પરશુરામ જયંતીની શુભકામનાઓ | Parshuram Jayanti Wishes, Shayari & Status SMS in Gujarati

આ વર્ષે પરશુરામ જયંતી 3 મે મંગળવાર 2022 ના રોજ ઉજવવામાં આવશે. હિંદુ પંચાંગ મુજબ દર વર્ષે વૈશાખ મહિનાના સુદ પખવાડિયાની ત્રીજની તિથી એટલે કે અખાત્રીજ (અક્ષય તૃતીયા) ના દિવસે પરશુરામ જયંતી ઘણી ધામ ધૂમ સાથે ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મની માન્યતા મુજબ, ભગવાન પરશુરામ જગતના પાલનહર વિષ્ણુજીના અવતાર છે. આ દિવસે વિધિ પૂર્વક ભગવાન પરશુરામજીની પૂજા કરવામાં આવે છે. Happy Parshuram Jayanti Wishes in Gujarati Happy Parshuram Jayanti Wishes, Shayari & Status SMS in Gujarati ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામજી ની જયંતી પર સૌને હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન શ્રી પરશુરામ જયંતી તથા અખાત્રીજના પાવન પર્વોની સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ.... ॐ जामदग्न्याय विद्महे महावीराय धीमहि तन्नो परशुराम: प्रचोदयात्। મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવાર ને અખાત્રીજ (અક્ષય તૃતીયા) તથા પરશુરામ જયંતી ની ખુબ ખુબ શુભેચ્છાઓ... 🙏🙏 શ્રી પરશુરામ જયંતીની હાર્દિક શુભકામના. સર્વે ભુદેવ ભાઈઓ તથા બહેનો ને ભગવાન શ્રી પરશુરામ જયંતીની હાર્દિક શુભકામના. ભગવાન શ્રી પરશુરામ આપ સર્વે ના જીવન માં સુખ, શાંતી, સમૃધ્ધી,...