કાળીચૌદશ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | kali chaudas wishes, Quotes and sms in Guajarati language

કાળી ચૌદસ મહાકાળી માંના જન્મદિવસ નિમ્મીતે ઉજવવામાં આવે છે આ દિવસે લોકો મહાકાળીમાં ની ની પૂજા અર્ચના કરવાથી આપણા દુઃખ દૂર થાય છે અને જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે, રોગ હોય તો એ પણ દૂર થાય છે, સાંસારિક કલેશ કે ઘરમાં કંકાશ હોય તો પણ કાળી ચૌદસના દિવસે દેવી કારકામાં ની પૂજા અર્ચના કરવાથી દૂર થાય છે.
તમારા નામ ની સાથે કાળીચૌદશ ની શુભકામના પાઠવો
કાળી ચૌદસને નરક ચૌદસ કે રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પેજની અનુક્રમણિકા

કાળીચૌદશ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | kali chaudas wishes in Guajarati

કાળીચૌદશની શુભકામના, કાળીચૌદશની શુભેચ્છાઓ, kali chaudas, કાળી ચૌદસ, કાળી ચૌદશ, kali chaudas gujarati, kali chaudas wishes gujarati, kali chaudas quotes gujarati, kali chaudas sms gujarati, happy kali chaudas wishes gujarati, happy kali chaudas quotes gujarati, happy kali chaudas sms gujarati, happy kali chaudas wishes gujarati in gujarati languages
Happy Kali Chaudas wishes, quotes and SMS in Gujarati languages
HD image Download

આવતી કાલ થી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં અગિયારસ થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે,
વાઘબારસ થી પ્રગતિના દ્વાર ખૂલે, ધન તેરસ થી સુદ્ધ ધન પ્રાપ્ત થાય, કાળી ચૌદશ થી જીવનમાં કલહ દૂર થાય,
દિવાળી થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે,
નૂતન વર્ષ થી જીવન નવ પલ્લવિત થાય,

કાળી ચૌદશની હાર્દિક શુભેચ્છા.

માઁ આદિ શક્તિ મહાકાળી સૌના જીવન માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી શુભકામનાઓ ની સાથે કાળી ચૌદશની હાર્દિક શુભેચ્છા.

માઁ કાલી આપના જીવનમાંથી દરેક પ્રકારની નકારાત્મકતા, બુરાઈ, દુર્ભાગ્ય દૂર કરીને આપને શક્તિ, સાહસ અને સફળતા ના આશીર્વાદ આપે.
આપ સૌને કાળી ચૌદસની શુભકામના...

આજે કાળી ચૌદસ...
આપણાં મન માં સતત ચાલતા ક્રોધ રૂપી કકળાટ, ગુસ્સો, આવેશ જેવા નકારાતમ્ક વિચારો ને મનમાંથી બહાર કાઢી હવે થી મન ને અને તન ને તંદુરસ્ત બનાવીયે....
આપ ને તથા આપ ના પરીવાર ને કાળી ચૌદસ ની શુભકામનાઓ.

માઁ આદિ શક્તિ મહાકાળી,
🕉🚩 તમારા જીવન માં 🗣💟 સુખ, શાંતિ અને, 💰😊 સમૃદ્ધિ પ્રદાન કરે 🏬😇 એવી મારી શુભકામનાઓની સાથે
🥳🙌🏻📜 શુભ કાળી ચૌદસ
👻🚩 મારા તરફથી તમને અને તમારા પરિવાર ને ✌🏻💐 કાળી ચૌદસ ની હાર્દિક શુભેચ્છાઓ...
🕉😇 "આપનો દિવસ શુભ રહે."

કાળી ચૌદસ પર માઁ કાલી નકારાત્મકતાનો નાશ કરીને સકારાત્મકનો સંચય કરે એવી કાળી ચૌદસની હાર્દિક શુભકામનાઓ...

કાળી ચૌદસની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ 💐💐

કાળી ચૌદસના દિવસે આપ સર્વેના જીવનમાંથી ડર, ક્રોધ, મોહ, માયા, હિંસાત્મકતા, અનિષ્ટતા દુર કરે તેવી કાળ અને પરિવર્તનની દેવી માઁ કાલિકાને પ્રાર્થના કરૂ છું.🙏🏻

કાળી ચૌદસ
આપ સૌ ને કાળી ચૌદશ ની શુભેચ્છા...
ઘર માં થી કકળાટ જાય...
ઘર માં સુખ - સમૃદ્ધિ વધે...
આપનો નો દિવસ શુભ રહે એવી શુભકામના...

આ કાળી ચૌદસ પર માઁ કાલી આપને સર્વ કષ્ટ, રોગ અને શત્રુઓથી મુક્તિ આપે.
નરક ચતુર્દશી ઉપર કાલીમાના આશીર્વાદ હંમેશા આપની ઉપર રહે એવી... કાળી ચૌદસની હાર્દિક શુભકામના.

આપ સૌને કાળી ચૌદશની શુભેચ્છા.ઘરમાં સુખ - સમૃદ્ધિ વધે, આપનો દિવસ શુભ રહે તેવી શુભકામનાઓ.
તેવી મહાકાળી માતાજીને પ્રાર્થના.

કાળી ચૌદસ ના રોજ મહાકાલી માતા આપની સર્વે બાધાઓ દૂર કરે અને સફળતા નું સોનેરી સોપાન સર કરાવે તેવી શુભકામના.

આજના કાળી ચૌદશના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને મહાકાળી માં એ નરકાસુર રાક્ષસ નો વધ કયૉં હતો...
તેવી રીતે તમારા જીવનમાંથી પણ માતાજી દુઃખો નો નાશ કરે.
આપને અને આપના પરિવાર ને મારા અને મારા રાનેરા પરિવાર તરફથી

કાળી ચૌદશની હાર્દિક શુભેચ્છા.....💐

તમામ ભારતવાસી ને કાળી ચૌદશની શુભેચ્છા.

સર્વે ભારતવાસી ને આસુરી શક્તિથી સદાય મુક્ત રહે તેવી પ્રાર્થના

માઁ આદિ શક્તિ મહાકાળી તમારા જીવન માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી અમારી શુભકામનાઓ... ની સાથે કાળી ચૌદશની હાર્દિક શુભેચ્છા.

આજના દિવસે કૃષ્ણ ભગવાને નાર્સાહાર નો નાશ કર્યો હતો.
ભગવાન તમારા જીવનમાંથી પણ અનેક દુખો નો નાશ કરે, આપ સોં ને મારા તરફ થી કાળી ચૌદશની લાખો શુભકામના.

કાળી ચૌદશની તમામ મિત્રોને શુભકામના..મા કાલીમાં આપને ઉત્તમ તંદુરસ્તી આપે અને મનોકામનાઓ પૂર્ણ કરે.

કાળો રંગ છે અદ્ભુત ના કોઇથી અંજાય ના કોઇ રંગથી રંગાય પોતાની રીતે એકલો છે પણ કોઇપણ પર હાવી થઇ શકે છે..!!

કાળીચૌદશની હાર્દિક શુભકામના 🖤

Kali Chaudas Quotes in Gujarati

કાળી ચૌદસની શુભેચ્છાઓ!
કાળી ચૌદસ એટલે અંધશ્રદ્ધા નહીં પરંતુ શ્રદ્ધાનો પર્વ.
મહાકાલી એટલે એ દેવી જે આરોગ્ય અને સુખ માટે શક્તિ આપે છે.
ખોટા કર્મો સામે લડવાં ઊર્જા આપે છે.

કાળી ચૌદસ અનીતિ, અધર્મ અને સમાજના અનિષ્ટો ને આ કાળી ચૌદસના દિવસે સમાજમાંથી દૂર કરવાનો સંકલ્પ કરીએ...

Funny Kali Chaudas SMS in Gujarati

ભુત જેવા મારા મીત્રો ને કાળી ચૌદસ ની શુભકામના
💂🏿💂🏿💂🏿💂🏿💂🏿💂🏿💂🏿
💀💀💀💀💀💀💀
👻👻👻👻👻👻👻
👽👽👽👽👽👽👽

આજે તમે એક લીંબુ ના ચાર કટકા કરી ને એના ઉપર મીઠું મરચું લગાવી ને જેની TL ઉપર નાખશો એના ફોલોવર ઘટવા લાગશે... અને તમારા વધવા લાગશે..

-કાળી ચૌદસ ની ટીપ 😂

વળગેલી👻
વળગતા રહી ગયેલી કે☠️
જેના વળગણ માથી હુ છૂટી ગયો તો 💀

🙏 એવી બધી ચૂડલો ને કાળી ચૌદસ ની હાર્દિક શુભકામના 🙏

કાળી ચૌદશની ખુબ ખુબ શુભેચ્છાઓ 🙏 લાગતા વળગતા લોકોને જન્મદિવસની પણ શુભેચ્છા 😉

આજે એવી છોકરીયુ ને પણ હેપ્પી કાળી ચૌદસ કે જે...

રોજ 2 કીલો પાવડર અને મેક-અપ લગાઈને પોતાનુ કાળી બકરી જેવુ મોઢુ સફેદ ઘેટાં જેવુ રાખે છે...😂😂😂

"કાળી ચૌદશે" ➕ ચાર રસ્તે આપણો મોબઈલ 📱 મુકીએ તો 🏡 ઘરમાંથી કકળાટ 🔇 કાયમ માટે જતો રહે ....
😜😜😂😂😄😄

HAPPY KALI CHODASH

જો તમને અમારા ભેગા કરેલા શ્રેષ્ઠ કાળીચૌદશની શુભેચ્છાઓ | કાળીચૌદશની શુભકામના | kali chaudas wishes, Quotes and sms in Guajarati language ગમે તો તમે અમને સારી comment કરી શકો છો તથા social Media જેવા કે Whatsapp, Facebook, Instagram, વગેરે... માં like & Share કરી શકો છો. તમારી like, Share & Comment અમને ખુબજ પ્રેરણા આપે છે.

Comments

Popular posts from this blog

Marriage Anniversary Wishes & Quotes SMS for wife in Gujarati | પત્નીને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ

[15 August] સ્વતંત્રતા દિવસની (Independence Day) હાર્દિક શુભેચ્છાઓ

Gangster 🔫 Instagram Bio for boys in Hindi with Emoji | mafia Instagram Bio for boys in Hindi