Posts

Showing posts from August, 2021

જન્માષ્ટમીની શુભકામના સંદેશ | Happy krishna janmashtami wishes, Quotes and status in Gujarati

Image
ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ સુદ આઠમના રોજ થયો હતો આ દિવસને આપણે સૌ ‘જન્માષ્ટમી’ ના રૂપે ઉજવીએ છીએ. જન્માષ્ટમી અંધકારના અંત અને દુષ્ટ શક્તિઓને જડમૂળથી ઉખેડવાના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે અને સાથે સાથે આપણને એ શીખ પણ આપે છે કે ભવિષ્યની ચિંતા ન કરો, ન તો તમારે ભૂતકાળ પર ધ્યાન આપવું જોઈએ. પરંતુ તમે ફક્ત વર્તમાન પર નિયંત્રણ રાખી શકો છો. આ દિવસે જન્માષ્ટમીની શુભકામના OR krishna janmashtami Wishes Wishes, quotes, in Gujarati text SMS with Whatsapp HD DP download મોકલીને આ જન્માષ્ટમીની ઉજવણી કરીએ. Table of Contents જન્માષ્ટમીની શુભકામના અને status ફોટા સાથે | Happy krishna janmashtami wishes in Gujarati Happy krishna janmashtami wishes in gujarati HD image Download આપ સૌને જન્માષ્ટમી ના પાવન પર્વની ખુબ ખુબ શુભકામના.. ભગવાન શ્રીકૃષ્ણ આપ સૌને પરિવાર સહિત ખુબ સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના. જય શ્રી ક્રિષ્ના ​👑 જय દ્વાཞⅈકાⅅℍⅈશ 👑​ આજે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ દિવસ એટલે જન્માષ્ટમીના રૂડા અવસરે આપને તથા આપના પરિવારને મારા તથા મારા પરિવાર તરફથી જન્માષ્ટમીની હાર...