Posts

Showing posts with the label Gujarati

Marriage Anniversary Wishes & Quotes SMS for wife in Gujarati | પત્નીને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ

Image
અહીં અમે એકત્ર કરેલી 1લી, 5મી અને 10મી લગ્ન વર્ષગાંઠ નિમિતે તમારી પત્ની માટે અમારા દ્વારા બનાવેલી આ શુભેચ્છાઓ છે. અહીં તમે પત્ની માટે ગુજરાતીમાં શ્રેષ્ઠ રોમેન્ટિક લગ્નની વર્ષગાંઠની શુભેચ્છાઓ અને status શોધી શકો છો. વર્ષગાંઠનો દિવસ દરેક યુગલ માટે ખૂબ જ ખાસ દિવસ છે, વર્ષગાંઠને ખાસ બનાવવા માટે ખાસ શબ્દો ની જરૂર પડે છે. આ માટે અમે કેટલાક ___ ના ___ આપેલ છે. જેની મદદથી તમે તમારી પત્ની ને શુભકામના મોકલી શકશો. Happy Wedding Anniversary Wishes for Husband Happy Marriage Anniversary Wishes for Wife in Gujarati નીચે આપેલી શુભકામના માં તમારી પત્નીનું નામ જોડવા માટે નીચે આપેલી જગ્યામાં તેમનું નામ તથા લગ્ન વર્ષગાંઠ નું વર્ષ લખો (બધી ભાષા સપોર્ટ કરે છે) ત્યાર બાદ Submit બટન પર ક્લિક કરો. પત્નીનું નામ અહીં લખો Submit લગ્નની વર્ષગાંઠનું વર્ષ Submit જીવનમાં મારા જીવનસાથી બનવા બદલ આભાર, મારા હૃદયને ખૂબ જ ખુશીઓથી ભરી દેવા બદલ આભાર. લગ્ન જીવનના 36 વર્ષ મારા સુખ અને દુઃખ માં સાથે ઊભા રહેવા બદલ આભાર... પરિવારને અકબંધ રાખવા બદલ આભાર.. 💕 પ્રેમાળ જીવન સાથી ને સુખી લગ્ન જીવનની શુભકામના 💕 આજે લગ્ન...

Happy Ganesh Chaturthi Wishes and Status SMS in gujarati | ગણેશ ચતુર્થી ની શુભકામના સંદેશ

Image
ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી તે રાષ્ટ્રભરમાં ઉજવાતો તહેવાર છે. પ્રાચીન સમયમાં આ તિથિએ ગણેશજી પ્રગટ થયા હતાં. ગણેશ ઉત્સવ ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથથી લઈને અનંત ચૌદશ સુધી (૧૦ દિવસ) ઉજવવામાં આવે છે. ૧૦ દિવસ સુધી ભગવાન ને અલગ અલગ પ્રસાદ અને વાનગીઓ ધરાવવા માં આવે છે. તો ચાલો ગણેશ ચતુર્થીના પર્વ નિમિતે આ સ્પેશિયલ મેસેજ મોકલીને ગણપતિ ભક્તોને આપો શુભકામના... માટી જેણે પંચભૂતમાંથી આપણા સૌને જન્મ આપ્યો. એ માટીના ગણેશ બનાવી અને પ્રકૃતિને ઓછી દુઃખી કરીએ. મૂર્તિના કદથી શ્રદ્ધા મોટી નથી થાતી. શ્રદ્ધાનું શક્તિપ્રદર્શન અટકાવીએ. Happy Ganesh Chaturthi Wishes in Gujarati Happy Ganesh Chaturthi in Gujarati Image Download HD Image ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભેચ્છા. ગણપતિ ગજાનંદ તમને તથા તમારા પુરા પરિવાર ને સુરક્ષિત રાખે એવી ખરા દિલ થી પ્રાર્થના...🙏 આજે ગણેશ ચતુર્થી , આજના આ મંગલ દિવસે સર્વ ગણેશ ભક્તોનાં મનની સર્વ ઈચ્છીત મનોકામના શ્રી ગણેશજી પૂર્ણ કરે, એવી ગણપતિ ના ચરણોમાં પ્રાર્થના સર્વ ગણેશ ભક્તોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા. ગણપતિ બાપ્પા... મોરિયા... આપના જીવન ની અંદર રિદ્ધિ - સિદ્ધિ ત...

[15 August] સ્વતંત્રતા દિવસની (Independence Day) હાર્દિક શુભેચ્છાઓ

Image
Happy Independence Day (15th august) Wishes, Greetings, Quotes, Status and Shayari in Gujarati text SMS: Here best collection of the wishes, quotes, greetings, WhatsApp, SMS, Facebook messages that you can send to your loved ones on this special day. સ્વતંત્ર દિવસ ના અવસર પર તમે નીચેના સંદેશાઓ મોકલીને શુભેચ્છા પાઠવી શકો છો. Independence Day (15th august) Wishes in Gujarati | સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ ગુજરાતીમાં Happy independence day wishes in Guajarati HD Image Download સ્વતંત્રતા દિવસની આપ સૌને શુભકામનાઓ… દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર આપના દેશના શહીદોને દિલથી ભાવભીની શ્રધાંજલિ આપીએ…! વંદેમાતરમ…જય હિન્દ…! જય જવાન જય કિસાન…! ભારત માતા કી જય…! ૧૫ મી ઓગષ્ટ 1947 ના રોજ આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો અને સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી, તેથી દર વર્ષે સ્વતંત્રતા દિવસ ૧૫મી ઓગષ્ટ ના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે 2022માં ભારત 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં વિશ્વાસ, હૃદયમાં ગૌરવ, અને... આત્મામાં યાદો સાથે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વ...

Buddha Purnima Wishes, quotes, Shayari & Status SMS in Gujarati | બુદ્ધ પૂર્ણિમાની શુભકામનાઓ

Image
સમગ્ર માનવજાતને પ્રેમ અને શાંતિ નો સંદેશ આપનારા મહાત્મા ભગવાન બુદ્ધના પ્રાગટ્ય દિવસ "બુદ્ધ પૂર્ણિમા" આ દિવસે ભગવાન બુદ્ધ ને બોધિવૃક્ષ નીચે જ્ઞાનોદય થયા પછી સિદ્ધાર્થ સંસારમાં ભગવાન બુદ્ધ તરીકે ખ્યાતિ પામ્યા. ગૌતમ બુદ્ધે વિશ્વને શાંતિ, પ્રેમ, સમાનતા અને એકતાનો જે સંદેશ આપ્યો છે, આત્માના ઉત્થાન માટેનો જે માર્ગ અપનાવ્યો છે તેને અનુસરવો એ આજના સમયની માંગ છે. આ દિવસે શુભકામના પાઠવવા માટે અમે લઈને આવ્યા છીએ Buddha Purnima Wishes, quotes, Shayari & Status SMS in Gujarati | બુદ્ધ પૂર્ણિમાની શુભકામના સંદેશ મોકલીને આ બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરીએ. Buddha Purnima Wishes SMS in Gujarati Happy Buddha Purnima Wishes in Gujarati language Download Image ભગવાન બુદ્ધના પ્રાગટ્ય દિવસ 'બુદ્ધ પૂર્ણિમા' નિમિત્તે કોટી કોટી વંદન. ગૌતમ બુદ્ધે વિશ્વને શાંતિ, પ્રેમ, સમાનતા અને એકતાનો જે સંદેશ આપ્યો છે, આત્માના ઉત્થાન માટેનો જે માર્ગ અપનાવ્યો છે તેને અનુસરવો એ આજના સમયની માંગ છે. बुद्धं शरणं गच्छामि : धम्मं शरणं गच्छामि : संघं शरणं गच्छामि : બુદ્ધ પૂર્ણિમા ના પવિત્ર દિવસ ની સૌને હાર્દિક શુભ...

અક્ષય તૃતીયા (અખાત્રીજ) ની શુભેચ્છા | Akshay Tritiya (akha teej) Wishes, Quotes, Shayari & Status SMS in Gujarati

Image
સંસ્કૃત શબ્દ અક્ષય એટલે કે જે ક્યારેય ઓછું થતું નથી. અક્ષય તૃતીયાનો આ દિવસ તમને શુભેચ્છા અને સફળતા જે ક્યારેય ઘટતો નથી. વૈશાખ સુદ ત્રીજ, અક્ષયતૃતીયા એટલે અખાત્રીજના દિવસે કોઈપણ કાર્ય માટે મુહુર્ત જોવું નથી પડતું. આ દિવસે સૌથી વધારે લગ્ન થતાં હોય છે. તેમજ સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ કહેવાય છે. વૈશાખ સુદ ત્રીજ, અક્ષયતૃતીયા એટલે અખાત્રીજનું ભારતીય સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે. અક્ષયતૃતીયા એ સ્વયંસિદ્ધ ઈશ્વરીય તિથિ હોવાથી આ દિવસે વણજોયું મુહૂર્ત કહેવાય. કેટલીક વાર આપણી ખુશી, પ્રેમ, આનંદ રંગોથી વ્યક્ત નથી કરી સકતા તેથી અમે લાવ્યા છીએ Akshay Tritiya (akha teej) wishes, Quotes, Shayari and Status text SMS in Gujarati OR અક્ષય તૃતીયા (અખાત્રીજ) ની શુભેચ્છા અથવા શુભકામના સંદેશનો ભંડાર. Akshay Tritiya Wishes SMS in Gujarati Akha Teej Akshaya Tritiya Wishes in Gujarati અક્ષય તૃતીયા (અખાત્રીજ) ની હાર્દિક શુભેચ્છા..... ધરતીપુત્રો માટે વર્ષ ઉત્તમ ફળદાયી નીવડે તેવી શુભકામનાઓ.... અક્ષય રહે... સુખ તમારું અક્ષય રહે... ધન તમારું અક્ષય રહે... સ્વાસ્થ્ય તમારું અક્ષય રહે... આયુષ્ય તમારું અક્ષય રહે... ...

પરશુરામ જયંતીની શુભકામનાઓ | Parshuram Jayanti Wishes, Shayari & Status SMS in Gujarati

Image
આ વર્ષે પરશુરામ જયંતી 3 મે મંગળવાર 2022 ના રોજ ઉજવવામાં આવશે. હિંદુ પંચાંગ મુજબ દર વર્ષે વૈશાખ મહિનાના સુદ પખવાડિયાની ત્રીજની તિથી એટલે કે અખાત્રીજ (અક્ષય તૃતીયા) ના દિવસે પરશુરામ જયંતી ઘણી ધામ ધૂમ સાથે ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મની માન્યતા મુજબ, ભગવાન પરશુરામ જગતના પાલનહર વિષ્ણુજીના અવતાર છે. આ દિવસે વિધિ પૂર્વક ભગવાન પરશુરામજીની પૂજા કરવામાં આવે છે. Happy Parshuram Jayanti Wishes in Gujarati Happy Parshuram Jayanti Wishes, Shayari & Status SMS in Gujarati ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામજી ની જયંતી પર સૌને હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન શ્રી પરશુરામ જયંતી તથા અખાત્રીજના પાવન પર્વોની સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ.... ॐ जामदग्न्याय विद्महे महावीराय धीमहि तन्नो परशुराम: प्रचोदयात्। મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવાર ને અખાત્રીજ (અક્ષય તૃતીયા) તથા પરશુરામ જયંતી ની ખુબ ખુબ શુભેચ્છાઓ... 🙏🙏 શ્રી પરશુરામ જયંતીની હાર્દિક શુભકામના. સર્વે ભુદેવ ભાઈઓ તથા બહેનો ને ભગવાન શ્રી પરશુરામ જયંતીની હાર્દિક શુભકામના. ભગવાન શ્રી પરશુરામ આપ સર્વે ના જીવન માં સુખ, શાંતી, સમૃધ્ધી,...

હનુમાન જયંતીની શુભકામનાઓ ગુજરાતીમાં | Hanuman Jayanti Wishes, Quotes, Shayari and Status text SMS in Gujarati

Image
ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ ચૈત્ર સુદ પૂનમ ના રોજ થયો હતો. ચિરંજીવી રુદ્રાવતાર પવનપુત્ર અંજલિપુત્ર બાલબ્રહ્મચારી એવા હનુમાનદાદા ચૈત્ર સુદ પૂનમ ના આ દિવસને આપણે સૌ હનુમાન જયંતી ઉજવીએ છીએ. અસત્ય પર સત્ય, દુરાચાર પર સદાચાર અને દૈત્ય સંસ્કૃતિ પર ઋષિ સંસ્કૃતિના વિજય રૂપી હનુમાન જયંતીના દિવસે શુભકામના OR Hanuman Jayanti Wishes, Quotes, Shayari and Status text SMS in Gujarati with Whatsapp HD DP download મોકલીને આ હનુમાન જયંતીની ઉજવણી કરીએ. Hanuman Jayanti Wishes text SMS in Gujarati language હનુમાન જયંતીની આપ સૌ સ્નેહિઓને ખૂબ ખૂબ શુભકામના. જેના મનમાં છે શ્રી રામ, જેના તનમાં છે શ્રી રામ. જગત માં સૌથી તે છે બલવાન, એવા પ્યારા છે મારા હનુમાન. Hanuman Jayanti Wishes, Quotes, Shayari and Status in Gujarati Image ભગવાન શ્રીરામ ના પરમ ભક્ત ચિરંજીવી રુદ્રાવતાર પવનપુત્ર અંજલિપુત્ર બાલબ્રહ્મચારી એવા હનુમાનદાદા ની જન્મ જયંતીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ... હનુમાન જયંતીની આપ સૌ સ્નેહિઓને ખૂબ ખૂબ શુભકામના. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનવે. નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમાન બીરા. હનુમાન જય...

Happy Chaitra Navratri 2022 Wishes, Quotes and Status SMS in Gujarati language | ચૈત્ર નવરાત્રી શુભેચ્છા અથવા શુભકામના સંદેશ

Image
ચૈત્ર નવરાત્રી 9 દિવસોનો મોટો તહેવાર છે જેમાં દેવી દુર્ગાની ખૂબ જ ઉત્સાહથી પૂજા કરવામાં આવે છે. નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે જેમાં 'નવ' એટલે નવ દિવસ અને 'રાત્રી' એટલે રાત જેમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીનો તહેવાર મા અંબા એટલે કે મા દુર્ગાની ઉપાસનાનો તહેવાર કહેવાય છે. અમે એકત્રિત કર્યા છે Happy Chaitra Navratri Wishes, Quotes & Status SMS in Gujarati language to express adoration | ચૈત્ર નવરાત્રી શુભેચ્છા અથવા શુભકામના સંદેશ અથવા મેસેજ માતાજી ની ભક્તિ વ્યક્ત કરવા માટે જે તમને ગમશે. Happy Chaitra Navratri Wishes, Quotes and Status SMS in Gujarati chaitra navratri 2022 wishes, quotes and status in Gujarati with images માઁ દુર્ગા બધાના જીવનમાં ખુશી, ઉમંગ અને સફળતા લઈને આવે તેવી હૃદય પૂર્વક પ્રાથના. ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ! હિન્દુ નવ વર્ષ વિક્રમ સવંત ૨૦૭૮ ચૈત્ર નવરાત્રી ના પાવન દિવસ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ... માં શક્તિ આપ સૌને શુખ, સમૃદ્ધિ અને શાંતિ અર્પે એવી પ્રાર્થના 🙏 ચૈત્ર નવરાત્રી ની હાર્દિક શુભકામના. સર્વ મંગલ...

Mahashivratri Wishes, Quotes & Shayari text SMS in Gujarati | મહાશિવરાત્રીની શુભકામના અથવા શુભેચ્છા સંદેશ

Image
મહાશિવરાત્રી એ એક હિન્દુ તહેવાર છે જે ભગવાન શિવના માનમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રી શુભકામના અથવા શુભેચ્છા સંદેશ | Mahashivratri Wishes, Quotes and Shayari text SMS in Gujarati અહીં એકત્રિત કરવામાં આવ્યા છે. Happy Mahashivratri wishes text SMS in Gujarati Language Happy Mahashivratri Wishes text sms in Gujarati મહાદેવ ની આરાધના નું પર્વ શિવરાત્રી ના પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...🤗 🌸 હર હર મહાદેવ 🌸 🙏 ॐ નમ: શિવાય 🙏 મહાશિવરાત્રીના પર્વની... તામામ શિવ ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ. ભોલેભંડારી સૌની મનોકામના પૂર્ણ કરે... 🙏 હર હર મહાદેવ... 🙏 ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् | उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् || મહાશિવરાત્રી પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. 🙏 ૐ નમઃ શિવાય 🙏 Read More : महाशिवरात्रि का पर्व कब है? क्यों मनाया जाता है? Mahashivratri Wishes, Status and Shayari text SMS in Hindi Mahakal stylish bio for Instagram in Hindi with Emoji મહાશિવરાત્રીના પાવનપર્વે... આપને અને આપના પરિવાર ને મ...