Posts

Showing posts with the label diwali

લાભ પાંચમની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ | Happy Labh Pancham wishes, quotes, status and SMS in Gujarati language

Image
આજે લાભપંચમી-જ્ઞાાનપંચમી છે. આજના દિવસથી સૌ ધંધા-વેપારનો પ્રારંભ કરે છે. દિવાળી પછી આવતી આ પંચમીએ જો કોઈ નવો વેપાર કે મુહુર્ત કરવામાં આવે તો તેમા લાભ જ લાભ થાય છે. તેથી વેપારીઓ આ દિવસે પોતાના ચોપડાની સાથે સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે. જેથી કરીને તેમને માટે આ નવુ વર્ષ લાભદાયી નીવડે. આ પેજની અનુક્રમણિકા Happy Labh Pancham wishes in gujarati shubh Labh Pancham wishes in gujarati Happy Labh Pancham Whatsapp status in Gujarati Happy Labh Pancham message in gujarati Happy Labh Pancham shayari in gujarati Happy Labh Pancham quotes in gujarati Happy Labh Pancham wishes in gujarati Happy Labh Pancham wishes, quotes, status and SMS in Gujarati language HD Image Download "શુભ લાભ પાંચમ" પરમ કૃપાળુ પરમાત્મા આપને વ્યવસાય, ધંધા-રોજગાર અને ઉધોગમાં સફળતાનાં શિખરે પહોંચાડે એજ અભ્યર્થના.. નવા વર્ષમાં વેપાર-ધંધા થકી કર્મયોગનો ફરી પ્રારંભ કરવાના શુભ દિન લાભપાંચમની શુભેચ્છાઓ. ગણેશજીની કૃપાથી આજથી શરૂ કરેલ પુરુષાર્થ આપના જીવનમાં સુખ-સમૃધ્ધિના ભંડાર ભરપૂર કરે તેવી પ્રાર્થના કરું છું....

ભાઈબીજ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ | Bhai Beej (Bhai Dooj) wishes, Quotes and Shayari in Gujarati

Image
હિન્દુ કેલેન્ડર મુજબ આ તહેવાર કારતક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે મનાવવામાં આવે છે. ભાઈ બીજનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધ અને સ્નેહનું પ્રતીક છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિની કામના કરે છે. જ્યારે ભાઈ બહેનને શગુન સ્વરૂપે ભેટ આપે છે. એક પૌરાણીક કથા અનુસાર આ દિવસે યમરાજ તેમની બહેન યમુનાના ઘરે ગયા હતા ત્યારથી ભાઈ દૂજ અથવા યમ દ્વિતિયાની પરંપરા શરૂ થઈ હતી તથા ભગવાન કૃષ્ણ રાક્ષસ નરકાસુરનો વધ કરીને દ્વારકા પરત ફર્યા હતા અને પછી બહેન સુભદ્રાએ તેના ફળો, ફૂલો, મીઠાઈઓ અને ઘણા દીવાઓ પ્રગટાવીને વિજયી તિલક કરીને તેમનું સ્વાગત કર્યું હતું. તેમજ તેમના લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી. એટલા માટે આ દિવસે ભગવાન યમ અને શ્રી કૃષ્ણની પૂજા કરવાનું મહત્વ છે. આ પેજની અનુક્રમણિકા bhai beej wishes in Gujarati bhai beej shayari in Gujarati bhai beej quotes in Gujarati bhai beej wishes in Gujarati ભાઈબીજ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ | bhai beej wishes, Quotes and Status SMS in Gujarati HD image Download ભાઈ-બહેનના અતૂટ સ્નેહનાં ...

કાળીચૌદશ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | kali chaudas wishes, Quotes and sms in Guajarati language

Image
કાળી ચૌદસ મહાકાળી માંના જન્મદિવસ નિમ્મીતે ઉજવવામાં આવે છે આ દિવસે લોકો મહાકાળીમાં ની ની પૂજા અર્ચના કરવાથી આપણા દુઃખ દૂર થાય છે અને જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે, રોગ હોય તો એ પણ દૂર થાય છે, સાંસારિક કલેશ કે ઘરમાં કંકાશ હોય તો પણ કાળી ચૌદસના દિવસે દેવી કારકામાં ની પૂજા અર્ચના કરવાથી દૂર થાય છે. તમારા નામ ની સાથે કાળીચૌદશ ની શુભકામના પાઠવો કાળી ચૌદસને નરક ચૌદસ કે રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પેજની અનુક્રમણિકા કાળીચૌદશ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | kali chaudas wishes in Guajarati Kali Chaudas Quotes in Gujarati Funny Kali Chaudas SMS in Gujarati કાળીચૌદશ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | kali chaudas wishes in Guajarati Happy Kali Chaudas wishes, quotes and SMS in Gujarati languages HD image Download આવતી કાલ થી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં અગિયારસ થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે, વાઘબારસ થી પ્રગતિના દ્વાર ખૂલે, ધન તેરસ થી સુદ્ધ ધન પ્રાપ્ત થાય, કાળી ચૌદશ થી જીવનમાં કલહ દૂર થાય, દિવાળી થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે, નૂતન વર્ષ થી જીવન નવ પલ્લવિત થાય, કા...

ધનતેરસ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | Happy Dhanteras wishes test SMS in Gujarati language

Image
આ તહેવાર દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસથી દિવાળીનો પાંચ દિવસનો તહેવાર શરૂ થાય છે. ભગવાન ધન્વંતરિનો જન્મ ત્રયોદશીના દિવસે થયો હતો તેથી આ તહેવારને ધનતેરસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. તમારા નામ ની સાથે ધનતેરસ ની શુભકામના પાઠવો હિન્દુ ભગવાન ધન્વંતરીને આયુર્વેદના પ્રચારક માનવામાં આવે છે. દિવાળીના તહેવારના બે દિવસ પહેલા તેમનો જન્મદિવસ મનાવવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે કાર્તીક માસના કૃષ્ણપક્ષની ત્રયોદશી દરમિયાન ભગવાન ધન્વંતરિ એક અમૃત પાત્ર સાથે દરિયામાંથી નીકળ્યા હતાં. આ પેજની અનુક્રમણિકા ધનતેરસ ની શુભકામના | Happy dhanteras wishes in gujarati language Happy Dhanteras wishes text SMS in Gujarati Happy Dhanteras quotes in Gujarati Happy Dhanteras funny SMS in Gujarati Happy Dhanteras wishes in Gujarati for Friends ધનતેરસ ની શુભકામના | Happy dhanteras wishes in gujarati language happy dhanteras wishes in Guajarati language HD Image Download ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામના. મા...

વાઘબારસ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | Happy Vagh baras Wishes, Quotes and SMS in Guajarati

Image
વાઘ બારસ એ દિવાળીનાં પર્વની શરૂઆતનો દિવસ છે. ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે અને તેને દિવાળીનો પહેલો દિવસ ગણે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો વદ બારસ એટલે વાઘ બારસ. ગુજરાત રાજ્યમાં પૂર્વ પટ્ટીના જંગલ પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે વાઘદેવની પૂજા આ દિવસે કરતા હોય છે. તમારા નામ ની સાથે વાઘબારસ ની શુભકામના પાઠવો હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા સરસ્વતિની પૂજા થવી જ જોઇએ. જેથી આપણા પુર્વજોએ ધનતેરસના આગલા દિવસે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા વાક બારસના દિવસે મા સરસ્વતી પુજા કરે છે. આ તહેવારનું અન્ય એક પૌરાણીક નામ "વસુ બારસ" છે, 'વસુ' એટલે ગાય, ગાયને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે. આ પેજની અનુક્રમણિકા Vagh baras Wishes in Guajarati languages Vag baras Wishes in Guajarati for friends Vag baras Quotes in Guajarati languages Vag baras funny message for WhatsApp in Guajarati languages Vagh baras Wishes in Guajarati languages Vag baras Wishes in Gujarati language HD Ima...

નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ | Happy New Year wishes, shayari and Status in Gujarati

Image
હિંદૂ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. હિન્દુ કેલેન્ડર મુજબ દિવાળીના પછીના દિવસને ' બેસતું વર્ષ ' કહેવામાં આવે છે. આ દિવસની તિથી ' કારતક સુદ એકમ 'ની હોય છે. આ દિવસથી વિક્રમ સંવત અને જૈન વિર સંવતનું નવું વર્ષ ચાલુ થાય છે જેને ગુજરતીઓનું 'નવું વર્ષ' તરિકે ઓળખવામાં આવે છે. આ દિવસે ગોવર્ધન પૂજા અને મંદિરોમાં ભગવાનને અન્ન્કુટ અર્પણ કરવામાં આવે છે. આજે વિક્રમ સંવત 1979 શરૂ થશે. તમારા નામ ની સાથે નૂતન વર્ષાભિનંદનની શુભકામના પાઠવો અમારી પાસે Happy New Yaer (નૂતન વર્ષાભિનંદન) wishes or greetings message in Guajarati font with images છે જેની મદદથી તમે વ્યક્તિગત શુભકામના મોકલી શકશો આ પેજની અનુક્રમણિકા Happy New Year (નૂતન વર્ષાભિનંદન) wishes or greetings message happy new year shayari in gujarati happy diwali and new year message in gujarati happy new year in gujarati whatsapp status Happy New Year kavita in Gujarati Happy New Year ( Nutan Varshabhinandan ) wishes in gujarati | નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ Happy new year wishes in Guajarati lan...

દિવાળી ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | Happy Diwali Wishes, Quotes, Shayari and Status text SMS in Gujarati

Image
અહીં શુભ દિવાળી અથવા દીપાવલીની શુભેચ્છાઓ, શુભકામના, Quotes અને Status મેસેજ અને સંદેશાઓ ગુજરાતીમાં શ્રેષ્ઠ સંગ્રહ છે સાથે HD Images Download link. તમે આને ફેસબુક પર છબીઓ સાથે પણ શેર કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ પર છબીઓ શેર કરી શકો છો અને વ WhatsApp Status બનાવી શકો છો અને દિવાળીની મુબારક મેસેજ અને સંદેશાઓ શેર કરી શકો છો. તમારા નામ ની સાથે દિવાળી ની શુભકામના પાઠવો આ પેજની અનુક્રમણિકા Happy Diwali Wishes or Greetings in Gujarati Happy Diwali Shayari in Gujarati diwali and new year wishes in gujarati language gujarati diwali wishes sms for WhatsApp happy diwali wishes messages in gujarati Happy Diwali Message in Gujarati Happy Diwali Quotes in Gujarati Happy Diwali Wishes or Greetings in Gujarati Happy Diwali wishes in Gujarati તમે અમારા હૃદયમાં જીવો છો, તેથી જ અમે તમારી ખૂબ કાળજી કરીએ છીએ, મારી પહેલાં કોઈ શુભેચ્છા પાઠવી ના જાય , તેથી સૌથી પહેલા દિવાળીની શુભેચ્છા પાઠવીએ છીએ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના આગમનના વધામણાના પાવન પર્વ દિવાળીની શુભકામના . દિવાળી આપના જીવનમાં ...