Motivational and Inspirational Quotes and Status in Gujarati with images
તમે વિદ્યાર્થી હો, નવી નોકરી શરૂ કરો અથવા તમારા વ્યવસાય, આ સફળતાના અવતરણો તમને સફળતાના માર્ગ પર લઈ જશે. તેથી જ મેં એક મોટા લેખમાં છબીઓ સાથે Motivational and Inspirational Quotes and Status for Whatsapp and Facebook with Instagram caption & HD images in gujarati font એકત્રિત કરી છે. આ અનંત ટીપ્સ તમને વધુ સફળ જીવન જીવવામાં મદદ કરશે.
Motivational and Inspirational Quotes and Status with HD images download link in Gujarati font
gujarati font motivational quotes |
Download Image
અમીર લોકો પૈસાથી પૈસા કમાય છે અને ગરીબ લોકો શરીરથી પૈસા કમાય છે.
motivational quotes in gujarati font |
Download Image
મહેનત સાચી દિશામાં થવી જોઈએ નહીંતર જિંદગીભર તમારે કામ કરવું જ પડશે.
motivational quotes gujarati font |
Download Image
બીજા જેવા બનવા માંગશો તો પોતાને પણ ખોઈ બેસશો.
best motivational quotes in gujarati font |
Download Image
એટલા સફળ બનો કે,
નજર PRICE પર નહીં, બસ પસંદ પરજ પડે.
motivational gujarati quotes in gujarati font |
Download Image
વાતો એ નીજ થાય છે જેનામાં કંઈક વાત હોય છે.
life motivational quotes in gujarati font |
Download Image
જો 5% અમીર લોકો જેવા બનવું છે, તો 95% ગરીબ લોકોની સલાહ બંધ કરો.
motivational quotes in gujarati font for students |
Download Image
ભણવાનું લક્ષ્ય જ્યાં સુધી નોકરી મેળવવાનુ હશે.
ત્યાં સુધી સમાજ માં નોકર જ પેદા થશે મલિક નહીં.
motivational quotes in gujarati font images |
Download Image
અસફળતા ક્યારેય અંતિમ નથી હોતી.
અને સફળતા ક્યારેય સરળ નથી હોતી.
motivational and inspirational quotes images hd in gujarati font |
Download Image
જિંદગીમાં એટલા આગળ વધો કે પગ ખેંચનાર લોકો પાછળ જોવા ના મળે.
motivational life quotes in gujarati font |
Download Image
પ્રકૃત્તિ નો નિયમ છે, અહીં તરવા માટે ડૂબવું પડે છે.
motivational quotes images in gujarati font |
Download Image
જલ્દી કંઈક કરીને બતાવો કેમ કે જિંદગી દરરોજ નાની થતી જાય છે.
motivational quotes about life in gujarati font |
Download Image
ઇતિહાસ Pain થી રચાય છે, અને Pen થઈ રચાય છે.
beautiful gujarati font motivation quote |
Download Image
ઔકાત ભલે નાની હોય પણ સપનું તો હંમેશા મોટું જ જોઈએ.
best gujarati font motivational quotes |
Download Image
સફળતાનો માર્ગ અઘરો જરૂર છે પણ અસંભવ નથી.
best motivational quotes gujarati font |
Download Image
જિંદગી બરબાદ કરે છે બરબાદ થયેલાની સલાહ.
Download Image
સફળતા માટે સકલ નહીં અકલ મહત્વની છે.
Download Image
જે નક્કી કર્યું છે તેને નક્કી કરો.
Download Image
રસ્તો ક્યારેય પણ ખત્મ નથી થતો બસ લોકો જ હાર માની લે છે.
Download Image
અસંભવ ફક્ત એક શબ્દ છે હકીકત નહીં.
Download Image
પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય પણ લક્ષ્ય તો એકજ છે. SUCCESS.
Download Image
કોઈ લક્ષ્ય તો ધારો, BMW તો શુ Limborghini પણ આવશે.
Download Image
Alto ખરીદવાની હોય તો સલાહ Alto વાળાની લો. Lamborghini ખરીદવાની હોય તો સલાહ Lamborghini વાળાની લો.
Download Image
સફળ એ નથી જે Fortuner લાવે,
સફળ એ છે જે Fortuner ગિફ્ટ કરે.
Comments
Post a Comment