નવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામના સંદેશ | Happy Navratri wishes, quotes and Status text SMS in Gujarati

નવરાત્રી 9 દિવસોનો મોટો તહેવાર છે જેમાં દેવી દુર્ગાની ખૂબ જ ઉત્સાહથી પૂજા કરવામાં આવે છે. નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે જેમાં 'નવ' એટલે નવ દિવસ અને 'રાત્રી' એટલે રાત જેમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો તહેવાર મા અંબા એટલે કે માઁ દુર્ગાની ઉપાસનાનો તહેવાર કહેવાય છે. તમારા નામ ની સાથે નવરાત્રી ની શુભકામના પાઠવો નવરાત્રિ ઉજવવા પાછળ ઘણી વાતો છે, જેમાંથી એક મહિષાસુર નામના રાક્ષસ સાથે સંબંધિત છે. મહિષાસુર નામનો રાક્ષસ હતો જેણે સૂર્ય, અગ્નિ, વાયુ અને વિવિધ દેવો પર હુમલો કર્યો અને તે બધાનું સિંહાસન છીનવી લીધું. તેથી, દેવોની હાકલ સાંભળીને, દેવી દુર્ગાએ મહિષાસુર સાથે લડવાનું શરૂ કર્યું, આ યુદ્ધ 9 દિવસ સુધી ચાલ્યું, અંતે મહિષાસુર નામના દુષ્ટનો પરાજય થયો. આ પેજ ની અનુક્રમણિકા નવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામના સંદેશ | Navratri wishes in Gujarati Advance Navratri wishes in Gujarati language તમારા નામ ની સાથે નવરાત્રી ની શુભકામના પાઠવો Happy Navratri Status text SMS in Gujarati Happy Navratri Shayari text SMS in Gujarati નવરાત્રી quotes in ...