દશેરા (વિજયા દશમી) ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | Happy Vijayadashami (Dussehra) wishes, Quotes and SMS in Gujarati

અધર્મ પર ધર્મનો વિજય એટલે વિજયાદશમી, અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી, અન્યાય પર ન્યાય નો વિજય એટલે વિજયાદશમી

તમારા નામ ની સાથે દશેરા (વિજયા દશમી) ની શુભકામના પાઠવો

લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. આસો સુદ દશમના રોજ શ્રી રામે રાવણનો વધ કર્યો તેથી તેના આનંદમાં સૌ દશેરાનો તહેવાર ઉજવે છે. આ દશેરાનો તહેવાર અધર્મ પર જ ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજ્યનો દિવસ છે. દશાનન એટલે દશ માથાંવાળો જે રાવણ તેનો આ દિવસે નાશ થયો માટે દશેરા. તેથી આજના દિવસને દશેરા તરીકે ઉજવવામાં આવે છે.

આપણે આપણામાં રહેલા દસ દોષોનું (કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષ્યા) દશેરાના પર્વ ઉપર દહન કરવું જોઈએ અને તો આવો સાથે મળીને દશેરાની શુભકામના ઓર શુભેચ્છા પાઠવી આપણાં સ્વજનો માં રહેલા દોષોનું દશેરાના પર્વ ઉપર દહન કરાવીએ તો આપણે દશેરા ઉજવણી સાર્થક બનશે.

આ પેજ ની અનુક્રમણિકા

દશેરા અથવા વિજયા દશમી શુભેચ્છાઓ સહ શુભકામના ગુજરાતીમાં

દશેરાના પાવન પર્વ પર તમારા જીવનના તમામ તણાવ અને ચિંતાઓનુ દહન થાય.
તમારા જીવનમાં સફળતા મળે એવી શુભેચ્છા...
તમે અને તમારા પરિવારને દશેરાની શુભકામના

આસૂરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પર્વ દશેરા - વિજયાદશમીની શુભકામનાઓ પાઠવું છું.

આ પર્વ આપના જીવનના અવરોધો દૂર કરીને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સલામતી લાવે તેવી પ્રાર્થના કરું છું.

ધર્મના અધર્મ પરના વિજયના પ્રતીકરૂપે ઉજવાતા પર્વ દશેરાની સૌને શુભકામનાઓ.
ઉપરાંત રાવણની વિચારધારાના દસ આસુરી તત્વો (કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષ્યા) ઉપર પણ વિજય મેળવીએ એવી પણ શુભકામનાઓ.

happy dussehra wishes messages in gujarati, happy dussehra wishes in gujarati language, happy dussehra wishes in gujarati, dussehra wishes in gujarati language, dussehra wishes in gujarati, happy dussehra quotes in gujarati, dussehra quotes in gujarati,  dussehra images in gujarati, dussehra sms in gujarati, happy dussehra messages in gujarati, dussehra message in gujarati, happy dussehra wishes messages in gujarati, દશેરા ની શુભકામના, દશેરા શુભકામના, દશેરાની શુભેચ્છા, દશેરા શુભેચ્છા, વિજયાદશમી, વિજયાદશમી શુભકામના, વિજયાદશમીની શુભકામના, વિજયાદશમી શુભેચ્છા, વિજયાદશમીની શુભેચ્છા, vijayadashami wishes in gujarati, vijayadashami quotes in gujarati, vijaya dashami quotes in gujarati, vijaya dashami sms in gujarati, vijayadashami sms in gujarati, vijaya dashami wishes in gujarati, vijaya dashami status in gujarati
Happy Dussehra wishes messages in Guajarati language
HD Image Download

દશેરા પર્વની હાર્દિક શુભકામના.
અધર્મ પર ધર્મના , અસત્ય પર સત્યના,
અનિતી પર નિતીના , અન્યાય પર ન્યાયના,
અજ્ઞાન પર જ્ઞાનના, અહંકાર પર કરુણાના,
અત્યાચાર પર સદાચારના, ક્રોધ પર શાંતિના,
ક્રૂરતા પર દયાના, પાપ પર પુણ્યના ,

બુરાઈ પર અચ્છાઈના, દંડ પર ક્ષમાના વિજયના પર્વ... વિજયાદશમીની આપ સહુને શુભકામનાઓ.

અધર્મ પર ધર્મ નો વિજય,🏹
અસત્ય પર સત્યનો વિજય.⛳
🔥દશેરાની હાર્દિક શુભકામના.🙏☄

વિજયાદશમી-દશેરાની શુભકામનાઓ…!

મહિષાસુર ઉપર દેવી દુર્ગાનો વિજય એટલે... વિજયાદશમી,
રાવણ ઉપર શ્રીરામનો વિજય એટલે... વિજયાદશમી,
અંધકાર ઉપર પ્રકાશનો વિજય એટલે... વિજયાદશમી,
અસત્ય ઉપર સત્યનો વિજય એટલે... વિજયાદશમી
બુરાઈ ઉપર ભલાઈનો વિજય એટલે... વિજયાદશમી
દુર્ગુણો ઉપર સદ્ગુણોનો વિજય એટલે... વિજયાદશમી
નકારાત્મકતા ઉપર સકારાત્મકતાનો વિજય એટલે... વિજયાદશમી
આપનાં પ્રત્યેક શુભકાર્યોમાં આપને વિજયશ્રીની પ્રાપ્તિ થાય તેવી આજના વિજયાદશમીના મંગલ પર્વે પ્રભુપ્રાર્થના! વિજયાદશમી.

🙏🙏વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ.🙏🙏

🙏🙏આ ઉત્સવ આપણને નૈતિકતા અને આત્મસન્માન સાથે જીવનમાં આગળ વધવા, અધર્મ સામે લડવા અને સત્યના માર્ગે ચાલવા માટે પ્રેરણા આપે છે.🙏🙏

દશેરા ની શુભકામના, દશેરા શુભકામના, દશેરાની શુભેચ્છા, દશેરા શુભેચ્છા, વિજયાદશમી, વિજયાદશમી શુભકામના, વિજયાદશમીની શુભકામના, વિજયાદશમી શુભેચ્છા, વિજયાદશમીની શુભેચ્છા, vijayadashami wishes in gujarati, vijayadashami quotes in gujarati, vijaya dashami quotes in gujarati, vijaya dashami sms in gujarati, vijayadashami sms in gujarati, vijaya dashami wishes in gujarati, vijaya dashami status in gujarati, dussehra wishes in gujarati, dasara wishes in gujarati, happy dussehra in gujarati language, dussehra wishes in gujarati language, happy dussehra gujarati sms, dussehra sms in gujarati, dussehra quotes in gujarati
happy Dussehra(દશેરા) or Vijayadashami(વિજયાદશમી) wishes in Gujarati language
HD Image Download

અધર્મ પર ધર્મ નો વિજય, અસત્ય પર સત્ય નો વિજય અને આસુરી શકિત નો નાશ નો દિવસ એટલે વિજયાદશમી કે દશેરા.
આપ સર્વેને દશેરા ની ખુબ ખુબ શુભેચ્છાઓ સહ શુભકામના.

Short Happy Vijayadashami (Dussehra) Wishes SMS in Gujarati

વિજયાદશમી દશેરા ની શુભકામના 💓 મિત્રો
ફાફડા જલેબી ખાવાં નું ભુલતા નહીં 😋😋

વિજયાદશમી, દશેરા પર્વ ની શુભેચ્છાઓ...
શરીરની અંદર ના રાક્ષસ નો નાશ કરો અને અંતરના દેવત્વ ને ઉજાગર કરવાનું પર્વ એટલે દશેરા.

happy dussehra wishes messages in gujarati, happy dussehra wishes in gujarati language, happy dussehra wishes in gujarati, dussehra wishes in gujarati language, dussehra wishes in gujarati, happy dussehra quotes in gujarati, dussehra quotes in gujarati,  dussehra images in gujarati, dussehra sms in gujarati, happy dussehra messages in gujarati, dussehra message in gujarati, happy dussehra wishes messages in gujarati, દશેરા ની શુભકામના, દશેરા શુભકામના, દશેરાની શુભેચ્છા, દશેરા શુભેચ્છા, વિજયાદશમી, વિજયાદશમી શુભકામના, વિજયાદશમીની શુભકામના, વિજયાદશમી શુભેચ્છા, વિજયાદશમીની શુભેચ્છા, vijayadashami wishes in gujarati, vijayadashami quotes in gujarati, vijaya dashami quotes in gujarati, vijaya dashami sms in gujarati, vijayadashami sms in gujarati, vijaya dashami wishes in gujarati, vijaya dashami status in gujarati
Happy Dussehra quotes in Guajarati
HD Image Download

રાવણ પર રામ નો વિજય એટલે અંધકાર પર પ્રકાશ નો વિજય.
ભારતવાસીઓ ને દશેરાની ઘણી ઘણી શુભકામના..

સુખ, શાંતિ અને સમૃદ્ધિની મંગલમયી કામનાઓની સાથે વિજયાદશમી-દશેરાની ખૂબ-ખૂબ શુભકામના…

તમારા જેવા ભાઈબંધ સાથે હોય ત્યાં સુધી અમારે પણ કોઈ રાવણની બીક નથી.🙏
દશેરાની બધાને શુભકામના.

દુર્ગાપૂજાના આ શુભ પ્રસંગે દશેરાની શુભકામના,
દેવી દુર્ગા તમારી બધી ચિંતાઓ દૂર કરે અને તમને આરોગ્ય, સંપત્તિની સમૃદ્ધિ આપે.

દશેરાની શુભકામના. 🙏
આવો આપણે આપણા વિકારો પર વિજય મેળવીને આ શુભ પ્રસંગને સાર્થક બનાવીએ.

Vijayadashami (Dussehra) Shayari in Gujarati

happy dussehra wishes messages in gujarati, happy dussehra wishes in gujarati language, happy dussehra wishes in gujarati, dussehra wishes in gujarati language, dussehra wishes in gujarati, happy dussehra quotes in gujarati, dussehra quotes in gujarati,  dussehra images in gujarati, dussehra sms in gujarati, happy dussehra messages in gujarati, dussehra message in gujarati, happy dussehra wishes messages in gujarati, દશેરા ની શુભકામના, દશેરા શુભકામના, દશેરાની શુભેચ્છા, દશેરા શુભેચ્છા, વિજયાદશમી, વિજયાદશમી શુભકામના, વિજયાદશમીની શુભકામના, વિજયાદશમી શુભેચ્છા, વિજયાદશમીની શુભેચ્છા, vijayadashami wishes in gujarati, vijayadashami quotes in gujarati, vijaya dashami quotes in gujarati, vijaya dashami sms in gujarati, vijayadashami sms in gujarati, vijaya dashami wishes in gujarati, vijaya dashami status in gujarati
Happy Dussehra messages in Guajarati
HD Image Download

વીરતા નો વૈભવ,
શૌર્ય નો શણગાર,
પરાક્રમ ની પૂજા,
ક્ષત્રિયો નો તહેવાર એટલે... દશેરા

વિજ્યાદશમીની શુભકામનાઓ..🙏

Good Morning Quotes on Vijayadashami (Dussehra) in Gujarati

"લંકાના_રાવણ કરતા વધુ ભયંકર_છે
શંકાનો_રાવણ..
જે સમજણનું જ હરણ કરી જાય છે…"
દશેરાની હાર્દીક શુભકામના!!!!💕🙏
🙏 શુભ સવાર 🙏

રાવણને મારી શકાયો, રાવણના વિચારોને નહી...
કડવું છે પણ સત્ય છે,
આજના કળિયુગમાં ડગલેને પગલે રાવણ ટકરાય છે..

દશેરાની શુભકામનાઓ 🙏
🙏 શુભ સવાર 🙏

વિજયાદશમીનું પાવન પર્વ એ માત્ર યુદ્ધમાં ભગવાન શ્રી રામજીનો રાવણ સામેના વિજયનું પર્વ નથી પરંતુ સમાજને અન્યાય પર ન્યાય, અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યના વિજયનો સંદેશ આપનારું પર્વ છે.
આ પાવન પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે.

વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ.

Happy Vijayadashami (Dussehra) WhatsApp Status in Gujarati

આપણને સહુને દશેય દિશાઓમાંથી સાત્વિક અને સકારાત્મક સદવિચારો પ્રાપ્ત થાય તેવી જગજનની આદ્યશક્તિ માં નવદુર્ગાના પાવનકારી ચરણોમાં પ્રાર્થના.🙏
🔥 દશેરાની હાર્દિક શુભકામના 🙏☄

વિજયાદશમીની ખૂબ ખૂબ શુભકામનાઓ...
મનની ભીતરમાં છુપાયેલા કપટ અને બીજાનું બૂરું કરવાના વિચારોનું દહન કરીએ અને પ્રભુ શ્રી રામના વિશ્વશાંતિના વિચારોને ફેલાવીએ....

આજે દશેરા ના પર્વ પર આવો આપણે આપણી અંદર રહેલા અહંકાર, લાલચ, વહેમ અને ભેદભાવ રૂપી રાવણનો વદ કરીએ.
આપ સર્વે અને આપના પરીવારને દશેરાની શુભકામના.

અસત્ય પર સત્યની જીતના પ્રતીકરૂપ પાવન પર્વ વિજયાદશમીની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
માતાજી આપ સૌને પણ ધર્મ (સત્ય/કર્તવ્ય)ના પથ પર ચાલવાની અને પોતાની અંદરના અધર્મ (અસત્ય/બૂરાઈ)ને નાથવાની શક્તિ પૂરી પાડી આપના દરેક મંગલ કાર્યોને પાર પાડે એવી જગતજનનીને પ્રાર્થના…

જય માતાજી
જય શ્રીરામ

અસત્ય પર સત્યના વિજયના પર્વ દશેરાની આપ સૌને હાર્દિક શુભકામના.
ચાલો સૌ સાથે મળી વ્યસન અને ઈર્ષા ને દહન કરી ખરા અર્થમાં ઉજવણી કરીએ...

_બધાને રાવણને બાળવાની છૂટ છે…_

_પણ સાથે સાથે પોતાની જાતને…_
_રામની સમકક્ષ બનાવવાનો પ્રયત્ન કરવાનું ના ભૂલતા…_

_પોતાની અંદર રહેલા અહંકાર, ક્રોધ, મોહ, લોભ, ઈર્ષા, વાસના જેવા દુર્ગુણને પણ બાળવાનો પ્રયત્ન કરજો…_

દશેરાની શુભકામના…

દશેરા એટલે અન્યાય પર ન્યાય ની જીત.
તો બધા જ મિત્રો દશેરાની ખુબ ખુબ શુભકામના.
દરેક મિત્રોનું આખું વષઁ મંગલમય અને આઁનદાયી રહે.
॥ જય શ્રી રામ ॥

મારી અને તમારી ભીતર રહેલી રાવણવૃત્તિનું દહન થાય એવી શુભેચ્છા સહ દશેરાની શુભકામનાઓ.

Vijayadashami or Dussehra quotes in Gujarati

તું પણ મને બાળી શકે છે…
મારામાં પણ થોડોક રાવણ છે.!

ફક્ત શર્ત એટલી જ છે કે…
તારામાં સંપુર્ણ રામ હોવો જોઈએ..!

દશેરાની શુભકામના.

“વિજયાદશમી”નું પાવન પર્વ એ માત્ર યુદ્ધમાં ભગવાન શ્રી રામજીનો રાવણ સામેના વિજયનું પર્વ નથી પરંતુ...
સમાજને અન્યાય પર ન્યાય, અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યના વિજયનો સંદેશ આપનારું પર્વ છે.
આ પાવન પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે.

વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ.

🏹 વિજયાદશમીની આપ સહુને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 🏹
રાવણ તો શ્રીરામના પહેલા તીરે જ હણાય ચૂક્યો હતો.
પણ, દસ તીર અને શ્રીરામની જરૂર રાવણત્વના વધ માટે હતી.
ધર્મનો અધર્મ પર વિજય એટલે,
આપણી અંદરના રાવણત્વ પર આપણો વિજય.....

રાવણ બનવું પણ ક્યાં સહેલું હતું...
રાવણ માં અહંકાર હતો તો પ્રાયશ્ચિત પણ હતું...
રાવણ માં વાસના હતી તો સંયમ પણ હતો.
રાવણમાં સીતાના અપહરણની તાકાત હતી તો, પરસ્ત્રી ની અનુમતિ વીના સ્પર્શ ના કરવાનો સંકલ્પ પણ હતો..
સીતા જીવિત મળી એ શ્રીરામ ની તાકાત હતી, તો સીતા પવિત્ર મળી એ રાવણની મર્યાદા પણ હતી...
હે રામ.. તમારા યુગ નો રાવણ તો બહુ સારો હતો...
ભલે દસ ચહેરા હતા.. પણ બધા બહાર જ હતા.. અંદર એક પણ નહીં...

મનુષ્ય મહાન હોય પરંતુ ભગવાન ના હોય...
દરેક માં ઈર્ષા, લાલસા, લલુપતા, વાસના, ક્રોધ, અભિમાન, સ્વકેન્દ્રિયપણું જેવા...
માનવીય લક્ષણો અને નબળાઇઓ ક્યારેક રાવણ ની જેમ બહાર આવે છે...
આજના દિવસે તમારી અંદર ના રાવણ રૂપી આવી ત્રુટીઓ નું દહન કરવું એજ સાચી દશેરા ની ઉજવણી... શુભેચ્છા...

વિજયાદશમીની સૌને શુભકામના....

બુરાઈ પર અચ્છાઈની જીતનો તહેવાર....
અસત્ય પર સત્યની જીતનો તહેવાર...

એક વાત શીખવા મળી કે.... અસત્ય, અન્યાય, અધર્મ, બુરાઈ વગેરેના કેટલા પણ મસ્તક (રૂપ) હોય, પરંતુ અંતમાં તો એક માથા (સ્વરૂપ) વાળું સત્ય જ જીતે છે. સત્યને પરેશાન કરી શકીએ છીએ, પણ પરાજિત નહીં. ધર્મ ખુદ સત્યને અનુસરે છે. જયાં સચ્ચાઈ હોય છે ત્યા ધર્મ અને ખુદ ભગવાન પણ એની સાઈડ હોય છે.

Vijayadashami or Dussehra Funny sms in Gujarati

આજની પરિસ્થિતિ એવી છે કે રાવણને બાળનાર જ એના બેસણામાં અને બારમામાં બુંદી-ચયણા ખાવામાં સૌથી પહેલા હશે!
આવા લોકોને ખાસ દશેરાની શુભકામના..

સવારથી દશેરાની એટલી બધી શુભકામના મળી છે..
"ત્યારે મેં જ રાવણ ને મારીયોતો" એવી ફિલિંગ આવે છે અત્યારે તો…😂
જય શ્રી રામ💪💪

જલેબી જેવા મીઠા મધુર મીઠા મિત્રો મળ્યા છે સાહેબ એટલે જ...
તો જિંદગી ક્યારે કડવી નથી લાગી,
અને એ વાત સાચી છે

ફફડા જેવા સીધા પણ નથી મળ્યા એટલે જ જિંદગી મજાની છે…
મિત્રો દશેરાની હાદિક શુભેચ્છા

જો તમને અમારા ભેગા કરેલા શ્રેષ્ઠ દશેરાની અથવા વિજયાદશમી શુભકામના ઓર શુભેચ્છા | Happy Dussehra or Vijayadashami Wishes, quotes and sms in Gujarati language ગમે તો તમે અમને સારી comment કરી શકો છો તથા social Media જેવા કે Whatsapp, Facebook, Instagram, વગેરે... માં like & Share કરી શકો છો. તમારી like, Share & Comment અમને ખુબજ પ્રેરણા આપે છે.

Comments

Popular posts from this blog

Marriage Anniversary Wishes & Quotes SMS for wife in Gujarati | પત્નીને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ

[15 August] સ્વતંત્રતા દિવસની (Independence Day) હાર્દિક શુભેચ્છાઓ

Gangster 🔫 Instagram Bio for boys in Hindi with Emoji | mafia Instagram Bio for boys in Hindi