દિવાળી ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | Happy Diwali Wishes, Quotes, Shayari and Status text SMS in Gujarati

અહીં શુભ દિવાળી અથવા દીપાવલીની શુભેચ્છાઓ, શુભકામના, Quotes અને Status મેસેજ અને સંદેશાઓ ગુજરાતીમાં શ્રેષ્ઠ સંગ્રહ છે સાથે HD Images Download link. તમે આને ફેસબુક પર છબીઓ સાથે પણ શેર કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ પર છબીઓ શેર કરી શકો છો અને વ WhatsApp Status બનાવી શકો છો અને દિવાળીની મુબારક મેસેજ અને સંદેશાઓ શેર કરી શકો છો.
તમારા નામ ની સાથે દિવાળી ની શુભકામના પાઠવો
આ પેજની અનુક્રમણિકા

Happy Diwali Wishes or Greetings in Gujarati

happy diwali in gujarati, diwali wishes in gujarati, happy diwali wishes in gujarati, diwali message in gujarati, diwali greetings in gujarati, diwali wishes in gujarati language, happy diwali message in gujarati, happy diwali wishes gujarati, diwali shubhechha gujarati, happy diwali gujarati sms, happy diwali quotes in gujarati, shubh diwali in gujarati, happy diwali gujarati status, happy diwali wishes in gujarati font, happy diwali in gujarati language, diwali wishes quotes in gujarati
Happy Diwali wishes in Gujarati

તમે અમારા હૃદયમાં જીવો છો,
તેથી જ અમે તમારી ખૂબ કાળજી કરીએ છીએ,
મારી પહેલાં કોઈ શુભેચ્છા પાઠવી ના જાય,
તેથી સૌથી પહેલા દિવાળીની શુભેચ્છા પાઠવીએ છીએ

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના આગમનના વધામણાના પાવન પર્વ દિવાળીની શુભકામના.
દિવાળી આપના જીવનમાં નવી આશાની જ્યોત પ્રગટાવે તથા આપનું જીવન સુખમય અને આનંદમય બની રહે એ કામના.

gujarati diwali wishes sms, diwali wishes gujarati sms, diwali wishes sms in gujarati, diwali wishes in gujarati language sms, diwali wishes sms gujarati, diwali wishes sms in gujarati language, happy diwali wishes gujarati sms, happy diwali wishes in gujarati sms, happy diwali wishes sms in gujarati, diwali wishes messages in gujarati, happy diwali wishes messages in gujarati, diwali and new year wishes messages in gujarati, diwali gujarati wishes message, gujarati message for diwali wishes, happy diwali wishes quotes messages in gujarati
happy diwali greetings gujarati language
HD Images Download

હજારો દીવડાઓ તમારા જીવનને રોશની ફેલાવાની સાથે ખૂટે નહિ એટલી ખુશીઓ, સમૃદ્ધિ, આરોગ્ય અને સંપત્તિ કાયમ માટે રહે.
તમને અને તમારા પરિવારને દીપાવલીની શુભેચ્છાઓ.

દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભેચ્છા.....💥

શુભ દિપાવલી....💥

અજવાસનો ઉત્સવ… એવી દિવાળી…
સૌનો દી' વાળે અને સૌને અજવાળે એવી મંગલ પ્રાર્થના સહ સૌને દિવાળીની શુભ કામનાઓ...

આ શુભ દિવાળી પર રોશનીનો ઉત્સવ તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે એવી હૃદયપૂર્વક શુભકામનાઓ…!

દિવાળીની શુભકામનાઓ...

gujarati diwali wishes sms, diwali wishes gujarati sms, diwali wishes sms in gujarati, diwali wishes in gujarati language sms, diwali wishes sms gujarati, diwali wishes sms in gujarati language, happy diwali wishes gujarati sms, happy diwali wishes in gujarati sms, happy diwali wishes sms in gujarati, diwali wishes messages in gujarati, happy diwali wishes messages in gujarati, diwali and new year wishes messages in gujarati, diwali gujarati wishes message, gujarati message for diwali wishes, happy diwali wishes quotes messages in gujarati
happy diwali wishes gujarati sms
HD Images Download

આજ થી શરૂ થતું દિવાળી નું શુભ પર્વ આપના અને આપના પરિવાર ને તન, મન, ધન થી સુખ સમૃદ્ધ રાખે એવી શુભેચ્છા.🙏

दीपज्योतिः परंब्रह्म दीपज्योतिर्जनार्दनः।
दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते॥


અંધકારથી પ્રકાશ તરફ લઈ જતા પર્વ દિવાળીની અનંત શુભકામના

પ્રકાશનો પર્વ રંગો ના આ પર્વને મન ભરીને માણી લેવો અને સાથે રહીને ઉજવી લેવો ઉત્સવ.
આવા આનંદમયી રંગમયી ઉત્સવ પર આપ સૌને દિવાળીની શુભકામનાઓ.

🎉 શુભ દિવાળી 🎉

gujarati diwali wishes sms, diwali wishes gujarati sms, diwali wishes sms in gujarati, diwali wishes in gujarati language sms, diwali wishes sms gujarati, diwali wishes sms in gujarati language, happy diwali wishes gujarati sms, happy diwali wishes in gujarati sms, happy diwali wishes sms in gujarati, diwali wishes messages in gujarati, happy diwali wishes messages in gujarati, diwali and new year wishes messages in gujarati, diwali gujarati wishes message, gujarati message for diwali wishes, happy diwali wishes quotes messages in gujarati
happy diwali wishes in gujarati language
HD Images Download

પ્રેમનો દીવો પ્રગટાવીએ!
દુ:ખની સાંકળ ફોડીએ!
સમૃદ્ધિનું એક રોકેટ છોડીએ!
સુખની કોઠી સળગાવીએ!
તમને અને તમારા પરિવારને દિપાવલીની શુભેચ્છાઓ
"ઉજ્જવળ દિવાળીની શુભકામના"

જીવનમાં અરણ્ય વાઘ જેમ નીડર રહો એવી... વાઘ બારસ ની શુભેચ્છા,
બારમાસી ના ફૂલોની જેમ ધન દોલતથી સદા ભરેલા રહે એવી... ધનતેરસ ની શુભેચ્છા,
કાળ પણ જેના પરિશ્રમ આગળ પાણી ભરે એવી... કાળી ચૌદશ ની શુભેચ્છા,
દિપો ની જેમ જીવન દીપી ઊઠે એવી... દિવાળીની શુભકામના
નૂતન વર્ષ હર્ષ ઉત્સાહથી ભરેલું રહે એવી નૂતન વર્ષા અભિનંદન.

....🪔
🪔
🪔🪔
🪔🪔🪔
🪔🪔
🪔
🪔
🪔🪔🪔🪔🪔🪔🪔🪔
🪔🪔🪔🪔🪔🪔🪔
🪔🪔🪔🪔🪔🪔
🪔🪔🪔🪔🪔

#HappyDiwali
#HappyDeepavali
#શુભ_દિપાવલી 🪔
#દિવાળીની_શુભેચ્છા ♥️

💥💥💥💥💥💥💥💥💥💥💥

આજથી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપ સૌ મિત્રો ના જીવનમાં

"અગિયારસ" થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે,
"વાગબારસ" થી પ્રગતિના દ્વાર ખૂલે,
"ધન તેરસ" થી શુદ્ધ ધન પ્રાપ્ત થાય,
"કાળી ચૌદશ" થી જીવનમાં કલહ - કંકાસ- કે માયાવી જીવોથી રક્ષણ થાય,
"દિવાળી" થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે,
"નૂતન વર્ષ" થી જીવન નવ પલ્લવિત - ભજન ભકિતમયથી પ્રફુલ્લિત થાય,
"ભાઈબીજ" થી ભાઇ બેનની પ્રીતિ - સ્નેહ- આદર વધે,
"ત્રીજ" થી ત્રેવડ વધેને ત્રિદોષનાશક નાસ થાય,
"ચોથ" થી ચતુરાઈ વધે,
"લાભપાંચમ" થી સર્વે દેવતા ના આશીર્વાદ અને પરમ કૃપા વર્ષે જેનાથી આખું વર્ષ ભજન- ભકિતમય- સુખ- શાંતિ- સમૃદ્ધિ- સહકાર- સંપ- નિરોગી- મૈત્રી- અને સુયોગ સભર નીવડે....
તે માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના સહ હાર્દિક શુભ કામના પાઠવું છું.

તમને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના.
ભગવાન હંમેશા તમને અને તમારા પરિવાર પર કૃપા દ્રષ્ટિ બનાવી રાખે, ખુશ રહો અને હસતાં રહો.

Happy Diwali Shayari in Gujarati

diwali shayari gujarati, diwali special gujarati shayari, happy diwali gujarati shayari, happy diwali shayari gujarati, happy diwali shayari in gujarati, diwali gujarati shayari image, diwali gujarati shayari photo, diwali shayari gujarati ma, diwali wishes shayari gujarati
happy diwali special shayari in gujarati
HD Images Download

અંતરના કોડીયાને સ્નેહથી દીપાવાજો,
હૈયે હરખના તોરણ સજાવવો,
આંગણે આવી છે દિવાળી,
દિલ થી મનાવજો...

આપ સૌને દિવાળીની શુભકામનાઓ...
શુભ દીવાળી...

આવી દિવાળી સૌને પ્યારી,
દીપક તણી રાતો ન્યારી,
મન સંબંધમાં નાતો લાવે,
નાના મોટા સૌને મિલાવે,
આકાશે ઝબુકતી રોશની,
ફટાકડાની મોસમ લાવી,

વડીલો, સ્નેહી, મિત્રોને દિવાળીની શુભકામનાઓ 😊
પ્રેમતણું આ પર્વ આપ સૌને જીવનમાં સુખ અને શાંતિનો સાગર છલકાવે 🙏

રંગોળી માં પૂરજો રંગ સરસ કે...
રંગીન થઈ જાશે ધનતેરસ...

રહેજો હંમેશા લાગણી ને વસ કે...
શુભ થઈ જાશે કાળીચૌદસ...

સળગાવી નાખજો નફરત ની પાળી કે...
ચમકાવતી જાશે જીંદગી દીવાળી...

રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ કે... ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ...

સંબંધોમાં કદી રાખવી ન ખીજ કે...
ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ...

દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ કે...
મહેકતી રહેશે હંમેશા ત્રીજ...

હરખ થી થઈ જવા લોથપોથ કે...
ખુશીઓ થી ભરાઈ જાશે ચોથ...

"પ્રેમ" ની મુલાયમ પાથરી જાજમ...
વીતાવજો એકમેકથી લાભ પાંચમ...

આસો માસમાં ઉત્સવ ની ટોળી...
લેજો હૈયાને હરખે હિલોળી...
દીવા લઈને આવી દિવાળી...
પૂરજો ચોકે રૂડી રંગોળી...

આપ સૌને દિવાળીની ખુબ ખુબ શુભકામના

આંસુ એના જ્યોતનો વૈભવ,
આશા એની આસોપાલવ...
જેને હૈયે હોય કરુણા,
એને બારેમાસ દિપોત્સવ...
🙏🏻 દિવાળીની હાર્દીક શુભકામના 🙏🏻

દીવડા થી દીવડા સળગે તો છે... દિવાળી,
ઉદાસ ચહેરો ખીલી ઉઠે તો છે... દિવાળી,
બહારની સફાઈ પૂરતી છે... દિવાળી,
જો દિલથી દિલ મળે તો છે.... દિવાળી.

પુનમ અજવાળી છે અને અમાસ કાળી છે,
છતા પુનમે હોળી છે અને અમાસે દીવાળી છે.

આપ સૌને દિવાળીની ખુબ ખુબ શુભકામના.

એક એવો દીવો પેટાવ અંતરમાં
બધો અંધકાર દુર થાય મગજમાં
જાતમાં લગાવ ડુબકી મરજીવો થા
બસ એવી જ રીતે તુ તારો દીવો થા.

દિવાળીની શુભકામના...💐😊

વરસો બદલાઈ પરંતુ આવે દર વર્ષે આ દિવાળી,
આવી જ હોય તમારે જીવન સંબંધોની ઉજાણી.

આપ સૌને સ્નેહભરી દિવાળીની શુભકામના..💐😊

દિવાળી ખુશી લાવી રહી છે,
દિવાળી નજીક આવી રહી છે,
તૈયારી શરૂ કરો,
તમને મળવા આવી રહી છે,
ખુશીયા પ્યાર ભરી...

ઘર સુશોભિત કરીને નવું તમે બનાવી દેજો,
દિવાળી સમયે માતા Laxmi તમારા દરવાજે આવી છે
તમે બધી તૈયારી કરી લીધી છે.

diwali and new year wishes in gujarati language

વિક્રમ સંવત 2079 ના મંગલમય વર્ષ માં આપનાં જીવનમાં પ્રકાશમય અનેક 🪔 દિવડાઓ 🪔 સદાય પ્રજ્વલિત રહે, દિવાનાં ઝગમગાટથી ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ઇશ્વરનાં અનંત આશીર્વાદ સદાય રહે એવી શુભકામનાઓ. 💐

આંગણાની સાથે સાથે આપણા જીવનમાં પણ 🪔 દિવડાંઓનો સદાય ઝગમગાટ મુબારક
દિવાળીની શુભેચ્છાઓ !

અંધારાના આવરણને પાર કરીને રોશનીના પગલે આપનું જીવન આગળ વધતું રહે તેવી અંતરની મનોકામના.
નવવર્ષમાં સમૃદ્ધિ અને શાંતિ બની રહે એવી દિવાળીની અને નવા વર્ષની શુભકામના.

તમને અને તમારા પરિવારને દિવાળી અને સમૃધ્ધ નવા વર્ષની શુભેચ્છાઓ.
અમે તમને તંદુરસ્ત અને લાભદાયી જીવનની શુભેચ્છા પાઠવીએ છીએ.

તમને નવી ઊંચાઈઓ, નવી સિદ્ધિઓ, નવા પ્રોજેક્ટ અને નવા યુગ ની શુભેચ્છાઓ.

gujarati diwali wishes sms for WhatsApp

ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમ્રુદ્ધિ સાથે લઈને આવે એવી દિવાળીની શુભકામના.

દિવાળીનો આ મનોહર તહેવાર આપના જીવનમાં લાવે ખુશીઓ અપાર તમને અને તમારા પરિવારને દિવાળીની શુભકામના.🙏

happy diwali wishes messages in gujarati

પ્રકાશ પર્વ દીપાવલી ની આપ સહ સર્વે સ્નેહીજનો ને હાર્દિક વધાઈ અને આત્મિક શુભકામનાઓ..
દીપાવલી આપ સૌના માટે સ્વાસ્થ્ય સહ સુખ - સમૃધ્ધિ લાવે. માં લક્ષ્મીજી ની કૃપા સર્વે સ્નેહીજનો પર સદૈવ વિદ્યમાન રહે.

દીપાવલી શુભ હો!

સર્વ મિત્રો, સ્નેહીજનોને અમારા પરીવાર તરફથી દિવાળીની શુભકામનાઓ...
દિવાળીના પાવન અવસર પર ચારેતરફથી ખુશીઓ ભરેલુ આંગણ મળે.
આપના ઘરમાં ઝળહળતી સુખ શાંતિ કુમકુમ પગલે પ્રવશે.

Happy Diwali Message in Gujarati

happy diwali in gujarati, diwali wishes in gujarati, happy diwali wishes in gujarati, diwali message in gujarati, diwali greetings in gujarati, diwali wishes in gujarati language, happy diwali message in gujarati, happy diwali wishes gujarati, diwali shubhechha gujarati, happy diwali gujarati sms, happy diwali    in gujarati, shubh diwali in gujarati, happy diwali gujarati status, happy diwali wishes in gujarati font
Diwali wishes in Gujarati image (photo | pic)

મિત્રો તમને બધા ને દિવાળી ની શુભકામના અને
આવનારું વર્ષ તમારા અને તમારા પરિવારજનો માટે સુખદાઈ જાય તેવા શુભ આશિષ

હવે પછી કદાચ નવા વર્ષ માં જ મળી શકીએ
માટે નવા વર્ષ ના બધા ને પેહલે થી સાલ-મુબારક.....
"જય સ્વામીનારાયણ, જય શ્રી કૃષ્ણ"

🌹🌹🌹 Happy Diwali 🌹🌹🌹

અંતર ના કોડિયા ને સ્નેહ થી દીપાવજો,
હૈયે હરખ ના તોરણ સજાવજો,

આંગણે આવકાર ની રંગોળી રચાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો....

કોઈક ના મુખ પર મીઠું સ્મિત રેલાવજો,
તિમિર ને દુર કરી ક્યાંક ઓજસ પથરાવજો,

વેર ઝેર ની ગાંઠો ને પ્રેમ થી છૂટી કરાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો...

નુતન વર્ષ ને મન ભરી ને વધાવજો,
જીવન ના તમામ સ્વપ્ન ને સાકાર કરી બતાવજો,

અંતર ની અભિલાષા એજ છે,
આવી છે દિવાળી એને દિલ થી મનાવજો...

🌹🌹🌹 HAPPY DIWALI ALL FRIEND 🌹🌹🌹

.         ๑;ु
        ,(-_-),  *જય શ્રી કૃષ્ણ*
  '\'''''.\'='-.  * Զเधे Զเधे*
     \/..\\,'
        //"")      *Զเधे Զเधे*
        (\  /
          \ |, Happy*Diwali*
           ::🌷👪🌷🌷👪🌷


🌹🌹🌹 શુભ દિવાળી 🌹🌹🌹

Happy Diwali, આપને અને આપના પરિવારને દિવાળીની શુભકામનાઓ...
નવા વર્ષમાં કોઇએ હરખપદૂડા થવાની જરૂર નથી,
ખાલી તારિખયું બદલશે બાકી
વાઇફ,બોસ,પગાર અને ધંધો એનો એ જ રહેશે...🙄🙄😛🤣

🌹🌹🌹 શુભ દીપાવલી 🌹🌹🌹

આજ થી શરૂ થતાં પાવન પવિત્ર દિવસો
.      💚💚💚💚💚💚

🙏🙏માફી માગવાની શરુઆત હુ કરુ..🌷
માફી આપવાની શરુઆત તમે કરૉ.
💗💗💗💗💗

મારા થી કંઇ ભુલચુક થઇ હૉય
તમારી લાગણી દુભાઇ હૉય
તૉ 🌲🌲🌲🌲🌲🌲🌲

આ વષૅ ના છેલ્લા દિવસો માં
દિલ થી માફી માગુ છુ.

તમને 🌿🌿🌿
આગામી દિવસૉમા આવી રહેલા તહેવારો ની 🌲🌲🌲🌲🌲🌲
હાર્દિક શુભકામના.
🙏🙏🙏

🎇🎆 *Happy Diwali* 🎆🎇

🌹🌹🌹 HAPPY DIWALI ALL FRIEND 🌹🌹🌹

દોસ્ત ! ખીચ્ચા માં રહેતો ફોન 'અને ,💚
     ઔકાત માં રહેતો માણસ,
       🌿  બધાને ગમે હો ...બાકી!....
#Happy__Diwali !!🌱

🌹🌹🌹 શુભ દિવાળી 🌹🌹🌹

મિત્રો ધનતેરસ મુબારક બધાયને,
પણ ધનતેરસ એટલે ' ધન ' ની તેરસ નથી એં ખુબ ઓછા લોકો જાણતા હશે,
આ તેરસ તો આર્યુવેદ ના દેવ શ્રી ધન્વન્તરી ભગવાન ની જન્મ જયંતી ની છે,
એવી રીતે વાઘ-બરસ પણ કઈ વાઘ(Tiger ) ની નથી એ તો વાદ્ય( વાણી વધ્ય ) ની બરસ છે પણ આજ ના જમાના લોકોને આ બધાની શિ ખબર પડે એ લોકો તો જે વિચારે તેવીજ તિથી ઉજવે છે,
ગમે તેમ તો ભગવાન કે દેવી ની પુજાજ કરવાની હોય,
પણ જો તમે ખરા દિલથી વિચારો તો જેમની તિથી એમનીજ પૂજા કરવી પડે નહિ તો પ્રાપ્ત ફળ મળે નહિ.
મારા દરેક મિત્રોની ધનતેરસ,
દિવાળી અને નવા વર્ષની ખુબ ખુબ શુભ કામનાઓ !

🌹🌹🌹 શુભ દિવાળી 🌹🌹🌹

વાઘ બારસ એ
મારી જોડે "વાઘ" નથી ને "બાર" એ ચો "સ" 👱

ધનતેરસ એ મારી જોડી
"ધન" નથી , "તે " "રસ" એ ચો સ 😬
ને દિવાળી એ "દિ" લ "વાળી " એ ચો કોઈ સ ! ...

કાળી ચૌદશ નું નહીં કેવું 😛😝


અજવાળું ફેલાવતા દીવાઓની હારમાળાઓ...
અને ચમકતા ફટાકડા...
સાથે મળીને એક અદભૂત દ્રશ્ય બનાવે છે...

પ્રકાશના તહેવારમાં...
આશા છે કે ભગવાનના આશીર્વાદ તમારી સાથે કાયમ રહે...
(Your name/company name) અને તેની/તેના (family/team) તરફથી આપ સૌને શુભ અને સમૃદ્ધ દિવાળીની શુભકામનાઓ

Happy Diwali Quotes in Gujarati

happy diwali wishes messages in gujarati, happy diwali gujarati quotes, happy diwali status gujarati, gujarati diwali greetings messages, best diwali wishes in gujarati, diwali wishes sms in gujarati, diwali wishes gujarati sms, diwali quotes gujarati, happy diwali shayari gujarati, diwali wishes quotes gujarati, happy diwali message gujarati, diwali quotes in gujarati fonts, diwali new year messages gujarati, diwali sms gujarati, happy new year diwali in gujarati, gujarati happy diwali
Happy Diwali Gujarati language message
HD Images for Status

સ્વયંમ પ્રકાશિત થઈને સ્નેહી સાથેના સગપણને પ્રકાશિત કરવાનો અને સ્મિતનું સામ્રાજ્ય સ્થાપી સુખ ને ઘર ઘર પ્રસરાવવાનો ઊત્સવ એટલે દિવાળી

💐પરિવાર માં પુત્રવધુ ખુશ હોય તો રોજ જ ધનતેરસ...
💐બાળકો ખિલખિલાટ હસતા હોય તો રોજ જ દિવાળી...
💐માતા પિતા આપણી સાથે હોય તો રોજ જ બેસતું વર્ષ....
💐ભાઈ બહેન દરેક સુખ દુઃખ માં સાથે હોય તો રોજ જ ભાઈબીજ...
💐પતિ પત્ની પ્રેમ પૂર્વક રહેતા હોય તો રોજ જ લાભ પાંચમ....

Happy Diwali

જમીન પર ફરતું બ્રહ્માંડ,
કોઠી જો ને તણખા ઝરે ને,
સાપ કરે કાળો ધુમાડો,
સૌ લેતા આનંદ ન્યારો,
ને બાળક થતો મોજ મજાનો,

દિવાળીની શુભ કામનાઓ..!!
પ્રેમતણું આ પર્વ આપ સૌને જીવનમાં સુખ અને શાંતિનો સાગર છલકાવે...!!

આ પ્રકાશનો ઉત્સવ બાળપણની મીઠી યાદોથી ભરેલો છે,
ફટાકડાથી ભરેલ આકાશ,
મીઠાઈઓથી ભરેલા મોં,
દીવાના પ્રકાશથી ભરેલા ઘરો અને
આનંદથી ભરેલા હૃદયો બાળપણની યાદો તાજી કરે છે...
આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

ભૂખ્યાને કરાવ્યું ભોજન અને તરસ્યાને પીવડાવ્યું પાણી, ઠારી જરૂરિયાતમંદની આંતરડી, તો સમજો રોજ તમારી દિવાળી
મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને દિવાળી પર્વ ની હાર્દિક શુભેચ્છા

🙏રામ રામ રામ રામ 🙏
🙏 સુપ્રભાત 🙏

દિવાળી એ સંકલ્પ લ્યો...

HappyDiwali નહીં, શુભ_દિવાળી
HappyNewYear નહીં, નૂતન_વર્ષાભિનંદન

દિવાળી એ ભવ્ય અને પ્રચંડ આતશબાજી કરીને પ્રભુ #શ્રી_રામ નું ઉષ્માભર્યું સ્વાગત કરો

તમને અને તમારા પરિવાર ને ખૂબ જ ખુશ દિપાવલીની શુભકામના.
પ્રકાશનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.

diwali status gujarati, happy diwali gujarati status, happy diwali status in gujarati, dhanteras status in gujarati, happy diwali status gujarati, gujarati diwali status, happy diwali message in gujarati font, happy diwali and happy new year in gujarati, best diwali messages in gujarati, diwali greetings quotes in gujarati, diwali wishes in gujarati sms, happy diwali shayari in gujarati, diwali wishes message in gujarati, diwali and new year wishes in gujarati language, happy diwali quotes gujarati
Happy Diwali status in Gujarati font
HD Images for Status

હું ભગવાનને પ્રાથના કરું છું કે,
આ દિવાળી તમને ખુબ આનંદ, ખુશહાલી, સારા સ્વાસ્થ્ય અને સંપત્તિ આપે
તમને અને તમારા પરિવારને દીપાવલીની શુભેચ્છાઓ

આશા છે કે રોશનીનો ઉત્સવ તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે,
તમારા ઘર અને હૃદયને શાંતિ મળે.
આ દિવાળી પર તમને ખુબ ખુબ આનંદ અને ખુશીની શુભેચ્છાઓ ...!

diwali ni shubhkamna gujarati, shubh diwali in gujarati, shubh diwali gujarati, happy diwali images gujarati, happy diwali gujarati message, shubh diwali in gujarati, happy diwali images in gujarati, happy diwali wishes in gujarati font, diwali wishes in gujarati font, happy diwali quotes in gujarati, diwali and new year wishes in gujarati, happy diwali in gujarati greetings, diwali message in gujarati font, happy diwali and new year wishes in gujarati, happy diwali status in gujarati
Shubh Diwali wishes in Gujarati font

WhatsApp HD DP Download

ફટાકડા ના અવાજ,
ખુશીની બહાર,
આપ સૌને અભિનંદન દિવાળીનો તહેવાર.

હું બધા મિત્રો "એડવાન્સમાં હેપ્પી દિવાળી" ઇચ્છું છું.
ચાલો આપણે જવાબદારી સાથે દિવાળીની ઉજવણી કરીએ અને આનંદ લઈએ.
આપણે મીઠાઈ ખાતા પહેલાન ગુણવત્તા તપાસીએ.
નાના અવાજ અને ઓછા ધૂમ્રપાન વાળા ફટાકડાનો ઉપયોગ કરીએ.
આપણે બાળકોને ફટાકડાના નજીકના જવા દઈએ.
ખુશ રહો અને આનંદ કરો.

happy diwali in gujarati greetings, diwali greetings in gujarati text, diwali greetings in gujarati language, diwali greeting in gujarati, gujarati diwali greetings messages, diwali greeting card messages in gujarati, diwali greetings quotes in gujarati, happy diwali in gujarati language, happy diwali and new year messages in gujarati, happy diwali wishes in gujarati language, diwali wishes in gujarati images, diwali quotes in gujarati language, happy diwali sms in gujarati language
Happy Diwali greetings in Gujarati text
Download HD Images for Status

Comments

Popular posts from this blog

Marriage Anniversary Wishes & Quotes SMS for wife in Gujarati | પત્નીને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ

[15 August] સ્વતંત્રતા દિવસની (Independence Day) હાર્દિક શુભેચ્છાઓ

Gangster 🔫 Instagram Bio for boys in Hindi with Emoji | mafia Instagram Bio for boys in Hindi