ભાઈબીજ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ | Bhai Beej (Bhai Dooj) wishes, Quotes and Shayari in Gujarati

હિન્દુ કેલેન્ડર મુજબ આ તહેવાર કારતક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે મનાવવામાં આવે છે.

ભાઈ બીજનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધ અને સ્નેહનું પ્રતીક છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિની કામના કરે છે. જ્યારે ભાઈ બહેનને શગુન સ્વરૂપે ભેટ આપે છે.

એક પૌરાણીક કથા અનુસાર આ દિવસે યમરાજ તેમની બહેન યમુનાના ઘરે ગયા હતા ત્યારથી ભાઈ દૂજ અથવા યમ દ્વિતિયાની પરંપરા શરૂ થઈ હતી તથા ભગવાન કૃષ્ણ રાક્ષસ નરકાસુરનો વધ કરીને દ્વારકા પરત ફર્યા હતા અને પછી બહેન સુભદ્રાએ તેના ફળો, ફૂલો, મીઠાઈઓ અને ઘણા દીવાઓ પ્રગટાવીને વિજયી તિલક કરીને તેમનું સ્વાગત કર્યું હતું. તેમજ તેમના લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી. એટલા માટે આ દિવસે ભગવાન યમ અને શ્રી કૃષ્ણની પૂજા કરવાનું મહત્વ છે.

આ પેજની અનુક્રમણિકા

bhai beej wishes in Gujarati

bhai beej gujarati image, bhai beej gujarati, bhai beej status, bhai beej wishes, ભાઈબીજ, ભાઈબીજની શુભેચ્છા, ભાઈબીજની શુભકામના, ભાઈ બીજની શુભકામના, ભાઈ બીજની શુભેચ્છા
ભાઈબીજ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ | bhai beej wishes, Quotes and Status SMS in Gujarati
HD image Download

ભાઈ-બહેનના અતૂટ સ્નેહનાં પાવન પર્વ ભાઈબીજના શુભ અવસરે હૃદયપૂર્વકની શુભેચ્છા સહ અભિનંદન પાઠવું છું...💐
પ્રત્યેક ભાઈ બહેનનું સ્વાસ્થય સારુ રહે એવી ભગવાનને નૂતન વર્ષની પ્રાર્થના.🙏🏻

ભાઈબીજ આપના ભાઈ-બહેનના બંધનને વધારે અતુટ બનાવે અને આપનો એક બીજા પ્રત્યેનો પ્રેમ આમજ જળવાય રહે એજ પ્રાર્થના સાથે ભાઈબીજની હાર્દિક શુભેચ્છા.

ભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધોની...

આપ સૌને ભાઈબીજની શુભકામના...

ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે ભાઈબીજ.
આપ સૌને ભાઈબીજની હાર્દિક શુભકામનાઓ.

પ્રેમ અને વિશ્વાસના આ અતૂટ તહેવાર નિમિત્તે પરમ પિતા પરમેશ્વરને પ્રાર્થના કે...
આપ સૌને પોતાના આશીર્વાદની છાંયામાં રાખે અને સુખ, શાંતિ, યશ આપે.

"કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી
ભાઈની બહેનની લાડકી...
ભાઈલો ઝૂલાવે બહેનડી ઝૂલે...

આપ સૌને ભાઈબીજની હાર્દિક શુભકામનાઓ.

ભાઈ-બહેનના પ્રેમાળ સંબંધનો પર્વ એટલે ભાઈ બીજ.
ભાઈ બીજની આપ સૌને ખુબ શુભેચ્છા.

ભાઈ બહેન ના અપાર પ્રેમ અને સ્નેહનાં પાવન પર્વ ભાઈબીજની આપ સર્વેને ખુબ ખુબ શુભેચ્છા.

bhai beej shayari in Gujarati

સંબંધોમાં કદી રાખવી ન ખીજ કે...
ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ...

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસના અતૂટ બંધનનું પર્વ ભાઈબીજ ની હાર્દિક શુભકામનાઓ..🙏😊

કપાળે લગાવે બેની કંકુ-ચોખા,
કોઈ તાકાત ના કરી શકે આ સંબંધો નોખા.

ભાઈ બહેનના પાવન પર્વ ભાઈબીજ ની હાર્દિક શુભકામનાઓ..

દિલથી માંગી છે શુભકામના.
ભાઈ વધે તારી જગમાં નામના.

ભાઈબીજની શુભકામના...

❤️ સૌને ભાઈબીજની શુભકામના ❤️

There can be no Companion better than a Brother and no Friend better than a Sister!

bhai beej quotes in Gujarati

આજ નો દિવસ,
એ તો કેવળ બહાનુ છે...!

ભાઇ બહેન ના પ્રેમ માટે તો આકાશ પણ નાનુ છે.!

♡♡♡♡♡♡♡♡♡

ભાઈબીજની શુભકામના


જો તમને અમારા ભેગા કરેલા શ્રેષ્ઠ ભાઈબીજની શુભેચ્છા | ભાઈબીજની શુભકામના | bhai beej wishes, Quotes and Status SMS in Gujarati language ગમે તો તમે અમને સારી comment કરી શકો છો તથા social Media જેવા કે Whatsapp, Facebook, Instagram, વગેરે... માં like & Share કરી શકો છો. તમારી like, Share & Comment અમને ખુબજ પ્રેરણા આપે છે.

Comments

Popular posts from this blog

Marriage Anniversary Wishes & Quotes SMS for wife in Gujarati | પત્નીને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ

[15 August] સ્વતંત્રતા દિવસની (Independence Day) હાર્દિક શુભેચ્છાઓ

Gangster 🔫 Instagram Bio for boys in Hindi with Emoji | mafia Instagram Bio for boys in Hindi