Posts

Showing posts with the label bhai-beej

ભાઈબીજ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ | Bhai Beej (Bhai Dooj) wishes, Quotes and Shayari in Gujarati

Image
હિન્દુ કેલેન્ડર મુજબ આ તહેવાર કારતક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે મનાવવામાં આવે છે. ભાઈ બીજનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધ અને સ્નેહનું પ્રતીક છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિની કામના કરે છે. જ્યારે ભાઈ બહેનને શગુન સ્વરૂપે ભેટ આપે છે. એક પૌરાણીક કથા અનુસાર આ દિવસે યમરાજ તેમની બહેન યમુનાના ઘરે ગયા હતા ત્યારથી ભાઈ દૂજ અથવા યમ દ્વિતિયાની પરંપરા શરૂ થઈ હતી તથા ભગવાન કૃષ્ણ રાક્ષસ નરકાસુરનો વધ કરીને દ્વારકા પરત ફર્યા હતા અને પછી બહેન સુભદ્રાએ તેના ફળો, ફૂલો, મીઠાઈઓ અને ઘણા દીવાઓ પ્રગટાવીને વિજયી તિલક કરીને તેમનું સ્વાગત કર્યું હતું. તેમજ તેમના લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી. એટલા માટે આ દિવસે ભગવાન યમ અને શ્રી કૃષ્ણની પૂજા કરવાનું મહત્વ છે. આ પેજની અનુક્રમણિકા bhai beej wishes in Gujarati bhai beej shayari in Gujarati bhai beej quotes in Gujarati bhai beej wishes in Gujarati ભાઈબીજ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ | bhai beej wishes, Quotes and Status SMS in Gujarati HD image Download ભાઈ-બહેનના અતૂટ સ્નેહનાં ...