Posts

Showing posts with the label Quotes

[15 August] સ્વતંત્રતા દિવસની (Independence Day) હાર્દિક શુભેચ્છાઓ

Image
Happy Independence Day (15th august) Wishes, Greetings, Quotes, Status and Shayari in Gujarati text SMS: Here best collection of the wishes, quotes, greetings, WhatsApp, SMS, Facebook messages that you can send to your loved ones on this special day. સ્વતંત્ર દિવસ ના અવસર પર તમે નીચેના સંદેશાઓ મોકલીને શુભેચ્છા પાઠવી શકો છો. Independence Day (15th august) Wishes in Gujarati | સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ ગુજરાતીમાં Happy independence day wishes in Guajarati HD Image Download સ્વતંત્રતા દિવસની આપ સૌને શુભકામનાઓ… દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર આપના દેશના શહીદોને દિલથી ભાવભીની શ્રધાંજલિ આપીએ…! વંદેમાતરમ…જય હિન્દ…! જય જવાન જય કિસાન…! ભારત માતા કી જય…! ૧૫ મી ઓગષ્ટ 1947 ના રોજ આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો અને સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી, તેથી દર વર્ષે સ્વતંત્રતા દિવસ ૧૫મી ઓગષ્ટ ના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે 2022માં ભારત 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં વિશ્વાસ, હૃદયમાં ગૌરવ, અને... આત્મામાં યાદો સાથે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વ...

Buddha Purnima Wishes, quotes, Shayari & Status SMS in Gujarati | બુદ્ધ પૂર્ણિમાની શુભકામનાઓ

Image
સમગ્ર માનવજાતને પ્રેમ અને શાંતિ નો સંદેશ આપનારા મહાત્મા ભગવાન બુદ્ધના પ્રાગટ્ય દિવસ "બુદ્ધ પૂર્ણિમા" આ દિવસે ભગવાન બુદ્ધ ને બોધિવૃક્ષ નીચે જ્ઞાનોદય થયા પછી સિદ્ધાર્થ સંસારમાં ભગવાન બુદ્ધ તરીકે ખ્યાતિ પામ્યા. ગૌતમ બુદ્ધે વિશ્વને શાંતિ, પ્રેમ, સમાનતા અને એકતાનો જે સંદેશ આપ્યો છે, આત્માના ઉત્થાન માટેનો જે માર્ગ અપનાવ્યો છે તેને અનુસરવો એ આજના સમયની માંગ છે. આ દિવસે શુભકામના પાઠવવા માટે અમે લઈને આવ્યા છીએ Buddha Purnima Wishes, quotes, Shayari & Status SMS in Gujarati | બુદ્ધ પૂર્ણિમાની શુભકામના સંદેશ મોકલીને આ બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરીએ. Buddha Purnima Wishes SMS in Gujarati Happy Buddha Purnima Wishes in Gujarati language Download Image ભગવાન બુદ્ધના પ્રાગટ્ય દિવસ 'બુદ્ધ પૂર્ણિમા' નિમિત્તે કોટી કોટી વંદન. ગૌતમ બુદ્ધે વિશ્વને શાંતિ, પ્રેમ, સમાનતા અને એકતાનો જે સંદેશ આપ્યો છે, આત્માના ઉત્થાન માટેનો જે માર્ગ અપનાવ્યો છે તેને અનુસરવો એ આજના સમયની માંગ છે. बुद्धं शरणं गच्छामि : धम्मं शरणं गच्छामि : संघं शरणं गच्छामि : બુદ્ધ પૂર્ણિમા ના પવિત્ર દિવસ ની સૌને હાર્દિક શુભ...

અક્ષય તૃતીયા (અખાત્રીજ) ની શુભેચ્છા | Akshay Tritiya (akha teej) Wishes, Quotes, Shayari & Status SMS in Gujarati

Image
સંસ્કૃત શબ્દ અક્ષય એટલે કે જે ક્યારેય ઓછું થતું નથી. અક્ષય તૃતીયાનો આ દિવસ તમને શુભેચ્છા અને સફળતા જે ક્યારેય ઘટતો નથી. વૈશાખ સુદ ત્રીજ, અક્ષયતૃતીયા એટલે અખાત્રીજના દિવસે કોઈપણ કાર્ય માટે મુહુર્ત જોવું નથી પડતું. આ દિવસે સૌથી વધારે લગ્ન થતાં હોય છે. તેમજ સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ કહેવાય છે. વૈશાખ સુદ ત્રીજ, અક્ષયતૃતીયા એટલે અખાત્રીજનું ભારતીય સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે. અક્ષયતૃતીયા એ સ્વયંસિદ્ધ ઈશ્વરીય તિથિ હોવાથી આ દિવસે વણજોયું મુહૂર્ત કહેવાય. કેટલીક વાર આપણી ખુશી, પ્રેમ, આનંદ રંગોથી વ્યક્ત નથી કરી સકતા તેથી અમે લાવ્યા છીએ Akshay Tritiya (akha teej) wishes, Quotes, Shayari and Status text SMS in Gujarati OR અક્ષય તૃતીયા (અખાત્રીજ) ની શુભેચ્છા અથવા શુભકામના સંદેશનો ભંડાર. Akshay Tritiya Wishes SMS in Gujarati Akha Teej Akshaya Tritiya Wishes in Gujarati અક્ષય તૃતીયા (અખાત્રીજ) ની હાર્દિક શુભેચ્છા..... ધરતીપુત્રો માટે વર્ષ ઉત્તમ ફળદાયી નીવડે તેવી શુભકામનાઓ.... અક્ષય રહે... સુખ તમારું અક્ષય રહે... ધન તમારું અક્ષય રહે... સ્વાસ્થ્ય તમારું અક્ષય રહે... આયુષ્ય તમારું અક્ષય રહે... ...

હનુમાન જયંતીની શુભકામનાઓ ગુજરાતીમાં | Hanuman Jayanti Wishes, Quotes, Shayari and Status text SMS in Gujarati

Image
ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ ચૈત્ર સુદ પૂનમ ના રોજ થયો હતો. ચિરંજીવી રુદ્રાવતાર પવનપુત્ર અંજલિપુત્ર બાલબ્રહ્મચારી એવા હનુમાનદાદા ચૈત્ર સુદ પૂનમ ના આ દિવસને આપણે સૌ હનુમાન જયંતી ઉજવીએ છીએ. અસત્ય પર સત્ય, દુરાચાર પર સદાચાર અને દૈત્ય સંસ્કૃતિ પર ઋષિ સંસ્કૃતિના વિજય રૂપી હનુમાન જયંતીના દિવસે શુભકામના OR Hanuman Jayanti Wishes, Quotes, Shayari and Status text SMS in Gujarati with Whatsapp HD DP download મોકલીને આ હનુમાન જયંતીની ઉજવણી કરીએ. Hanuman Jayanti Wishes text SMS in Gujarati language હનુમાન જયંતીની આપ સૌ સ્નેહિઓને ખૂબ ખૂબ શુભકામના. જેના મનમાં છે શ્રી રામ, જેના તનમાં છે શ્રી રામ. જગત માં સૌથી તે છે બલવાન, એવા પ્યારા છે મારા હનુમાન. Hanuman Jayanti Wishes, Quotes, Shayari and Status in Gujarati Image ભગવાન શ્રીરામ ના પરમ ભક્ત ચિરંજીવી રુદ્રાવતાર પવનપુત્ર અંજલિપુત્ર બાલબ્રહ્મચારી એવા હનુમાનદાદા ની જન્મ જયંતીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ... હનુમાન જયંતીની આપ સૌ સ્નેહિઓને ખૂબ ખૂબ શુભકામના. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનવે. નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમાન બીરા. હનુમાન જય...

Happy Dev Diwali wishes, Shayari, Status and SMS in Gujarati | દેવ દિવાળીની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ

Image
કાર્તક મહિનાની પૂર્ણિમાને (Kartik Purnima ) કાર્તિક પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસને લોકો દેવ દિવાળીના રૂપમાં ઉજવે છે. ખાસ કરીને વારાણસીમાં આ તહેવારની અલગ જ છટા જોવા મળે છે. દિવાળીના 15 દિવસ પછી પૂનમના દિવસ પછી દેવ દિવાળીનું પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે 8 નવેમ્બરે આ તહેવાર છે. તમારા નામ ની સાથે દેવ દિવાળીની શુભકામના પાઠવો ભગવાન શિવની આ કથા અનુસાર તારકાસુર નામનો એક રાક્ષસ હતો. તેને ત્રણ પુત્રો હતા - તારકક્ષ, કમલાક્ષ અને વિદ્યુનમાલી. ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો હતો. દેવતાઓએ ત્રિપુરાસુરના વધની ખુશી જાહેર કરતાં શિવની નગરી કાશીમાં દીવાઓનું દાન કર્યું આ અવસરે ગંગાના ઘાટો ઉપર દીવા પ્રગટાવીને આ તહેવારોને ઘણો ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. Happy Dev Diwali Wishes in Gujarati language | દેવ દિવાળીની શુભેચ્છા સંદેશાઓ આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયને વધાવવાના પાવનકારી પર્વ કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ. Happy Dev Diwali wishes in Gujarati language HD image Download દેવ દિવાળી... દીવા પાસેથી સ્વયં પ્રકાશવાની પ્રેરણા લઇ ...

લાભ પાંચમની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ | Happy Labh Pancham wishes, quotes, status and SMS in Gujarati language

Image
આજે લાભપંચમી-જ્ઞાાનપંચમી છે. આજના દિવસથી સૌ ધંધા-વેપારનો પ્રારંભ કરે છે. દિવાળી પછી આવતી આ પંચમીએ જો કોઈ નવો વેપાર કે મુહુર્ત કરવામાં આવે તો તેમા લાભ જ લાભ થાય છે. તેથી વેપારીઓ આ દિવસે પોતાના ચોપડાની સાથે સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે. જેથી કરીને તેમને માટે આ નવુ વર્ષ લાભદાયી નીવડે. આ પેજની અનુક્રમણિકા Happy Labh Pancham wishes in gujarati shubh Labh Pancham wishes in gujarati Happy Labh Pancham Whatsapp status in Gujarati Happy Labh Pancham message in gujarati Happy Labh Pancham shayari in gujarati Happy Labh Pancham quotes in gujarati Happy Labh Pancham wishes in gujarati Happy Labh Pancham wishes, quotes, status and SMS in Gujarati language HD Image Download "શુભ લાભ પાંચમ" પરમ કૃપાળુ પરમાત્મા આપને વ્યવસાય, ધંધા-રોજગાર અને ઉધોગમાં સફળતાનાં શિખરે પહોંચાડે એજ અભ્યર્થના.. નવા વર્ષમાં વેપાર-ધંધા થકી કર્મયોગનો ફરી પ્રારંભ કરવાના શુભ દિન લાભપાંચમની શુભેચ્છાઓ. ગણેશજીની કૃપાથી આજથી શરૂ કરેલ પુરુષાર્થ આપના જીવનમાં સુખ-સમૃધ્ધિના ભંડાર ભરપૂર કરે તેવી પ્રાર્થના કરું છું....

ભાઈબીજ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ | Bhai Beej (Bhai Dooj) wishes, Quotes and Shayari in Gujarati

Image
હિન્દુ કેલેન્ડર મુજબ આ તહેવાર કારતક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે મનાવવામાં આવે છે. ભાઈ બીજનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધ અને સ્નેહનું પ્રતીક છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિની કામના કરે છે. જ્યારે ભાઈ બહેનને શગુન સ્વરૂપે ભેટ આપે છે. એક પૌરાણીક કથા અનુસાર આ દિવસે યમરાજ તેમની બહેન યમુનાના ઘરે ગયા હતા ત્યારથી ભાઈ દૂજ અથવા યમ દ્વિતિયાની પરંપરા શરૂ થઈ હતી તથા ભગવાન કૃષ્ણ રાક્ષસ નરકાસુરનો વધ કરીને દ્વારકા પરત ફર્યા હતા અને પછી બહેન સુભદ્રાએ તેના ફળો, ફૂલો, મીઠાઈઓ અને ઘણા દીવાઓ પ્રગટાવીને વિજયી તિલક કરીને તેમનું સ્વાગત કર્યું હતું. તેમજ તેમના લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી. એટલા માટે આ દિવસે ભગવાન યમ અને શ્રી કૃષ્ણની પૂજા કરવાનું મહત્વ છે. આ પેજની અનુક્રમણિકા bhai beej wishes in Gujarati bhai beej shayari in Gujarati bhai beej quotes in Gujarati bhai beej wishes in Gujarati ભાઈબીજ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ | bhai beej wishes, Quotes and Status SMS in Gujarati HD image Download ભાઈ-બહેનના અતૂટ સ્નેહનાં ...

કાળીચૌદશ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | kali chaudas wishes, Quotes and sms in Guajarati language

Image
કાળી ચૌદસ મહાકાળી માંના જન્મદિવસ નિમ્મીતે ઉજવવામાં આવે છે આ દિવસે લોકો મહાકાળીમાં ની ની પૂજા અર્ચના કરવાથી આપણા દુઃખ દૂર થાય છે અને જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે, રોગ હોય તો એ પણ દૂર થાય છે, સાંસારિક કલેશ કે ઘરમાં કંકાશ હોય તો પણ કાળી ચૌદસના દિવસે દેવી કારકામાં ની પૂજા અર્ચના કરવાથી દૂર થાય છે. તમારા નામ ની સાથે કાળીચૌદશ ની શુભકામના પાઠવો કાળી ચૌદસને નરક ચૌદસ કે રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પેજની અનુક્રમણિકા કાળીચૌદશ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | kali chaudas wishes in Guajarati Kali Chaudas Quotes in Gujarati Funny Kali Chaudas SMS in Gujarati કાળીચૌદશ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | kali chaudas wishes in Guajarati Happy Kali Chaudas wishes, quotes and SMS in Gujarati languages HD image Download આવતી કાલ થી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં અગિયારસ થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે, વાઘબારસ થી પ્રગતિના દ્વાર ખૂલે, ધન તેરસ થી સુદ્ધ ધન પ્રાપ્ત થાય, કાળી ચૌદશ થી જીવનમાં કલહ દૂર થાય, દિવાળી થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે, નૂતન વર્ષ થી જીવન નવ પલ્લવિત થાય, કા...

ધનતેરસ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | Happy Dhanteras wishes test SMS in Gujarati language

Image
આ તહેવાર દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસથી દિવાળીનો પાંચ દિવસનો તહેવાર શરૂ થાય છે. ભગવાન ધન્વંતરિનો જન્મ ત્રયોદશીના દિવસે થયો હતો તેથી આ તહેવારને ધનતેરસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. તમારા નામ ની સાથે ધનતેરસ ની શુભકામના પાઠવો હિન્દુ ભગવાન ધન્વંતરીને આયુર્વેદના પ્રચારક માનવામાં આવે છે. દિવાળીના તહેવારના બે દિવસ પહેલા તેમનો જન્મદિવસ મનાવવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે કાર્તીક માસના કૃષ્ણપક્ષની ત્રયોદશી દરમિયાન ભગવાન ધન્વંતરિ એક અમૃત પાત્ર સાથે દરિયામાંથી નીકળ્યા હતાં. આ પેજની અનુક્રમણિકા ધનતેરસ ની શુભકામના | Happy dhanteras wishes in gujarati language Happy Dhanteras wishes text SMS in Gujarati Happy Dhanteras quotes in Gujarati Happy Dhanteras funny SMS in Gujarati Happy Dhanteras wishes in Gujarati for Friends ધનતેરસ ની શુભકામના | Happy dhanteras wishes in gujarati language happy dhanteras wishes in Guajarati language HD Image Download ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામના. મા...