Posts

Showing posts with the label Gujarat

Happy Gujarat Day Sthapana Divas Quotes, Wishes SMS in Gujarati

Image
1 લી મેના દિવસે ગુજરાત ગૌરવ અથવા ગુજરાત દિવસની ઉજવણી કરવામાં કરવામાં આવે છે. કારણ કે, ગુજરાત બૃહદ મુંબઇ રાજ્યમાંથી અલાયદા રાજ્ય તરીકે ભારતના નકશે સ્થાન પામ્યું. ગુજરાત ગૌરવ અથવા ગુજરાત દિવસની શુભકામના અથવા શુભેચ્છા પાઠવા માટે મેં એકત્ર કર્યા છે Happy Birthday Gujarat | Gujarat Establishment Day | Gujarat Foundation (Sthapna) Day | ગુજરાત સ્થાપના દિવસ Wishes, Quotes and WhatsApp SMS જે તમને જુદા-જુદા વિકલ્પ પુરા પડે છે. Popular Tag for Social Media #GujaratFoundationDay #Jai-Jai Garvi Gujarat #1stmay #GujaratDay #vibrantGujarat #Gujarat Establishment Day! #1May1960 #ગુજરાતસ્થાપનાદિવસ Happy Birthday Gujarat ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! ગુજરાતની પ્રજા પુરુષાર્થ માટે જાણીતી છે. ગુજરાતીઓએ ઘણાં બધાં ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે. ગુજરાત સદૈવ સિદ્ધિઓનાં નવાં શિખરો સર કરતું રહે એવી મનોકામના... જય જય ગરવી ગુજરાત ! ગુજરાત સ્થાપના દિવસ નિમિતે સંકલ્પ લઉં છું કે... હું માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશ નહિ. હું સોશ્યલ ડીસ્ટન્સનું ધ્યાન રાખીશ, દો ગજ દૂરી સંકલ...