નવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામના સંદેશ | Happy Navratri wishes, quotes and Status text SMS in Gujarati

નવરાત્રી 9 દિવસોનો મોટો તહેવાર છે જેમાં દેવી દુર્ગાની ખૂબ જ ઉત્સાહથી પૂજા કરવામાં આવે છે. નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે જેમાં 'નવ' એટલે નવ દિવસ અને 'રાત્રી' એટલે રાત જેમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો તહેવાર મા અંબા એટલે કે માઁ દુર્ગાની ઉપાસનાનો તહેવાર કહેવાય છે.

તમારા નામ ની સાથે નવરાત્રી ની શુભકામના પાઠવો

નવરાત્રિ ઉજવવા પાછળ ઘણી વાતો છે, જેમાંથી એક મહિષાસુર નામના રાક્ષસ સાથે સંબંધિત છે. મહિષાસુર નામનો રાક્ષસ હતો જેણે સૂર્ય, અગ્નિ, વાયુ અને વિવિધ દેવો પર હુમલો કર્યો અને તે બધાનું સિંહાસન છીનવી લીધું. તેથી, દેવોની હાકલ સાંભળીને, દેવી દુર્ગાએ મહિષાસુર સાથે લડવાનું શરૂ કર્યું, આ યુદ્ધ 9 દિવસ સુધી ચાલ્યું, અંતે મહિષાસુર નામના દુષ્ટનો પરાજય થયો.

આ પેજ ની અનુક્રમણિકા

નવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામના સંદેશ | Navratri wishes in Gujarati

Advance Navratri wishes in Gujarati language

navratri wishes in gujarati, happy navratri wishes in gujarati, navratri wishes in gujarati language, navratri wishes in gujarati quotes, navratri wishes in gujarati font, navratri best wishes in gujarati, navratri wishes in gujarati with images, navratri wishes sms in gujarati, navratri wishes text messages in gujarati language, navratri message in gujarati, navratri quotes in gujarati, ચૈત્રી નવરાત્રી quotes in gujarati, નવરાત્રી મેસેજ ગુજરાતી, નવરાત્રી સ્ટેટસ,  navratri sms in gujarati font
Happy Navratri status in Gujarati
HD Image Download

આવતીકાલથી પ્રારંભ થતી 🥢 નવરાત્રીની 🥢 આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. 🙏

માઁ નવદુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, સંપત્તિ, શાંતિ અને સમૃદ્ધી અર્પે એવી માઁ ના ચરણોમાં પ્રાથૅના કરું છું…

'યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ' : જય માતાજી…

તમારા નામ ની સાથે નવરાત્રી ની શુભકામના પાઠવો

આજથી ચૈત્રી સુદ એકમ 🥢 નવરાત્રીનો 🥢 પ્રારંભ થઇ રહ્યો છે.
નવ દિવસ માં દુર્ગાના નવ સ્વરૂપની આરાધના સાથે ભક્તોની ભક્તિની મહિમાનો તહેવાર છે.
માઁ દુર્ગાના નવ સ્વરૂપ પૈકી આજે પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે.

આપ સર્વેને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ.

navratri wishes in gujarati, happy navratri wishes in gujarati, navratri wishes in gujarati language, navratri wishes in gujarati quotes, navratri wishes in gujarati font, navratri best wishes in gujarati, navratri wishes in gujarati with images, navratri wishes sms in gujarati, navratri wishes text messages in gujarati language, navratri message in gujarati, navratri quotes in gujarati, ચૈત્રી નવરાત્રી quotes in gujarati, નવરાત્રી મેસેજ ગુજરાતી, નવરાત્રી સ્ટેટસ,  navratri sms in gujarati font
Happy Navratri wishes in Guajarati language
HD Image Download

માઁ દુર્ગા તમને એની નવ ભુજાઓ વડે શક્તિ, બુદ્ધિ, ઐશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, સફળતા, નિશ્ચિતતા અને સમૃદ્ધિ અર્પણ કરે તેમજ આપ સૌની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના.

🥢 નવરાત્રીની 🥢 હાર્દિક શુભેચ્છાઓ

યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ


આજથી પ્રારંભ થતા હિન્દુ નવ વર્ષ વિક્રમ સવંત ૨૦૭૯ અને માઁ જગદંબાની આરાધના નું પર્વ 🥢 નવરાત્રીની 🥢 આપ સૌને હાર્દીક શુભેચ્છાઓ.

માઁ નવદુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ના ભંડાર ભરે એવી માં ના ચરણોમાં પ્રાર્થના..!!! 🙏

navratri wishes in gujarati, happy navratri wishes in gujarati, navratri wishes in gujarati language, navratri wishes in gujarati quotes, navratri wishes in gujarati font, navratri best wishes in gujarati, navratri wishes in gujarati with images, navratri wishes sms in gujarati, navratri wishes text messages in gujarati language, navratri message in gujarati, navratri quotes in gujarati, ચૈત્રી નવરાત્રી quotes in gujarati, નવરાત્રી મેસેજ ગુજરાતી, નવરાત્રી સ્ટેટસ, navratri sms in gujarati font
HD Image Download

આજ થી પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને મારા અને મારા તરફથી શુભેચ્છા પાઠવું છું.

દુર્ગા માતા ને વિનંતી 🙏 કરુ છુ કે…
આપના જીવન માં સુખ-શાંતી છલ્કાવી દે.
આપની દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દે.

નવરાત્રી પર્વ ની આપને હાર્દિક શુભકામના.🥢

navratri wishes in gujarati, chaitra navratri wishes in gujarati, navratri shubhechha in gujarati, happy navratri wishes in gujarati, happy navratri quotes in gujarati, navratri sms in gujarati font, navratri wishes gujarati, navratri wishes in gujarati language, navratri greetings in gujarati, navratri sms in gujarati, navratri quotes gujarati, navratri wishes in gujarati with images, આસો નવરાત્રી 2022, શુભ નવરાત્રી, નવરાત્રી ટેટસ, નવરાત્રી ફોટા, નવરાત્રી શુભેચ્છા, નવરાત્રી શુભકામના
Navratri shubhechha (નવરાત્રી શુભેચ્છા) in Guajarati
HD Image Download

માઁ આદ્યશક્તિ ની આરાધના ના પાવન પર્વ નવરાત્રી ની હાર્દિક શુભકામના.

માતાજી આપ સર્વેને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે.

દુર્ગા માતા ને વિનંતી કરુ છુ કે...
આપના જીવન માં સુખ-શાંતી છલ્કાવી દે.
આપની દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દે.
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.
🙏 હેપ્પી નવરાત્રી 🥢 🙏

રુડે ગરબે રમે છે દેવી અંબિકા રે... નવરાત્રી મહોત્સવ 2022 ની આપ સૌને ખુબ ખુબ શુભકામના

માઁ દુર્ગા સૌને બળ, બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ધિ પ્રદાન કરે એવી "નવરાત્રી" ઉત્સવ નિમિત્ત બધાને મંગલમય શુભેચ્છા.

navratri wishes in gujarati, happy navratri wishes in gujarati, navratri wishes in gujarati language, navratri wishes in gujarati quotes, navratri wishes in gujarati font, navratri best wishes in gujarati, navratri wishes in gujarati with images, navratri wishes sms in gujarati, navratri wishes text messages in gujarati language, navratri message in gujarati, navratri quotes in gujarati, ચૈત્રી નવરાત્રી quotes in gujarati, નવરાત્રી મેસેજ ગુજરાતી, નવરાત્રી સ્ટેટસ,  navratri sms in gujarati font
Happy Navratri wishes in Gujarati with Images
HD Image Download

આજ થી શરૂ થતાં નવરાત્રી ના પાવન પર્વ ની આપ સૌને શુભકામના…
માઁ ભવાની માઁ જગદંબા તમને અને તમારા પરિવાર ને સદાય હસતા અને ખુશ રાખે તેવી પ્રાર્થના…

જય માતાજી🙏

सर्व मंगल मांगल्ये, शिवे सर्वार्थ साधिके,
शरण्ये त्र्यम्बके गौरी, नारायणी नमोस्तुते…

આજ થી શરૂ થતાં નવરાત્રી પર્વની આપ સૌને હાર્દિક શુભકામના…
માઁ અંબાના અખંડ આશીર્વાદ આપ સૌ પર અને આપના પરિવાર પર બની રહે… એવી મારી શુભકામના.

સહુને 'નવરાત્રી' ની શુભકામના તથા નવરાત્રીના નવ નોરતા આપ સહુના માટે મંગલમય બની રહે એવી પ્રાર્થના.

Happy Navratri Status text SMS in Gujarati

શિવને શકિત મારી અખંડ ભક્તિ,
સમરુ માત ભવાની રે...હા....

બધા મિત્રોને નવલી નવરાત્રીની શુભકામનાઓ...

નવરાત્રી ની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું.
માઁ નવ દુર્ગા, માઁ અંબા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અને સંસ્કાર અર્પે એજ માઁ ભગવતી, માઁ દુર્ગા, જગત જનની માઁ જગદંબાના ચરણોમાં વંદન સહ પ્રાર્થના

મારા અને મારા પરીવાર તરફ થી તમને અને તમારા પરીવાર ને નવરાત્રી ની ખૂબ ખૂબ શુભકામના
આદ્યશક્તિ માઁ જગદંબા તમને જાજુ આપે અને…
તમારી દરેક ઈચ્છા પુરી થાય તેવી માઁ ચામુંડા ના ચરણો મા પ્રાર્થના..!!

Happy Navratri Shayari text SMS in Gujarati

આસમાની રંગની ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય.
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, માની ચૂંદડી લહેરાય.
નવરંગે રંગી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય.
નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ…

માં જગદંબા ના આરાધના પર્વ નવરાત્રીની આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ…!!!🙏

કેસરીયો રંગ રે લાગ્યો લ્યા ગરબા,
કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ.

પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને શુભેચ્છા પાઠવું છું.
માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે એજ માં ભગવતી ના ચરણોમાં પ્રાથના..
જય માતાજી

તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે...
ગરબે ઘુમતી ગોપીયો, સુની છે ગોકુલ ને શેરિયો...
સુની સુની શેરિયો માં ગોકુલ ની ગલિયો માં, રાસ રમવાને વહેલો આવજે...

🥢 નવરાત્રી 🥢 ની તૈયારી કરવા મંડો

નવરાત્રી quotes in gujarati

સ્ત્રીના શક્તિ સ્વરૂપની પૂજા એ આપણી સંસ્કૃતિમાં સ્ત્રી પ્રત્યેનું સન્માન છે. એ સન્માન જાળવી રાખીએ એવા સંકલ્પ સાથે...

સૌને નવરાત્રીની શુભકામનાઓ.
મા આદ્યશક્તિ સૌને સુખ, શાંતિ,સમૃદ્ધિ અર્પે.🙏

અંબા મા તારું દર્શન દુર્લભ, દર્શનથી દુઃખ ભાંગે છે,
અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે..🙏

આજ થી પ્રારંભ થતી નવરાત્રીની આપ સૌને મારા તરફથી શુભેચ્છા પાઠવું છું.🙏🏻

જો તમને અમારા ભેગા કરેલા શ્રેષ્ઠ નવરાત્રીની શુભકામના અથવા શુભેચ્છા | Happy Navratri Wishes, quotes and sms in Gujarati language ગમે તો તમે અમને સારી comment કરી શકો છો તથા social Media જેવા કે Whatsapp, Facebook, Instagram, વગેરે... માં like & Share કરી શકો છો. તમારી like, Share & Comment અમને ખુબજ પ્રેરણા આપે છે.

Comments

Popular posts from this blog

Marriage Anniversary Wishes & Quotes SMS for wife in Gujarati | પત્નીને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ

[15 August] સ્વતંત્રતા દિવસની (Independence Day) હાર્દિક શુભેચ્છાઓ

Gangster 🔫 Instagram Bio for boys in Hindi with Emoji | mafia Instagram Bio for boys in Hindi