Happy Gujarat Day Sthapana Divas Quotes, Wishes SMS in Gujarati

1 લી મેના દિવસે ગુજરાત ગૌરવ અથવા ગુજરાત દિવસની ઉજવણી કરવામાં કરવામાં આવે છે. કારણ કે, ગુજરાત બૃહદ મુંબઇ રાજ્યમાંથી અલાયદા રાજ્ય તરીકે ભારતના નકશે સ્થાન પામ્યું.

happy birthday gujarat, gujarat establishment day, gujarat foundation day, gujarat Sthapna day, ગુજરાત સ્થાપના દિવસ, 1st may, may 1, 1 May 1960, gujarat day, જય જય ગરવી ગુજરાત, ગુજરાત ગૌરવ દિવસ
ગુજરાત ગૌરવ અથવા ગુજરાત દિવસની શુભકામના અથવા શુભેચ્છા પાઠવા માટે મેં એકત્ર કર્યા છે Happy Birthday Gujarat | Gujarat Establishment Day | Gujarat Foundation (Sthapna) Day | ગુજરાત સ્થાપના દિવસ Wishes, Quotes and WhatsApp SMS જે તમને જુદા-જુદા વિકલ્પ પુરા પડે છે.

Popular Tag for Social Media

  • #GujaratFoundationDay
  • #Jai-Jai Garvi Gujarat
  • #1stmay
  • #GujaratDay
  • #vibrantGujarat
  • #Gujarat Establishment Day!
  • #1May1960
  • #ગુજરાતસ્થાપનાદિવસ



  • Happy Birthday Gujarat


    ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

    ગુજરાતની પ્રજા પુરુષાર્થ માટે જાણીતી છે.
    ગુજરાતીઓએ ઘણાં બધાં ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે.
    ગુજરાત સદૈવ સિદ્ધિઓનાં નવાં શિખરો સર કરતું રહે એવી મનોકામના... જય જય ગરવી ગુજરાત !



    ગુજરાત સ્થાપના દિવસ નિમિતે સંકલ્પ લઉં છું કે...

    હું માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશ નહિ.
    હું સોશ્યલ ડીસ્ટન્સનું ધ્યાન રાખીશ, દો ગજ દૂરી સંકલ્પનું પાલન કરીશ.
    હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનેટાઇઝ કરીશ.



    ખંત, ખમીર અને ખુશીની અમીરાત... ગુજરાત...
    સાહસ, સંવાદ, સમપઁણનું... સગપણ... ગુજરાત...
    સમજદારી ભરી... સમતાનુ... સરનામુ... ગુજરાત...

    ગુજરાત” રાજયના સ્થાપના દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ



    ઉત્તરે ઇડરિયો ગઢ ભલો, દખ્ખ્ણે દરિયાની અમીરાત,
    ખમીર જેનું ખણખણે, એ છે ધમધમતું ગુજરાત.

    આપ સહુને ગુજરાત_સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા. 🙏



    ખંત ખમીર અને ખુમારી જેના રક્ત મા છે,
    વેપાર વાણીજ્ય અને વીકાસ જેનો ઉદ્દેશ છે,
    એવા બંકા, બહાદુર અને બણવાન ગુજરાતી ઓ ને ગુજરાત સ્થાપના દિવસ એટલે કે ગુજરાત ગૌરવ દિવસ ની હાર્દિક શુભકામનાઓ.



    “જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત”
    “ગુજરાત” રાજયના સ્થાપના દિવસ ની તમામ ગુજરાતી બંધુઓને હાર્દિક શુભેચ્છાઓ.



    જય જય ગરવી ગુજરાત...
    ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની તમામ ગુજરાતી બંધુઓને હ્રદયપુર્વક શુભેચ્છાઓ...



    ગુજરાત ની લોક સંસ્કૃતિ અને ગુજરાત ની ખુમારી ને વિશ્વભરમાં નામના અપાવનાર એવા સૌ ગુજરાતીઓ ને ગુજરાત સ્થાપના દિવસ ની હાર્દિક શુભકામનાઓ!



    આપણા ગૌરવશાળી ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ ની અનેકાનેક શુભેચ્છાઓ...ધરમા રહી..સુરક્ષિત રહી...સ્વસ્થ રહી.. ગુજરાત ને કોરોના મુક્ત બનાવીએ...



    ગુજરાત ની લોક સંસ્કૃતિ અને ગુજરાત ની ખુમારી ને વિશ્વભરમાં નામના અપાવનાર એવા સૌ ગુજરાતીઓ ને ગુજરાત સ્થાપના દિવસ ની હાર્દિક શુભકામનાઓ!



    Today on the day of our Gujarat 59's establishment and foundation Day, all of you Heartly greetings. #Jai-Jai Garvi Gujarat.



    Happy Gujarat Sthapna Day !!

    We Gujarati's are symbol of Unity and Prosperity.
    Every citizen of Gujarat are an inspiration to everyone.
    On the Day of Establishment of Gujarat State.
    Let's work together towards its Development.

    Jay Jay Garvi Gujarat.



    The spirit and glory of Gujarat is inspiring.
    Happy Establishment Day wishes to all fellow citizens of Gujarat

    JAY JAY GARVI GUJARAT 🌹🌹



    Wishing all happy Gujarat Establishment day 1-May.

    જય જય ગરવી ગુજરાત



    #vibrantGujarat Today Gujarat complete to 58th Establishment Day. Congratulations To All my Gujarati peoples who part of Gujarat, I pray to god Give to all Gujarati joyful life,be safe,Good Health and peace and continue development more than past



    The Land of Legends, The Land of Opportunities, The Land of Celebrations,The land of Thinkers, Saints, Brave and courageous People!
    Let’s all together work for a better economy of Gujarat and make it the best #Business hub in the World.
    Happy #Gujarat Establishment Day!



    1 May 1960, Gujarat Establishment Day.

    A beautiful state with beautiful and enterprising people.
    May Gujarat continues to be a beacon of light, a source of inspiration for our country 🎉



    Today on the day of our Gujarat 59's establishment and foundation Day, all of you Heartly greetings.

    #Jai-Jai Garvi Gujarat. #GujaratFoundationDay



    Many Gujaratis are very happy with the day of Gujarat state establishment ......

    Jay Jay Garvi Gujarat...



    On the day of establishment of gujarat state, let's work together towards its development.

    Happy Gujarat Sthapna Divas!!



    The spirit and glory of Gujarat is inspiring. Happy Establishment Day wishes to all fellow citizens of Gujarat ..જય જય ગરવી ગુજરાત 🙏

    જયાં જયાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે સદા કાળ ગુજરાત 😊



    Happy State Establishment Day to the people of Gujarat! The people of Gujarat are known for their manhood. Gujaratis have made special contributions in many fields. Gujarat is always on the cusp of new peaks of achievements .
    Jai Jai Garvi Gujarat!



    Happy State Establishment Day to the people of Gujarat! The people of Gujarat are known for their manhood. Gujaratis have made special contributions in many fields. Gujarat is always on the cusp of new peaks of achievements ... Jai Jai Garvi Gujarat!



    Heartily wishes on Gujarat establishment day and lets promise yo keep our state secure,clean, educated



    Happy Gujarat Establishment Day to Garvi Gujaratis Thanks For keeping it safe & clean



    Hearty greetings to all my Gujarati brothers and sisters on the day of the establishment of Gujarat State.
    This land of Mahatma Gandhi and Sardar Patel has always been the leading place in the country's progress and development.
    Jay Jay Garvi Gujarat



    Greetings to all fellow citizens of #Gujarat on the establishment day of our vibrant state. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
    #GujaratDay #ProudGujarati



    Happy State Establishment Day to the people of Gujarat! The people of Gujarat are known for their manhood Gujaratis have made special contributions in many fields.

    Gujarat is always on the cusp of new peaks of achievements.. Jai Jai Garvi Gujarat! #GujaratDay #ગુજરાતસ્થાપનાદિવસ



    #GujaratDay

    G - gentle
    U - understanding
    J - jolly
    A - adorable
    R - royal
    A - aggressive
    T - tough
    I - intelligent

    This much quality only '1' Indian people have: "Yes, it's Gujarati's"



    #Gujarat - the Indian state that reflects aspirations of developed India!
    Happy 60th foundation day Gujarat!



    ગુજરાત બધા સાથીઓને ગુજરાત સ્થાપના દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા!



    The state of Gujarat is rich in culture & heritage and the state which has the oldest international trade history.
    The Land represents Happiness, Joy, Peace, Opportunities and Brotherhood. Proud to be a Gujarati.
    ગુજરાત સ્થાપના_દિવસ ની શુભકામનાઓ...
    જય જય ગરવી ગુજરાત



    અહીં આપેલા વિકલ્પો Happy Birthday Gujarat | Gujarat Establishment Day | Gujarat Foundation (Sthapna) Day | ગુજરાત સ્થાપના દિવસ Wishes, Quotes and WhatsApp SMS માંથી તમે એક પસંદ આવ્યો હશે અને તમે તેને share કર્યો હશે. જો તમને આ પેજ ગમ્યું હોય તો please Like, share and comment on our social Media જે અમને પ્રેરણા પુરી પડે છે.

    Comments

    Popular posts from this blog

    Marriage Anniversary Wishes & Quotes SMS for wife in Gujarati | પત્નીને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ

    [15 August] સ્વતંત્રતા દિવસની (Independence Day) હાર્દિક શુભેચ્છાઓ

    Gangster 🔫 Instagram Bio for boys in Hindi with Emoji | mafia Instagram Bio for boys in Hindi