ટૂંકા (એક વાક્યના) સુવિચારો ગુજરાતીમાં | Shorts Two line Suvichar text SMS in Gujarati Language

અમે એકત્રિત કરેલ શ્રેષ્ઠ Shorts Two line Suvichar in Gujarati Language for Whatsapp with HD DP and Instagram caption । ટૂંકા અને બે લીટીના સુવિચારો કે જે તમે Social Media(Whatsapp, Facebook, Instagram, વગેરે...) પર share કરી શકો છો. shorts two-line good thoughts OR suvichar in Gujarati language Best Suvichar in Gujarati વ્યક્તિનું અડધું સૌંદર્ય એના મેસેજ માં હોય છે. જ્ઞાન થી શબ્દ સમજાય અને... અનુભવ થી અર્થ કિંમત બંનેની ચૂકવવી પડે છે બોલવાની પણ અને ચૂપ રહેવાની પણ ઉંમરથી માન જરૂરથી મળે છે પણ... આદર તો વ્યવહારથી જ મળે છે વાત અને મુલાકાત હંમેશા ટુંકમાં પતાવો, માન વધશે અને વજન પણ પડશે ઘણી વખતે વ્યકિતની સુંદરતા કરતાં સરળતા વધારે સ્પર્શી જાય છે હૃદય પર કોતરી રાખજો: વર્ષનો દરેક દિવસ સર્વોત્તમ દિવસ છે કોઈના સંસ્કાર અને ચારિત્ર્ય નું પરીક્ષણ કરવા માંગતા હોવ તો એને સત્તા આપો જીંદગી ની સૌથી મોટી બચત લોકોના દિલમાં તમે બનાવેલી જગ્યા છે બીજાની નજરમાં જેવા દેખાવા ઈચ્છો છો તેવા જ બનવાનો પણ પ્રયત્ન કરો motivational suvichar in gujarati for School આળસથી કટાઈ જવા કરતાં ...