[15 August] સ્વતંત્રતા દિવસની (Independence Day) હાર્દિક શુભેચ્છાઓ
Happy Independence Day (15th august) Wishes, Greetings, Quotes, Status and Shayari in Gujarati text SMS: Here best collection of the wishes, quotes, greetings, WhatsApp, SMS, Facebook messages that you can send to your loved ones on this special day.
સ્વતંત્ર દિવસ ના અવસર પર તમે નીચેના સંદેશાઓ મોકલીને શુભેચ્છા પાઠવી શકો છો.
Independence Day (15th august) Wishes in Gujarati | સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ ગુજરાતીમાં
Happy independence day wishes in Guajarati |
સ્વતંત્રતા દિવસની આપ સૌને શુભકામનાઓ…
દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર આપના દેશના શહીદોને દિલથી ભાવભીની શ્રધાંજલિ આપીએ…!
વંદેમાતરમ…જય હિન્દ…!
જય જવાન જય કિસાન…!
ભારત માતા કી જય…!
૧૫ મી ઓગષ્ટ 1947 ના રોજ આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો અને સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી, તેથી દર વર્ષે સ્વતંત્રતા દિવસ ૧૫મી ઓગષ્ટ ના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે 2022માં ભારત 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે.
મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં વિશ્વાસ, હૃદયમાં ગૌરવ, અને...
આત્મામાં યાદો સાથે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજને સલામ કરીએ.
🌷 હેપી સ્વતંત્રતા દિવસ 🌷
સ્વતંત્રતા દિવસની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ ચાલો આ સ્વતંત્રતા પર્વ પર સંકલ્પ લઈએ કે ભારત દેશમાં બનેલ વસ્તુઓનો જ ઉપયોગ કરીશું અને સ્વચ્છતા જાળવીશું.
સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓને સલામ કરું છું જેમણે પોતાનો જીવ બલિદાન આપીને દેશને આઝાદી આપી.
બધા દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામના.
જય હિન્દ.
આપણી સ્વતંત્રતા આપવા માટે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અસંખ્ય વેદનાઓમાંથી પસાર થયા.
15 August એ તેમને યાદ કરવા અને માન આપવાનો દિવસ છે.
સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ!
ચાલો આપણે તેઓએ જે બલિદાન આપ્યા છે તેના માટે શહીદોને સલામ કરીએ અને અમને આપણી આઝાદી આપવા બદલ તેમનો આભાર માનો.
સ્વતંત્રતા દિવસ 2022 ની શુભકામનાઓ.
Happy Independence Day Images Gujarati |
વિજયી વિશ્વ તિરંગા પ્યારા,
ઝંડા ઊંચા રહે હમારા
🇮🇳 સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ 🇮🇳
આપ સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.
આપ સૌને 76મા સ્વતંત્રતા દિવસના ખૂબ ખૂબ અભિનંદન. આઝાદીના અમૃત મહોત્સવનું આ વર્ષ દેશવાસીઓમાં નવી ઊર્જા અને નવચેતનાનો સંચાર કરે. જય હિંદ!
૭૬ મા સ્વાતંત્રય દિન 🇮🇳 પર રાષ્ટ્રસેવા માં પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર,
અમર બલિદાનિ વીરો ને કોટિ કોટિ વંદન તથા સમસ્ત દેશવાસીઓને સ્વતંત્રતા દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ
યુગો ની શહિદી નું આ સ્વપ્ન છે,
મારી માતૃભુમિ નું આ જ રહસ્ય છે,
બલિદાનીઓ ના કંઈ લેખા નથી,
મા ભારત નું આજે સ્વતંત્રતા નું પર્વ છે.
- સ્વતંત્રતા દિવસ ની શુભેચ્છાઓ..
Happy Independence Day Wish in Gujarati Language |
અનેક્તા માં એકતા એજ અમારી શાન છે,
એટલે જ મારો ભારત દેશ મહાન છે
૭૬માં 🇮🇳 સ્વતંત્રતા દિવસ 🇮🇳 ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ 🇮🇳🇮🇳🇮🇳
જય હિંદ.!!
આ દિવસ છે અભિમાન નો
ભારત માતા ના માન નો…!!!
સ્વતંત્રતા દિવસ 🇮🇳 ની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
સ્વતંત્રતા દિવસની અઢળક શુભકામના,
આપણે રહીયે કે ના રહીયે,
આપણું રાષ્ટ્ર આપણી માતૃભૂમિ હંમેશા રહેશે.
મારા તમામ સ્નેહીજનો તથા મિત્રોને 76માં 🇮🇳 સ્વતંત્રતા 🇮🇳 દિવસના મહાપર્વની મારા અને અમારા પરીવાર તરફથી આપને તથા આપના પરીવારને ખુબ ખુબ શુભકામનાઓ…!!!💐
જય હિંદ…🇮🇳
Happy Independence Day Message in Gujarati |
૭૬ માં સ્વાતંત્રતા દિવસ નિમિત્તે સમગ્ર ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સ્વતંત્રતા દિવસ ના શુભ પ્રસંગે આવો આપણે આપણા રાષ્ટ્રને સલામત, સમૃધ્ધ અને સર્વશ્રેષ્ઠ બનાવવા નો સંકલ્પ કરીએ…
જય હિંદ
પોતાનું સર્વસ્વ અર્પણ કરીને દેશને આઝાદી અપાવનાર અસંખ્ય રાષ્ટ્રભક્તોને સ્વતંત્રતા દિવસ પર નમન ૭૬ માં સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ
દેશ અને દુનિયામાં રહેતા ગૌરવવંતા ભારતીયોને સ્વતંત્રતા દિવસ ની ગૌરવપૂર્ણ શુભેચ્છા.
તારી મહાનતાને છંદથી શણગારવાની જરૂર નથી,
એ દેશ... 'हिंदुस्तान' નામ જ અભીમાન કરવા જેવી ગઝલ છે..
સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ.
આપણો ધર્મ ગમે તે હોય, અંતે, બધા ભારતીયો છીએ.દરેક ને સ્વતંત્રતા દિવસ ની ખુબ શુભેચ્છાઓ 💐💐💐
આપ સૌને સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભકામનાઓ🇮🇳
દેશ ભક્તો ના બલિદાન થી, સ્વતંત્ર થયા આપણે
કોઈ પુછો તો ગર્વ થી કહીશું, 'ભારતીય છીએ અમે'
સર્વે દેશવાસીઓને સ્વતંત્રતા દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.
આવો આપણે સૌ ભારતીય તરીકે આપણી અસ્મિતા બુલંદ કરવા સાથે સ્વચ્છ, સુંદર, સ્વસ્થ, સુવિધામય તથા સમરસ ભારતનું નિર્માણ કરીએ .
દેશ સે હૈ પ્યાર તો હર પલ યે કહેના ચાહીયે...
મે રહું યા ના યા ના રહું , ભારત યે રહેના ચાહીયે...
સ્વતંત્રતા દિવસ ની સૌને શુભકામનાઓ…
Independence Day Quotes in Gujarati
જે દિવસે રસ્તા પર તિરંગો વેંચતા બાળકો નહિ દેખાશે...
ત્યારે... માનીશ કે દેશ આઝાદ છે 🇮🇳
દેશભક્તિ કાંઈ વસ્ત્ર નથી કે આઝાદી પર્વ પર પહેરી ઉતારી દઈએ
ચાલો એને ત્રિરંગી રક્તકણ બનાવી નસનસમાં વહેતી રાખીએ..!!
🇮🇳🇮🇳 સ્વતંત્રતા_દિવસની_હાર્દિક_શુભકામનાઓ 🇮🇳🇮🇳
ખાલી બે દિવસ નહીં,હરપળ દેશ દિલમાં ધબકવો જોઈએ,
દેશભક્તિ નો સુર, રગ રગ માં ઉતરવો જોઈએ,
જ્યારે સ્તંભ પર નહીં,હૃદય માં તિરંગો લહેરાય,
ત્યારે એક નાગરિક ની સાચી દેશભક્તિ કહેવાય
સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ
"આઝાદીનો અમૃત મહોત્સવ"
આજ રોજ દેશની આઝાદીનું ૭૬મું વર્ષ આરંભ થવા જઈ રહ્યું છે ત્યારે સૌ દેશવાસીઓ ને “સ્વાતંત્રતા દિવસ” ની ખૂબ ખૂબ શુભેચ્છા.
સૌ સ્વતંત્રતા સેનાનીઓ અને દેશ ની સુરક્ષા કરનાર સૌ સૈનિકો ને નત મસ્તક વંદન કરું છું 🙏🙏🙏
સાચો દેશભક્ત એ નથી કે જે
તિરંગો પોતાના DPમાં મૂકીને
દુનિયાને બતાવે,
સાચો દેશભક્ત તો એ છે
જે રસ્તા ઉપર પડેલા તિરંગાને
સન્માનભેર ઉઠાવી લે...
જય હિન્દ 🇮🇳
Independence Day (15th august) Shayari in Gujarati | સ્વતંત્રતા દિવસની શાયરી ગુજરાતીમાં
સ્વતંત્રતા દિવસ શાયરી
15 August Independence Day Wishes in Gujarati |
ત્રિરંગા સાથે અશોકચક્ર એ બેમિશાલ છે,
ભારત ની આન, બાન, શાન છે.
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ
મનની ડાળે લાગણીનું પુષ્પ સરસ ખીલી બેઠું,
ને અમારા દેશની આઝાદીને છોત્તેરમું વરસ બેઠું..!
🌹 સ્વતંત્રતા દિવસ ની શુભેચ્છાઓ
ના કેસરી મારો છે,
ના તો લીલો મારો છે,
અરે મારો ધર્મ હિન્દુસ્તાની છે,
આખે આખો ત્રિરંગો મારો છે,
આપ સર્વેને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ🇮🇳
થોડોક નશો તીરંગાની 🇮🇳 આન નો છે,
થોડોક નશો માતૃભૂમિની શાન નો છે,
દરેક જગ્યાઍ તીરંગો 🇮🇳 લહરાવશું,
કારણકે આ નશો ભારતના સમ્માન નો...
શાન ન ઈસકી જાને પાવે
ચાહે જાન ભલે બી જાવે...
આપ સૌને સ્વતંત્રતા દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ..
76 માં 🇮🇳 સ્વતંત્ર દિવસની🇮🇳 ખુબ 💐ખુબ શુભેચ્છાઓ 💐🎉🎊🎉🎊
હૈ વતન વતન મેરે આબાદ રહે તૂ..
મૈ જહા રહૂ જહા મે યાદ રહે તૂ..
ભારત માતા કી જય...
વદે માતરમ્...
સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભકામનાઓ...
દેશ ભક્તો ના બલિદાન થી, સ્વતંત્રત થયા આપણે,
કોઇ પુછે તો ગર્વ થી કહીશુ કે "ભારતીય છે અમે"
હમ અપની જાન કે દુશ્મન કો ભી અપની જાન કહતે હૈં,
મોહબ્બત કી ઇસી મિટ્ટી કો હિન્દુસ્તાન કહતે હૈં.
બધા મિત્રો ને સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભકામના🇮🇳
દેશભક્તિ શાયરી ગુજરાતી
વતન મને વહાલું લાગે, રહેવું એમાં મધુરું લાગે.
મળ્યો છે જન્મ આ ધરતી પર, સન્માન એ સોહામણું લાગે.
76 સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભકામનાઓ
કુછ તો બાત હૈ મેરે દેશ કી મિટ્ટી મેં સાહેબ,
સરહદે લાંઘ કર આતે હૈં યહાં દફન હોને કે લિએ.
🇮🇳 સ્વતંત્રતા દિવસ ની શુભકામના 🇮🇳
ગુલામી ની આજે ફરી આખર રાત છે,
કાલે પાછી ફરી આઝાદી ની વાત છે.
એક દિવસ પૂરતી ભારતીય હોવાની વાત છે,
પછી તો પાછી એજ ધર્મ ને નાતજાત છે.
સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ
Independence Day (15th august) Status SMS in gujarati
મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં વિશ્વાસ, હૃદયમાં ગૌરવ, અને આત્મામાં યાદો સાથે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજને સલામ કરીએ.
"એક ભારત, શ્રેષ્ઠ ભારત, સશક્ત ભારત
સૌના સહિયારા પ્રયાસો થકી બનાવીએ આત્મનિર્ભર ભારત"
દેશના 76માં "સ્વતંત્રતા દિવસ" નિમિત્તે સૌ દેશ ની જનતા ને શુભેચ્છાઓ
સ્વતંત્રતા દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ !!!
આપણે સૌ નાગરીકો ભારત દેશના સંવિધાન ના સાર્વભૌમત્વના રક્ષણ અને પ્રગતિ માટે સતત નિષ્ઠાપૂર્વક પ્રયતનશીલ રહીએ, એજ શુભ કામના !!!
76 મા 🇮🇳 સ્વતંત્ર દિવસની તમને અને તમારા પરિવારને, મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું...
Independence Day (15th august) Kavita in gujarati
🇮🇳મન માં સ્વતંત્રતા અને હૃદય માં વિશ્વાસ,
ચાલો પ્રજાસત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ...
🇮🇳આ વાત હવાઓ ને કહી રાખજો,
પ્રકાશ હશે બસ ચિરાગો ને જલાવી રાખજો,
લોહી આપીને જેની રક્ષા અમે કરી છે,
એવા તિરંગા ને દિલ માં વસાવી રાખજો...
🇮🇳આ માટી વસે છે મારા હ્રદયમાં,
તેના માટે તો બધું કુર્બાન,
કહે છે લોહીનું એક એક બુંદ,
મારો વ્હાલો ભારત દેશ મહાન...
🇮🇳નથી જીવતો બેવફા માટે કે,
નથી જીવતો સનમ માટે,
જીવું છું તો બસ દેશ વતન માટે...
🇮🇳આઝાદ ભારતના યુવાનો.
જો આજે વેલેન્ટાઇન દિવસ હોત તો...
ઈનબોક્સ ઓવરફ્લો થાત...
ચાલો ઉઠો અને બધાને
પ્રજાસત્તાકદિનની શુભકામનાઓ આપો...
🇮🇳HAPPY INDEPENDENCE DAY🇮🇳
Comments
Post a Comment