે છે. દિવાળીના 15 દિવસ પછી પૂનમના દિવસ પછી દેવ દિવાળીનું પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે 8 નવેમ્બરે આ તહેવાર છે. તમારા નામ ની સાથે દેવ દિવાળીની શુભકામના પાઠવો ભગવાન શિવની આ કથા અનુસાર તારકાસુર નામનો એક રાક્ષસ હતો. તેને ત્રણ પુત્રો હતા - તારકક્ષ, કમલાક્ષ અને વિદ્યુનમાલી. ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો હતો. દેવતાઓએ ત્રિપુરાસુરના વધની ખુશી જાહેર કરતાં શિવની નગરી કાશીમાં દીવાઓનું દાન કર્યું આ અવસરે ગંગાના ઘાટો ઉપર દીવા પ્રગટાવીને આ તહેવારોને ઘણો ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. Happy Dev Diwali Wishes in Gujarati language | દેવ દિવાળીની શુભેચ્છા સંદેશાઓ આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયને વધાવવાના પાવનકારી પર્વ કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ. Happy Dev Diwali wishes in Gujarati language HD image Download દેવ દિવાળી... દીવા પાસેથી સ્વયં પ્રકાશવાની પ્રેરણા લઇ ...

લાભ પાંચમની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ | Happy Labh Pancham wishes, quotes, status and SMS in Gujarati language

Image
આજે લાભપંચમી-જ્ઞાાનપંચમી છે. આજના દિવસથી સૌ ધંધા-વેપારનો પ્રારંભ કરે છે. દિવાળી પછી આવતી આ પંચમીએ જો કોઈ નવો વેપાર કે મુહુર્ત કરવામાં આવે તો તેમા લાભ જ લાભ થાય છે. તેથી વેપારીઓ આ દિવસે પોતાના ચોપડાની સાથે સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે. જેથી કરીને તેમને માટે આ નવુ વર્ષ લાભદાયી નીવડે. આ પેજની અનુક્રમણિકા Happy Labh Pancham wishes in gujarati shubh Labh Pancham wishes in gujarati Happy Labh Pancham Whatsapp status in Gujarati Happy Labh Pancham message in gujarati Happy Labh Pancham shayari in gujarati Happy Labh Pancham quotes in gujarati Happy Labh Pancham wishes in gujarati Happy Labh Pancham wishes, quotes, status and SMS in Gujarati language HD Image Download "શુભ લાભ પાંચમ" પરમ કૃપાળુ પરમાત્મા આપને વ્યવસાય, ધંધા-રોજગાર અને ઉધોગમાં સફળતાનાં શિખરે પહોંચાડે એજ અભ્યર્થના.. નવા વર્ષમાં વેપાર-ધંધા થકી કર્મયોગનો ફરી પ્રારંભ કરવાના શુભ દિન લાભપાંચમની શુભેચ્છાઓ. ગણેશજીની કૃપાથી આજથી શરૂ કરેલ પુરુષાર્થ આપના જીવનમાં સુખ-સમૃધ્ધિના ભંડાર ભરપૂર કરે તેવી પ્રાર્થના કરું છું....