Mahashivratri Wishes, Quotes & Shayari text SMS in Gujarati | મહાશિવરાત્રીની શુભકામના અથવા શુભેચ્છા સંદેશ

મહાશિવરાત્રી એ એક હિન્દુ તહેવાર છે જે ભગવાન શિવના માનમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રી શુભકામના અથવા શુભેચ્છા સંદેશ | Mahashivratri Wishes, Quotes and Shayari text SMS in Gujarati અહીં એકત્રિત કરવામાં આવ્યા છે.
Happy Mahashivratri wishes text SMS in Gujarati Language

Happy Mahashivratri Wishes text sms in Gujarati

મહાદેવ ની આરાધના નું પર્વ શિવરાત્રી ના પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...🤗

🌸 હર હર મહાદેવ 🌸
🙏 ॐ નમ: શિવાય 🙏


મહાશિવરાત્રીના પર્વની...
તામામ શિવ ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ.
ભોલેભંડારી સૌની મનોકામના પૂર્ણ કરે...

🙏 હર હર મહાદેવ... 🙏


ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् |
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् ||


મહાશિવરાત્રી પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
🙏 ૐ નમઃ શિવાય 🙏


મહાશિવરાત્રીના પાવનપર્વે...
આપને અને આપના પરિવાર ને
મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા...
દાદા સોમનાથ મહાદેવ હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાથઁના

🔱 હર હર મહાદેવ 🔱


મહાશિવરાત્રી ના પાવન પર્વની આપ સહુને તથા આપના પરીવારજનોને હાર્દિક શુભકામનાઓ.
શ્રી શંકર ભગવાનની કૃપા આપ પર આને આપના પરીવારજનો પર હંમેશા વરસતી રહે તેવી પ્રાર્થના. 🙏🏻🙏🏻🙏🏻


ભગવાન ભોલેનાથ શંભુ આપની આપના પરિવાર ની દિનપ્રતિદિન પ્રગતિ કરે આપ સદૈવ સુખ, સંપતિ, સમૃધ્ધિ થી ભરપુર બનો તેવી અમારી આપને મહાશિવરાત્રી ની હાદિઁક શુભકામનાઓ.
🙏 હર હર મહાદેવ 🙏


મહાશિવરાત્રી ના પાવન પર્વ ની સૌ સ્નેહી મિત્રોને શુભકામના....
🔱 હર હર મહાદેવ 🔱


મહાશિવરાત્રી ની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
ભોલેનાથ નિરંતર સૌના જીવન માં કૃપા વરસાવે ..
સૌનું ભલું થાય ...

🙏 ૐ નમઃ શિવાય 🙏


આપ સૌને મહાશિવરાત્રી ની અનેકાનેક શુભકામનાઓ.
સમસ્ત વિશ્વ કોરોના મહામારીમાંથી મુક્ત થાય તેમજ ભગવાન ભોળાનાથની અસીમ કૃપા આપ સહુના પર અવિરત રહે એજ મંગલકામના સહ...

હર હર મહાદેવ...🙏


શિવ સત્ય છે, શિવ અનંત છે,
શિવ અનાદિ છે, ભગવંત છે,
શિવ ૐ કાર છે, શિવ બ્રહ્મ છે,
શિવ શક્તિ છે, શિવ ભક્તિ છે,
આઓ ભગવાન શિવ ને નમન કરીયે,
એમના આશીર્વાદ આપણા બધા પર બન્યા રહે.

આપ સૌને મહાશિવરાત્રી પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ...


કેમ કહેવું કે દરેક માં શંકર છે,
આતો ડાક ડમરુ ને ભભૂતિ ના મંતર છે.

રુદ્રાક્ષ ની માળા એ જટાયુ જંતર છે.
આતો અઘોરી ના નામે ભવનાથે જબ્બર મેળો છે...
મહાશિવરાત્રી ની શુભકામના.


Mahashivratri Quotes text SMS in Gujarati

શિવ સમાન દાતા નહિ, વિપત વિના સનહાર નહિ..
અબ લજ્જા મોરી રાખીયો, શિવ નંદી કે અસવાર...


કણ કણ માં શિવ છે, અંતરિક્ષ માં શીવ છે,
વર્તમાન માં શિવ છે, ભવિષ્યકાળ માં પણ શિવ છે.

નમો આપ સભી મહાશિવરાત્રી ની શુભકામનાઓ. 🙏


મહાશિવરાત્રી
મહાશિવરાત્રી એટલે શિવ ને શક્તિ નો સંગમ.
પુરૂષત્વ (ચેતના) નું પ્રતિક શિવ.
અને પ્રકૃતિ (ઉર્જા) નું પ્રતિક પાર્વતિ.
ચેતના અને ઊર્જાના સંયોગથી જ સર્જન થાય છે.


અકાલ મૃત્યુ વો મરે, જે કામ કરે ચંડાલ કા...
અરે કાલ ભી ઉસકા કયા બીગાળે, જો ભક્ત હો મહાકાલ કા...
🙏હર હર મહાદેવ 🙏


મહાશિવરાત્રી...
શિવ ના જ્યોત થી પ્રકાશ વધે છે,
જે જાય છે ભોળા ને દ્વારે, કંઈક ને કંઈક જરૂર મળે છે,
મહાશિવરાત્રી ની દરેક શિવભક્તો ને હાર્દિક શુભેચ્છાઓ.


Happy Mahashivratri Status text SMS in Gujarati Language

maha shivratri gujarati, happy shivratri gujarati sms, happy mahashivratri gujarati, maha shivratri wishes in gujarati, maha shivratri status gujarati, maha shivaratri in gujarati, maha shivratri quotes in gujarati, maha shivratri status gujarati, happy mahashivratri status gujarati, mahashivratri status in gujarati, happy mahashivratri sms in gujarati
Happy Mahashivratri Status Gujarati with Image

એક પણ ગુનાને જતો ના કરે એને ન્યાયાધીશ કહેવાય.
અને... એક વાર જેના શરણે જતા રહો ને હજારો ગુના માફ કરે એને મારો ભોળાનાથ કહેવાય.

🌷 મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ 🌷


આશા એની હું શું કરૂ, જેને હોય બે હાથ,
હું તો શરણે મહાદેવ ના, જેને હોય હજાર હાથ.
મહાશિવરાત્રી ના મહા પર્વની સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ.... 🙏🙏


Happy Mahakal Stylish Bio text for Instagram in Gujarati

☘️હર હર મહાદેવ☘️
🌹ૐ નમઃ શિવાય🌹
🌿જય મહાદેવ🌿
🙏🏻જય મહાકાલ🙏🏻
❤️જય શિવ શક્તિ❤️
💐સત્યમ શિવમ સુંદરમ💐
🛕જય ભોલેનાથ🛕
🌸જય સદાશિવ🌸
🍃🍃જય શિવ શંકર🍂🍂
🥀🥀ૐ ૐ ૐ ૐ ૐ🌺🌺
🌺🌺નમો નમઃ નમો નમઃ🌸🌸
🛕ૐ નમો પાર્વતી પતિ હર હર મહાદેવ હર 🛕
❤️🧡💛💚💙💜🖤🤍🤎

Happy Mahashivratri Shayari text SMS in Gujarati

વહે જટામાંથી ગંગા અવિરત,
અઘોરી કરે જેની પૂજા સતત,
રાવણ પણ જેની આગળ નમાવે છે શીશ,
દુનિયા કહે છે એને જગદીશ.

મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામના.
બમ બમ ભોલે..🙏


ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક...
પીરસે મૈયા પાર્વતી, ને જમે ભોળા નાથ....
હર હર મહાદેવ...


કોઈ ચડાવે ફૂલ કોઈ ચડાવે હાર,
હૈયું ચડાવું હાથથી ભોલે ...ઉતારો ભવ પાર..!!

🚩 મહાશિવરાત્રી ની હાર્દિક શુભ કામનાઓ.!! 🚩


Comments

Popular posts from this blog

Marriage Anniversary Wishes & Quotes SMS for wife in Gujarati | પત્નીને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ

[15 August] સ્વતંત્રતા દિવસની (Independence Day) હાર્દિક શુભેચ્છાઓ

Gangster 🔫 Instagram Bio for boys in Hindi with Emoji | mafia Instagram Bio for boys in Hindi