Posts

Showing posts from May, 2021

50+ શ્રદ્ધાંજલિ અને પુણ્યતિથિ મેસેજ | Shradhanjali (Condolence) Quotes message in Gujarati | OM Shanti RIP Message Gujarati

Image
જેનો ઉદય એનો અસ્ત આ સનાતન સત્ય હોવા છતાં કેટલાક મૃત્યુ એવા હોય છે જે કદી વિસરાતા નથી. હવે તમે આ શ્રદ્ધાંજલિ મેસેજ or સંદેશ | shradhanjali message in gujarati language word | condolence message in gujarati દ્વારા તમારા શબ્દોમાં હવે આપણી વચ્ચે નથી તેમને શ્રદ્ધાંજલિ દ્વારા તેમને યાદ કરી તમારી ભાવના વ્યક્ત કરી શકો છો. અનુક્રમણિકા Shradhanjali quotes sms in Gujarati text Death shradhanjali quotes message in gujarati om shanti RIP message in gujarati language 1 st month death anniversary messages in gujarati Pratham varshik punyatithi shradhanjali in gujarati Shradhanjali Message in Gujarati for Wife condolence message for best friend death quotes in gujarati shradhanjali (શ્રદ્ધાંજલિ) quotes message in gujarati for father (papa) shradhanjali (શ્રદ્ધાંજલિ) quotes message in gujarati for mother બા ને શ્રદ્ધાંજલિ મેસેજ / સંદેશ દીકરીને શ્રદ્ધાંજલિ મેસેજ / સંદેશ ટ્રસ્ટના મંત્રીને શ્રદ્ધાંજલિ મેસેજ પત્રકાર ને શ્રધ્ધાંજલિ મેસેજ Shradhanja...

Thank you message for Happy Birthday wishes in Gujarati | જન્મદિવસ શુભેચ્છાઓ અથવા શુભકામના બદલ આભાર સંદેશ

Image
ગુજરાતીમાં જન્મદિવસની શુભેચ્છાઓ અથવા શુભકામના SMS અને જન્મદિવસ શુભકામના શાયરી મોકલવી આજકાલ આવશ્યક પરંપરા બની ગઈ છે. આ જન્મદિવસની શુભેચ્છાઓ અથવા શુભકામના મળવાનો આનંદ બદલ આભાર વ્યક્ત કરવા માટે શબ્દો ની મારામારી પરેશાન કરે છે. આ માટે અમે એકત્ર કર્યા છે જન્મદિવસ આભાર સંદેશ OR Thank you message for Happy Birthday wishes in Gujarati. Thanks message for birthday wishes in Gujarati WhatsApp HD DP Download Gujarati Thank you for Birthday wishes મારા જન્મદિવસ પર આપ સૌએ મને ટેલિફોન દ્વારા ફેસબુક, વોટ્સએપના માધ્યમ દ્વારા વ્હાલભરી શુભેચ્છાઓ પાઠવી જે પ્રેમ આપ્યો તે બદલ હું આપ સૌ નો ખુબ ખુબ આભાર 🙏 માનુ છું. આભાર ....આભાર....આભાર ..... 🙏🙏🙏 આભાર ....આભાર....આભાર ..... 🙏🙏🙏 આભાર એ ખુબ નાનો શબ્દ છે પરંતુ.... આપ બધાએ આ આભાસી દુનિયામા પણ મને જન્મદિવસની શુભકામના પાઠવી અને શુભેચ્છાઓનો ધોધ વહાવ્યો... આ તમામ ને હું વંદન કરું છું. એ દરેક વ્યક્તિનો ખૂબ આભાર 🙏 જેમણે મને જન્મદિવસની શુભકામના પાઠવી અને મારા જન્મદિવસને યાદ રાખ્યો. મારા બધા જ મિત્રોને જન્મદિવસની શુભેચ્છા સંદેશ, અને ઘણી બધી ખુશીઓ આપવા બદ...