Republic Day Wishes text SMS in Gujarati language | ગણતંત્ર દિવસની શુભકામના અથવા શુભેચ્છા સંદેશ
Happy Republic Day (26 january or gantantra diwas) Wishes, Greetings, Quotes, Status and Shayari in hindi text SMS: Here best collection of the wishes, quotes, greetings, WhatsApp, SMS, Facebook messages that you can send to your loved ones on this special day. ગણતંત્ર દિવસની શુભકામના અથવા શુભેચ્છા સંદેશ. પ્રજાસત્તાક દિન, ગણતંત્ર દિવસ ,૨૬ જાન્યુઆરી,૧૯૫૦ ભારત નો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો. Republic Day Wishes text SMS in Gujarati Lang 26 મી જાન્યુઆરી એટલે પ્રજાસતાક દિન અથવા ગણતંત્ર દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ... આઝાદીનાં અમૃત મહોત્સવ વર્ષ નિમિત્તે દેશહિત અને રાષ્ટ્રહિત કાજે લોકશાહીનું જતન, સંવર્ધન અને સંરક્ષણ કરીએ એજ " 73 માં રિપબ્લિક ડે " ની શુભકામનાઓ... તમામ દેશવાસીઓને ૭૩મો ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! દેશભક્તોના બલિદાનથી આજે આપણે સ્વતંત્ર થયા છીએ. ચાલો આ બલિદાને સાર્થક બનાવીએ... સ્વચ્છતા, ભાઇચારા અને સેવા દ્વારા દેશ માટે કંઈક કરી છૂટીએ... ! જય હિંદ ! ગણ...