નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ | Happy New Year wishes, shayari and Status in Gujarati
હિંદૂ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. હિન્દુ કેલેન્ડર મુજબ દિવાળીના પછીના દિવસને 'બેસતું વર્ષ' કહેવામાં આવે છે. આ દિવસની તિથી 'કારતક સુદ એકમ'ની હોય છે. આ દિવસથી વિક્રમ સંવત અને જૈન વિર સંવતનું નવું વર્ષ ચાલુ થાય છે જેને ગુજરતીઓનું 'નવું વર્ષ' તરિકે ઓળખવામાં આવે છે. આ દિવસે ગોવર્ધન પૂજા અને મંદિરોમાં ભગવાનને અન્ન્કુટ અર્પણ કરવામાં આવે છે. આજે વિક્રમ સંવત 1979 શરૂ થશે.
તમારા નામ ની સાથે નૂતન વર્ષાભિનંદનની શુભકામના પાઠવોઅમારી પાસે Happy New Yaer (નૂતન વર્ષાભિનંદન) wishes or greetings message in Guajarati font with images છે જેની મદદથી તમે વ્યક્તિગત શુભકામના મોકલી શકશો
આ પેજની અનુક્રમણિકા
Happy New Year ( Nutan Varshabhinandan ) wishes in gujarati | નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ
Happy new year wishes in Guajarati language |
🙏🏻 માફી માગવાની શરુઆત હુ કરુ🙏
🙏🏻માફી આપવાની શરુઆત તમે કરૉ🙏🏻
🙏🏻મારા થી કંઇ ભુલચુક થઇ હૉય🙏
🙏🏻તમારી લાગણી દુભાઇ હૉય તૉ🙏🏻
🙏🏻આ વષૅ ના છેલ્લા દિવસો માં હું દિલ થી માફી માગુ છુ🙏🏻
🙏🏻 નવા વર્ષના શુભ દિવસોની મારા અને મારા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આવનાર નવું વર્ષ આપને ખૂબ પ્રગતિ કરાવે અને આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના....,🙏
🙏 Happy New Year 🙏
સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે.
ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વરસ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા...
🔅🌸🎊 નૂતન વર્ષાભિનંદન 🎊🔅🌸
🙏 WELCOME વિક્રમ સવંત 2079 🙏
આ નવું વર્ષ આપના માટે ખુશીઓ ભર્યું રહે,
આપના સહ પરિવાર માં સુખ શાંતિ બની રહે.
HAPPY NEW YEAR
મારા અને મારા પરિવાર તરફ થી તમને અને તમારા પરિવાર ને...
👏👏 નૂતન વર્ષા અભિનંદન
happy diwali and new year message in gujarati |
નૂતન વર્ષા અભિનંદન
આજ થી સરૂ થતું વિક્રમ સવંત 2079 નૂતન વર્ષ આપ ને તથા આપના પરિવાર જનોને નિરામય, સુખપ્રદ, શાંતિપૂર્ણ, યશસ્વી, સફળ, સાર્થક, સત્સંગ અને સેવા ભક્તિથી ભરપૂર બની રહે તેવી પ્રભુ શ્રી દ્વારકાધીશ પાસે પ્રાથના..
નૂતન વર્ષ 2079 ના આપ સૌને રામ રામ
નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ... (નૂતન વર્ષા અભિનંદન)
વીતી ગઈ દિવાળી લો આવ્યું પાછું નવું વર્ષ,
નવા ઉમંગો ને નવલા સ્વપ્નો કાજે કરીયે ઉત્કર્ષ,
ન ભૂલીએ જુના સબંધો એ તો હો જાણે વટવૃક્ષ,
જુના એવાજ ઘટદાર એને છાંયડે શાતાનો સ્પર્શ.
આપને તથા આપના પરિવારને નૂતન વર્ષા ભિનંદન 🙏
happy diwali and new year message in gujarati |
નવા વર્ષ ના આપ સૌ ને વંદન,
ડગલે ને પગલે આપ ને મળે ખુશી અને ચંદન,
પ્રભુ તણા સ્પર્શ નું આપ ના જીવન માં રહે સ્પંદન,
આપ ને તથા આપ ના પરિવાર ને નૂતન વર્ષા અભિનંદન
Happy New Year !!
પ્રકાશપર્વ થી આવ્યું નવું વર્ષ નવરંગ થી સજાવે આપની દુનિયા એવી પ્રભુ જોડે અભીલાષા સાથે આપને અને આપના પરીવાર ને નૂતન વર્ષા અભિનંદન
માઁ ભગવતી શક્તિ માતાની કૃપાથી મનમાં રહેલ અહમ, ઘમંડ અને અભિમાન દુર કરી સુમેળ ભર્યા સંબંધો તરફ દોરી જાય તેવી આવનારા નવા વર્ષની શરૂઆતમાં અપેક્ષા રાખીએ.
happy new year ( Nutan Varshabhinandan ) shayari in gujarati
happy new year shayari in gujarati |
તમારી આંખો હસે અને હોઠ મલકે .....
નવુ વરસ બસ આમ જ છલકે.
નૂતન વર્ષા અભિનંદન
happy diwali and new year message in gujarati
🙏 નૂતન વર્ષા અભિનંદન 🙏
નવુ વર્ષ આપના અને આપના પરિવાર માટે સુખદાયી, સ્વાસ્થ્યપ્રદ, આનંદમય અને વિકાસશીલ નીવડે તેવી શુભકામના 🙏
નવવર્ષની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...
નવું વર્ષ તમારી માટે સુખદાયક નિવડે તથા આપની સર્વે મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના !
🙏🏻🚩 જય શ્રી રામ 🚩🙏🏻
નૂતન વર્ષાભિનંદન 🥳
નવુ વર્ષ આપને અને આપના પરિવારને સુખ સમૃદ્ધિ આપે એવી શુભકામનાઓ.😍
🙏 જય શ્રી રામ 🙏🏼
🙏 જય માઁ ઉમિયા 🙏🏼
🙏 હર હર મહાદેવ 🙏🏼
સ્નેહી શ્રી, મારા તથા મારા પરિવાર તરફથી...
આપને તથા આપના પરિવારને નવા વર્ષ ના તહેવાર પર ખૂબ ખૂબ શુભકામના.
આ નવા વર્ષ માં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદ્ ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના...💐💐
🙏 Happy New Year 🙏
નવા વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ...🙏🏻
આવનારુ વર્ષ તમારા જીવનને ખુશીઓથી ભરી નાખે અને તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય તથા ભગવાન તમારા પર સદાય મહેરબાન રાહે તેવી પ્રાર્થના...🙏🏻
🥳 Wish You Very Very Happy New Year... 💥
ખુશીં રહેં તમારી પાસે, દુઃખ નહીં.
સફળતા રહે તમારી પાસે, નિષ્ફળતા નહીં.
બધું સારું હોય તમારી પાસે, ખરાબ કઈ નહીં.
પ્રાર્થના કરીએ કે આ વર્ષમાં તમારી બધી ઈચ્છા પુરી થાય.
નૂતન વર્ષાભિનંદન
happy new year ( Nutan Varshabhinandan ) in gujarati whatsapp status
🙏🏻 આપને તથા આપના પરિવારને નૂતન વર્ષાભિનંદન... 🙏🏻
નવું વર્ષ આપના માટે લાભદાયી, શુભદાયી રહે, સુખ-સમૃદ્ધિ વધે, આરોગ્ય સારું રહે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. 🙏🙏
🙏 Happy New Year 🙏
saal mubarak happy new year in gujarati |
આજથી શરૂ થતું નવું વર્ષ.
આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્તી લઈને આવે એવી મારા અને મારા પરીવાર વતી ઈશ્વર ને પ્રાર્થના
મારા અને મારા પરિવાર તરફ થી આપ ને અને આપના પરિવાર ને નવા વર્ષની શુભકામનાઓ.
તમારૂ આવનાર વર્ષ આનંદમય અને સુખમય રહે એવી અભિલાષા સાથે...
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
અમારા પરિવાર તરફ થી... આપને તથા આપના પરિવારને નવા વર્ષના આ તહેવારે...
સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત...
આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય...
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિમાં ઉત્તરો ઉત્તર વધારો થાય,
દરેક શુભ ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી શુભકામનાઓ સાથે...🙏🏻
💐 નૂતન વર્ષાભિનંદન 💐
🙏 નૂતન વર્ષાભિનંદન 🙏
નવુ વર્ષ આપના અને આપના પરિવાર માટે સુખદાયી, સ્વાસ્થ્યપ્રદ, આનંદમય અને વિકાસશીલ નીવડે તેવી શુભકામના. 🙏
આજથી શરુ થતું આ નવું વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના!!
નવા વર્ષની શુભકામનાઓ...
🎉🎉 હેપી ન્યૂ યર!! 🎉🎉
ઝગમગતા દીવડાની જેમ આપનું જીવન પણ ખુશીયો રૂપી રંગો થી ઝગમગતું રહે.
તમે સુખ, શાંતિ, સંપતિ, આરોગ્ય અને પ્રગતિ પ્રાપ્ત કરો.
💐 નૂતન વર્ષ અભિનંદન 💐
Happy New Year kavita in Gujarati
પ્રભુ એટલું આપજો કુટુંબ પોષણ થાય,
ભુખ્યા કોઈ સુવે નહિ, સાધુ સંત સમાય.
અતિથિ ભોઠો નવ પડે, આશ્રિત ના દુભાય ,
જે આવે મમ આંગણે, આશિષ દેતો જાય .
સ્વાભાવ એવો આપજો, સૌ ઈચ્છે મમ હિત ,
શત્રુ ઈચ્છે મિત્રતા, પાડોશી ઈચ્છે પ્રીત .
વિચાર વાણી વર્તને, સૌનો યાચું પ્રેમ
સગા, સ્નેહી કે શત્રુનું, ઈચ્છું કુશળ ક્ષેમ."
મારા અને મારા પરિવાર તરફથી...
મારા સૌ મિત્રોને, વડીલો ને, નવા વર્ષની અતઃ કરણ થી હાર્દિક શુભેચ્છા.
આપ સૌના જીવનમાં ખુશીના દીવા સદાયને માટે પ્રજ્વલિત રહે એજ અભ્યર્થના..
Wishing you a Happy new year 🎉🎉🎊🎊
ωısнıиg α νєяy Hãppý new year τσ yσu αиđ yσuя ƒαмıℓy
🎊✨🌟💫💥🎊
May this new year...,
come with a beautiful beginning, fresh hope, bright days and new dreams.
Wishing you a Happy new year_.🎉🎉🎊🎊
“ᴡɪsʜɪɴɢ ʏᴏᴜ ᴀɴᴅ ʏᴏᴜʀ ғᴀᴍɪʟʏ ɢᴏᴏᴅ ʜᴇᴀʟᴛʜ, ʜᴀᴘᴘɪɴᴇss,
sᴜᴄᴄᴇss ᴀɴᴅ ᴘʀᴏsᴘᴇʀɪᴛʏ ɪɴ ᴛʜᴇ ᴄᴏᴍɪɴɢ ʏᴇᴀʀ!
ʜᴀᴠᴇ ᴀ ɢʀᴇᴀᴛ sᴛᴀʀᴛ ᴛᴏ ᴀ ɢʀᴇᴀᴛ ʏᴇᴀʀ!”
ʜᴀᴘᴘʏ ɴᴇᴡ ʏᴇᴀʀ ❣️.
નૂતન વર્ષા અભિનંદન ❣️🙏🏻
Comments
Post a Comment