Happy Dev Diwali wishes, Shayari, Status and SMS in Gujarati | દેવ દિવાળીની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ

કાર્તક મહિનાની પૂર્ણિમાને (Kartik Purnima ) કાર્તિક પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસને લોકો દેવ દિવાળીના રૂપમાં ઉજવે છે. ખાસ કરીને વારાણસીમાં આ તહેવારની અલગ જ છટા જોવા મળે છે. દિવાળીના 15 દિવસ પછી પૂનમના દિવસ પછી દેવ દિવાળીનું પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે 8 નવેમ્બરે આ તહેવાર છે.

તમારા નામ ની સાથે દેવ દિવાળીની શુભકામના પાઠવો

ભગવાન શિવની આ કથા અનુસાર તારકાસુર નામનો એક રાક્ષસ હતો. તેને ત્રણ પુત્રો હતા - તારકક્ષ, કમલાક્ષ અને વિદ્યુનમાલી. ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો હતો. દેવતાઓએ ત્રિપુરાસુરના વધની ખુશી જાહેર કરતાં શિવની નગરી કાશીમાં દીવાઓનું દાન કર્યું આ અવસરે ગંગાના ઘાટો ઉપર દીવા પ્રગટાવીને આ તહેવારોને ઘણો ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે.

Happy Dev Diwali Wishes in Gujarati language | દેવ દિવાળીની શુભેચ્છા સંદેશાઓ

આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયને વધાવવાના પાવનકારી પર્વ કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ.

happy dev diwali wishes in gujarati, dev diwali wishes in gujarati, dev diwali quotes in gujarati, happy dev diwali quotes in gujarati, dev diwali status in gujarati, happy dev diwali status in gujarati, dev diwali shayari in gujarati, happy dev diwali shayari in gujarati, dev diwali message in gujarati, happy dev diwali message in gujarati, dev diwali sms in gujarati, happy dev diwali sms in gujarati, દેવ દિવાળી, દેવ દિવાળી 2021, દેવ દિવાળીની શુભકામના, દેવ દિવાળીની શુભેચ્છાઓ
Happy Dev Diwali wishes in Gujarati language
HD image Download

દેવ દિવાળી...
દીવા પાસેથી સ્વયં પ્રકાશવાની પ્રેરણા લઇ પ્રકાશિત થવાનો અને ઈચ્છીત પ્રગતિ હેતુ દેવોના આશિષ લેવાનો ઉત્સવ એટલે દેવ દિવાળી...
દેવ દિવાળીની સહુ સ્નેહીઓને ખુબ શુભકામના...

દેવ દિવાળી આપના માટે એક સુંદર શરૂઆત, નવી આશાઓ અને તેજસ્વી દિવસો લઈને આવે એવી મંગલકામના.
દેવ દિવાળી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

આનંદ, ઉત્સવ અને એકાત્મતાનું મહપર્વ એટલે દેવ દિવાળી...
સર્વે દેવોના આશિષ મળે અને આપની દરેક મનોકામના ફળે એવી ભાવના અને દેવ દિવાળીની શુભકામના...

dev diwali wishes in gujarati, happy dev diwali wishes in gujarati, dev diwali quotes in gujarati, dev diwali msg in gujarati, dev diwali ni shubhkamna in gujarati, happy dev diwali in gujarati, dev diwali 2022 wishes in gujarati, dev diwali gujarati, dev diwali in gujarati, happy dev diwali gujarati, dev diwali images in gujarati, happy dev diwali, dev diwali wishes, happy dev diwali wishes, dev diwali in gujarat, dev diwali quotes, dev diwali images, dev diwali 2022 gujarat, happy dev diwali image, dev diwali post, dev diwali gujarat, dev diwali 2022 wishes, happy dev diwali quotes, dev diwali ni shubhkamna, દેવ દિવાળી શુભેચ્છા, દેવ દિવાળી ની શુભકામના, હેપ્પી દેવ દિવાળી, દેવ દિવાળી, હેપી દેવ દિવાળી, દેવ દિવાળી ના ટેટસ, દેવ દિવાળી પર્વ, દેવ દિવાળી 2022
Happy Dev Diwali Wishes in Gujarati
HD image Download

પ્રકાશ પર્વના અંતિમ પર્વ અને અજવાળી પૂનમની તિથી નિમિત્તે ઉજવાતા તહેવાર દેવ દિવાળીની હૃદયપૂર્વક શુભેચ્છા.
અંધારાના આવરણને પાર કરીને રોશનીના પગલે આપનું જીવન આગળ વધતું રહે તેવી અંતરની મનોકામના.
નવવર્ષમાં સમૃદ્ધિ અને શાંતિ બની રહે એ દેવ દિવાળી...

સુખ, સમૃદ્ધિના પ્રકાશ પર્વ દેવ દિવાળીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
પરમ કૃપાળુ પરમાત્માની કૃપા દ્રષ્ટિ આપ સૌ પર અવિરત બની રહે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધો એવી મંગલકમના.

dev diwali wishes in gujarati, happy dev diwali wishes in gujarati, dev diwali quotes in gujarati, dev diwali msg in gujarati, dev diwali ni shubhkamna in gujarati, happy dev diwali in gujarati, dev diwali 2022 wishes in gujarati, dev diwali gujarati, dev diwali in gujarati, happy dev diwali gujarati, dev diwali images in gujarati, happy dev diwali, dev diwali wishes, happy dev diwali wishes, dev diwali in gujarat, dev diwali quotes, dev diwali images, dev diwali 2022 gujarat, happy dev diwali image, dev diwali post, dev diwali gujarat, dev diwali 2022 wishes, happy dev diwali quotes, dev diwali ni shubhkamna, દેવ દિવાળી શુભેચ્છા, દેવ દિવાળી ની શુભકામના, હેપ્પી દેવ દિવાળી, દેવ દિવાળી, હેપી દેવ દિવાળી, દેવ દિવાળી ના ટેટસ, દેવ દિવાળી પર્વ, દેવ દિવાળી 2022
Happy Dev Diwali images in Gujarati
HD image Download

આનંદ, ઉત્સવ અને એકાત્મતાનું મહપર્વ એટલે દેવ દિવાળી...
સર્વે દેવોના આશિષ મળે અને આપની દરેક મનોકામના ફળે એવી ભાવના અને દેવ દિવાળીની શુભકામના...

પ્રકાશ, ઉજાસ અને સમૃદ્ધિના જ્યોતિ પર્વ દેવ દિવાળીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આ તહેવાર આપના જીવનમાં અપાર ખુશી અને ઉમંગ લઈને આવે એજ મંગલ પ્રાર્થના.

દેવ દિવાળીનો દિવ્ય પ્રકાશ આપને જીવનના તમામ માર્ગો પર માર્ગદર્શન આપે એવી મહેચ્છા સાથે આપને દેવ દિવાળીની શુભેચ્છાઓ.

dev diwali wishes in gujarati, happy dev diwali wishes in gujarati, dev diwali quotes in gujarati, dev diwali msg in gujarati, dev diwali ni shubhkamna in gujarati, happy dev diwali in gujarati, dev diwali 2022 wishes in gujarati, dev diwali gujarati, dev diwali in gujarati, happy dev diwali gujarati, dev diwali images in gujarati, happy dev diwali, dev diwali wishes, happy dev diwali wishes, dev diwali in gujarat, dev diwali quotes, dev diwali images, dev diwali 2022 gujarat, happy dev diwali image, dev diwali post, dev diwali gujarat, dev diwali 2022 wishes, happy dev diwali quotes, dev diwali ni shubhkamna, દેવ દિવાળી શુભેચ્છા, દેવ દિવાળી ની શુભકામના, હેપ્પી દેવ દિવાળી, દેવ દિવાળી, હેપી દેવ દિવાળી, દેવ દિવાળી ના ટેટસ, દેવ દિવાળી પર્વ, દેવ દિવાળી 2022
Happy dev Diwali ni shubhkamna in Gujarati
HD image Download

ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દેવ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.
દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ. 🙏

ખુશીઓ અને ઉમંગના પાવન પર્વ દેવ દિવાળી નિમિત્તે આપને તથા આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ.
ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દેવ દિવાળી આપના જીવનમાં ધન-ધાન્ય, સુખ-શાંતિ અને સમૃદ્ધિ સાથે અનંત દેવશક્તિના આશિષ લઈને આવે એવી મનોકામના.

Happy Dev Dipawali

સ્વચ્છતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહના પાવન પર્વ દેવ દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આ પર્વ સૌના જીવનમાં પ્રકાશ અને આનંદ-ઉત્સાહનો સંચાર કરનાર બની રહે તેવી મંગલ કામના.

ગુજરાતના સૌ નાગરિકો અને દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોને દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

આનંદ, ઉત્સાહ અને ઉજાસના મંગલસૂચક પાવન પર્વ દેવ-દિવાળીની આપ સૌને સ્નેહ સાથે શુભેચ્છાઓ પાઠવું છું.
દીપકનો પ્રકાશ આપના જીવનમાં નવી ઊર્જા, ઉમંગ અને ઉલ્લાસનો સંચાર કરે એજ અભ્યર્થના.

તમને અને તમારા સંપૂર્ણ પરિવારને દેવ દિવાળી ની ખૂબ ખૂબ શુભેચ્છા 💐

🔥 પ્રકાશનું આ પર્વ આપના જીવનમાં આનંદ, સુખ અને શાંતિ લાવે એવી ભગવાન દ્વારકાધીશ અને દેવોના દેવ મહાદેવ સોમનાથ દાદા ને પ્રાર્થના.
સુખ, શાંતિ, સમૃધ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામના...

કાર્તિક પૂનમ એટલે કે દેવ દિવાળીની આપને તથા આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ..

કાર્તિક સુદી પૂર્ણિમા ના પાવન પર્વ દેવ દિવાળીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
આવનારું વર્ષ આપ સૌના માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારનાર રહે એવી પ્રભુને પ્રાર્થના.

દિવા ઘર અને મનની અંદર પ્રગટાવવા એજ દેવ દિવાળી મનાવવાનું ઉદ્દેશ્ય છે !!
દેવ દિવાળી ની હાર્દિક શુભકામનાઓ !! 🙏🙏🙏🙏

ભગવાન તમારા મન માં, તમારા તન માં અને તમારા ઘર માં હંમેશા ખુશ રાખે !!

આનંદ, હર્ષોલ્લાસ અને પ્રસન્નતાના પર્વ દેવ દિવાળીની આપ સૌને સ્નેહભરી શુભકામનાઓ.
આપના જીવનમાં અનમોલ સ્નેહ અને પ્રેમ હરહંમેશ કાયમ રહે એવી ઈશ્વરને પ્રાર્થના.

આજે ધાર્મિક પર્વોનો સંગમ... કાર્તિક પૂનમ,દેવદિવાળી અને ગુરુનાનકની જન્મજયંતિ.
આપ સૌને દેવ દિવાળીની શુભેચ્છાઓ

"દેવ દિવાળી પર્વ છે ખુછીઓનો, અજવાળાનો, લક્ષ્મી નો,
આ દેવ દિવાળી તમારી જિંદગીને ખુછીઓ થી ભરી દે,
દુનિયા અજવાળાથી રોશન થાય, ઘરમા માં લક્ષ્મી નું આગમન થાય."

દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ🌝

તાળીઓના તાલે માડી ગરબે ઘુમી જાય રે...
પૂનમની રાત...આવી પૂનમની રાત...🎶🎵

દેવ દિવાળીની શુભકામનાઓ. 🙏

Happy Dev Diwali Shayari in Gujarati language

આપને તથા આપના પરિવારને દેવ દિવાળીની અનેક હાર્દિક શુભેચ્છાઓ..🙏🏻🙏🏻🙏🏻

એકલો દીવડો આપી આપીને કેટલું અજવાળું આપે,
સાથે મળીને જો પ્રગટાવીએ તો દેવ દિવાળી જેવું લાગે !
🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🏻

"કાગ" સઘળા દેવ ડરીઆ , અંધારાની ફાળ જી ;
સૂરજ જાતાં તુંને કીધો , (એની) ગાદીનો રખવાળ...
દીવડા ! બળો ઝાકઝમાળ જી...
બળો ઝાકઝમાળ , તજી મન ફુંક લાગ્યા ની ફાળ...

દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ

શરદ પૂનમની રાતડી...રંગ ડોલરિયો
શરદ પૂનમની રાતડી...રંગ ડોલરિયો

માતાને ...રમવા દયો ને..
રંગ ડોલરિયો...
માતાને ...રમવા દયો ને..
રંગ ડોલરિયો...🎶🎵

દેવ દિવાળીની શુભકામનાઓ 🙏

Comments

Popular posts from this blog

Marriage Anniversary Wishes & Quotes SMS for wife in Gujarati | પત્નીને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ

[15 August] સ્વતંત્રતા દિવસની (Independence Day) હાર્દિક શુભેચ્છાઓ

Gangster 🔫 Instagram Bio for boys in Hindi with Emoji | mafia Instagram Bio for boys in Hindi