Happy Chaitra Navratri 2022 Wishes, Quotes and Status SMS in Gujarati language | ચૈત્ર નવરાત્રી શુભેચ્છા અથવા શુભકામના સંદેશ

ચૈત્ર નવરાત્રી 9 દિવસોનો મોટો તહેવાર છે જેમાં દેવી દુર્ગાની ખૂબ જ ઉત્સાહથી પૂજા કરવામાં આવે છે. નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે જેમાં 'નવ' એટલે નવ દિવસ અને 'રાત્રી' એટલે રાત જેમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીનો તહેવાર મા અંબા એટલે કે મા દુર્ગાની ઉપાસનાનો તહેવાર કહેવાય છે.

અમે એકત્રિત કર્યા છે Happy Chaitra Navratri Wishes, Quotes & Status SMS in Gujarati language to express adoration | ચૈત્ર નવરાત્રી શુભેચ્છા અથવા શુભકામના સંદેશ અથવા મેસેજ માતાજી ની ભક્તિ વ્યક્ત કરવા માટે જે તમને ગમશે.

Happy Chaitra Navratri Wishes, Quotes and Status SMS in Gujarati

chaitra navratri 2022 wishes, 2022 chaitra navratri, happy chaitra navratri wishes, chaitra navratri 2022 wishes in Gujarati, chat navratri, navratri april 2022, chaitra navratri, chaitra navratri 2022
chaitra navratri 2022 wishes, quotes and status in Gujarati with images

માઁ દુર્ગા બધાના જીવનમાં ખુશી, ઉમંગ અને સફળતા લઈને આવે તેવી હૃદય પૂર્વક પ્રાથના.
ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ!


હિન્દુ નવ વર્ષ વિક્રમ સવંત ૨૦૭૮ ચૈત્ર નવરાત્રી ના પાવન દિવસ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...
માં શક્તિ આપ સૌને શુખ, સમૃદ્ધિ અને શાંતિ અર્પે એવી પ્રાર્થના 🙏


ચૈત્ર નવરાત્રી ની હાર્દિક શુભકામના.

સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે


ચિંતા વીગન વિનાશની, માં કમલા આશની શકત
વિસ હથી હંસ વાહિની, મને માતા દેહુ સુમત

અરજ સુણી ને હે ભગવતી ચોભેર
દૈત્ય વિદારણ દેવીઓ માં તું કરજે મહેર.

ચૈત્ર નવરાત્રી ની સર્વે મિત્રો ને શુભકામનાઓ બધા સ્વસ્થ અને સુખી રહો એ જ પ્રાર્થના.


या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता ।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।


ચૈત્ર નવરાત્રી અને હિન્દુ નવા વર્ષના આ મહાપર્વ માં માઁ દુર્ગા સૌ માટે સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય નું વરદાન લઈને આવે એવી પ્રાર્થના !!
હિન્દુ નવા વર્ષ વિક્રમ સંવત 2078 ની હાર્દિક શુભકામનાઓ...


Happy Chaitra Navratri Quotes in Gujarati

એ ભક્તના ઘરમાં ચોક્કસ પધરામણી કરે છે,
આમ સંસારમા જોવા જઈએ તો...
'જન્મ આપનારી માં' અને...
'જગત જનની માં' ના હેત માં સહેજેય ફરક નથી,

આ નવ દિવસ દરમ્યાન નવદુર્ગાના
વિવિધ રૂપોની પૂજા થાય છે.
આપ સૌ ને આવતીકાલ થી શરુ થતી ચૈત્ર નવરાત્રી મહોત્સવની ખુબ ખુબ શુભેચ્છાઓ....🙏


આજ થી શરૂ થતા ચૈત્ર નવરાત્રી ના પાવન પર્વ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🚩
માં આદ્યશક્તિ આપના તથા આપના પરિવાર ની રક્ષા કરે તેવી પ્રાર્થના🙏
જય માં ભવાની


ચૈત્ર નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.....!!
જગદંબા માં તમને ને વિનંતી કરુ છુ કે...
અમારા જીવન માં સુખ-શાંતી છલ્કાવી દો,
અમારી દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દો.

દુનિયા બધી રંગીન બની રહી છે કારણ કે...
મારી માઁ આવી રહી છે. વાતાવરણ ભક્તિમય બની રહ્યું છે કારણ કે...
મારી માઁ આવી રહી છે.....

ચૈત્ર નવરાત્રી ની દરેક માં મહાકાળી ભક્તો ને શુભકામના
જય મહાકાળી માઁ

Happy Chaitra Navratri Status in Gujarati

માઁ દુર્ગા સૌને બળ, બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ધિ પ્રદાન કરે એવી "ચૈત્ર નવરાત્રી" ઉત્સવ નિમિત્ત બધાને મંગલમય શુભેચ્છા.

||યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ||



જો તમને અમારા ભેગા કરેલા શ્રેષ્ઠ નવરાત્રીની શુભકામના અથવા શુભેચ્છા | Happy Navratri Wishes, quotes and sms in Gujarati language ગમે તો તમે અમને સારી comment કરી શકો છો તથા social Media જેવા કે Whatsapp, Facebook, Instagram, વગેરે... માં like & Share કરી શકો છો. તમારી like, Share & Comment અમને ખુબજ પ્રેરણા આપે છે.

Comments

Popular posts from this blog

Marriage Anniversary Wishes & Quotes SMS for wife in Gujarati | પત્નીને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ

[15 August] સ્વતંત્રતા દિવસની (Independence Day) હાર્દિક શુભેચ્છાઓ

Gangster 🔫 Instagram Bio for boys in Hindi with Emoji | mafia Instagram Bio for boys in Hindi