Republic Day Wishes text SMS in Gujarati language | ગણતંત્ર દિવસની શુભકામના અથવા શુભેચ્છા સંદેશ
Happy Republic Day (26 january or gantantra diwas) Wishes, Greetings, Quotes, Status and Shayari in hindi text SMS: Here best collection of the wishes, quotes, greetings, WhatsApp, SMS, Facebook messages that you can send to your loved ones on this special day.
ગણતંત્ર દિવસની શુભકામના અથવા શુભેચ્છા સંદેશ. પ્રજાસત્તાક દિન, ગણતંત્ર દિવસ ,૨૬ જાન્યુઆરી,૧૯૫૦ ભારત નો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો.
ગણતંત્ર દિવસની શુભકામના અથવા શુભેચ્છા સંદેશ. પ્રજાસત્તાક દિન, ગણતંત્ર દિવસ ,૨૬ જાન્યુઆરી,૧૯૫૦ ભારત નો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો.
Republic Day Wishes text SMS in Gujarati Lang
26 મી જાન્યુઆરી એટલે પ્રજાસતાક દિન અથવા ગણતંત્ર દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
આઝાદીનાં અમૃત મહોત્સવ વર્ષ નિમિત્તે દેશહિત અને રાષ્ટ્રહિત કાજે લોકશાહીનું જતન, સંવર્ધન અને સંરક્ષણ કરીએ એજ "73 માં રિપબ્લિક ડે" ની શુભકામનાઓ...
તમામ દેશવાસીઓને ૭૩મો ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
દેશભક્તોના બલિદાનથી આજે આપણે સ્વતંત્ર થયા છીએ.
ચાલો આ બલિદાને સાર્થક બનાવીએ... સ્વચ્છતા, ભાઇચારા અને સેવા દ્વારા દેશ માટે કંઈક કરી છૂટીએ...
! જય હિંદ !
ગણતંત્ર દિવસ પર આપણી માતૃભૂમિના વારસા અને સમૃદ્ધ ખજાનાને જાળવવાનો સંકલ્પ લઈએ.
૭૩ માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ.
આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહીના ભાગ છીએ. ગણતંત્ર દિવસે આ લોકશાહીને ઉજવીએ.
૭૩ માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ.
૨૬મી જાન્યુઆરી : ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ.
આ ગણતંત્ર દિવસે આપણે દેશના તમામ નાગરિકોમાં શાંતિ અને એકતા માટે દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્રતા અને સમાન અધિકારો માટે લડવાનો સંકલ્પ કરીએ.
સૌ દેશવાસીઓને ૭૩માં ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ 🇮🇳🇮🇳🇮🇳
આ ગણતંત્ર દિવસ પર આપણા ગૌરવપૂર્ણ ભૂતકાળને યાદ રાખીને આત્મનિર્ભર ભારતના સપના માટે સાહસપૂર્ણ પરિશ્રમ કરીએ.
Republic Day Quotes text SMS in Gujarati
ગણતંત્ર દિવસની આપ સહુને હાર્દિક શુભકામનાઓ!
આ દિવસ દેશ પ્રત્યેની જવાબદારીઓ યાદ કરવાની સાથે બંધારણના મૂલ્યોની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા દર્શાવાનો છે. આપણે બંધારણના બિનસાંપ્રદાયિક્તા, ન્યાય, સમાનતા, સ્વતંત્રતાના આદર્શોને આત્મસાત કરવા પડશે. પ્રત્યેક દેશવાસીને દુનિયાના સૌથી મોટા ગણતાંત્રીક રાષ્ટ્રના નાગરિક હોવાનો ગર્વ હોવો જોઈએ.
Republic Day Shayari text SMS in Gujarati
26 January republic day Shayari Gujarati |
ના કેસરી મારો છે,
ના તો લીલો મારો છે,
અરે મારો ધર્મ હિન્દુસ્તાની છે,
આખે આખો ત્રિરંગો 🇮🇳 મારો છે,
આપ સર્વેને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ...
🇮🇳 જય હિન્દ 🇮🇳
ગર્વ કરો કે તમે એવા દેશમાં રહો છો કે...
જેનો એક સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે.
🦚 હેપી ગણતંત્ર દિવસ 🦚
If you like our collection of Republic Day Wishes text SMS in Gujarati language | ગણતંત્ર દિવસની શુભકામના અથવા શુભેચ્છા સંદેશ. Please Like and comment on social media and share. Jay Hind!!!
Comments
Post a Comment