Posts

Showing posts with the label buddha-purnima

Buddha Purnima Wishes, quotes, Shayari & Status SMS in Gujarati | બુદ્ધ પૂર્ણિમાની શુભકામનાઓ

Image
સમગ્ર માનવજાતને પ્રેમ અને શાંતિ નો સંદેશ આપનારા મહાત્મા ભગવાન બુદ્ધના પ્રાગટ્ય દિવસ "બુદ્ધ પૂર્ણિમા" આ દિવસે ભગવાન બુદ્ધ ને બોધિવૃક્ષ નીચે જ્ઞાનોદય થયા પછી સિદ્ધાર્થ સંસારમાં ભગવાન બુદ્ધ તરીકે ખ્યાતિ પામ્યા. ગૌતમ બુદ્ધે વિશ્વને શાંતિ, પ્રેમ, સમાનતા અને એકતાનો જે સંદેશ આપ્યો છે, આત્માના ઉત્થાન માટેનો જે માર્ગ અપનાવ્યો છે તેને અનુસરવો એ આજના સમયની માંગ છે. આ દિવસે શુભકામના પાઠવવા માટે અમે લઈને આવ્યા છીએ Buddha Purnima Wishes, quotes, Shayari & Status SMS in Gujarati | બુદ્ધ પૂર્ણિમાની શુભકામના સંદેશ મોકલીને આ બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરીએ. Buddha Purnima Wishes SMS in Gujarati Happy Buddha Purnima Wishes in Gujarati language Download Image ભગવાન બુદ્ધના પ્રાગટ્ય દિવસ 'બુદ્ધ પૂર્ણિમા' નિમિત્તે કોટી કોટી વંદન. ગૌતમ બુદ્ધે વિશ્વને શાંતિ, પ્રેમ, સમાનતા અને એકતાનો જે સંદેશ આપ્યો છે, આત્માના ઉત્થાન માટેનો જે માર્ગ અપનાવ્યો છે તેને અનુસરવો એ આજના સમયની માંગ છે. बुद्धं शरणं गच्छामि : धम्मं शरणं गच्छामि : संघं शरणं गच्छामि : બુદ્ધ પૂર્ણિમા ના પવિત્ર દિવસ ની સૌને હાર્દિક શુભ...