Happy Ganesh Chaturthi Wishes and Status SMS in gujarati | ગણેશ ચતુર્થી ની શુભકામના સંદેશ

ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી તે રાષ્ટ્રભરમાં ઉજવાતો તહેવાર છે. પ્રાચીન સમયમાં આ તિથિએ ગણેશજી પ્રગટ થયા હતાં. ગણેશ ઉત્સવ ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથથી લઈને અનંત ચૌદશ સુધી (૧૦ દિવસ) ઉજવવામાં આવે છે. ૧૦ દિવસ સુધી ભગવાન ને અલગ અલગ પ્રસાદ અને વાનગીઓ ધરાવવા માં આવે છે. તો ચાલો ગણેશ ચતુર્થીના પર્વ નિમિતે આ સ્પેશિયલ મેસેજ મોકલીને ગણપતિ ભક્તોને આપો શુભકામના... માટી જેણે પંચભૂતમાંથી આપણા સૌને જન્મ આપ્યો. એ માટીના ગણેશ બનાવી અને પ્રકૃતિને ઓછી દુઃખી કરીએ. મૂર્તિના કદથી શ્રદ્ધા મોટી નથી થાતી. શ્રદ્ધાનું શક્તિપ્રદર્શન અટકાવીએ. Happy Ganesh Chaturthi Wishes in Gujarati Happy Ganesh Chaturthi in Gujarati Image Download HD Image ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભેચ્છા. ગણપતિ ગજાનંદ તમને તથા તમારા પુરા પરિવાર ને સુરક્ષિત રાખે એવી ખરા દિલ થી પ્રાર્થના...🙏 આજે ગણેશ ચતુર્થી , આજના આ મંગલ દિવસે સર્વ ગણેશ ભક્તોનાં મનની સર્વ ઈચ્છીત મનોકામના શ્રી ગણેશજી પૂર્ણ કરે, એવી ગણપતિ ના ચરણોમાં પ્રાર્થના સર્વ ગણેશ ભક્તોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા. ગણપતિ બાપ્પા... મોરિયા... આપના જીવન ની અંદર રિદ્ધિ - સિદ્ધિ ત...