Posts

Showing posts with the label શાયરી

જન્મદિવસની હાર્દિક શુભેચ્છા શાયરી | Happy Birthday Wishes Shayari Gujarati text ma

Image
આજના આ ડિજિટલ યુગમાં Social media પર સ્વજનો ને જન્મદિવસ ના અભિનંદન આપવા એ આજે એક પરંપરા બની ગઈ છે. પણ જન્મદિવસ પર શબ્દો ક્યાંથી લેવા અને તેને કેવી રીતે શાયરી માં ગોઠવવા એ ખુબજ સમય માંગી લે છે. આ માટે અમે આ પોસ્ટ જન્મદિવસ હાર્દિક શુભકામના શાયરી(shayari) | જન્મદિવસ ના અભિનંદન | જન્મદિવસ મુબારક | જન્મદિવસ હાર્દિક શુભેચ્છા ગુજરાતીમાં માં કેટલીક શાયરી ઘણા બધા વિકલ્પો સાથે એકત્ર કરી છે. Happy birthday shayari gujarati ma | જન્મદિવસની શુભેચ્છા શાયરી જન્મદિવસની શુભેચ્છા શાયરી Download Images here is best Happy birthday shayari in gujarati font to share in social media આજ મુબારક કાલ મુબારક દરિયા જેટલું વ્હાલ મુબારક તમે રહો ખુશ હરહાલ મુબારક આ દિન તમને હરસાલ મુબારક આ દિન તમને જન્મ દિવસ શુભકામના!!! જન્મદિવસ હો મુબારક સપના સૌ સાકાર હજો વહાલ સૌના સદા છલકજો ઇશ્વરની આશિષ સદા સાથ હજો જીવનબાગ મઘમઘી રહો હસીને સદા સૌને હસાવો જનમદિવસની વધાઇ હો . ચહેરો તમારો ખિલેલો રહે ગુલાબ ની જેમ નામ તમારુ રોશન થાય સૂરજ ની જેમ દુઃખમાં પણ હસતા રહો ફૂલો ની જેમ જો અમે ક્યારેક તમને સાથ ન આપી શકીએ તો પણ આ જ રીતે જનમદિવસની ઉજ...