અક્ષય તૃતીયા (અખાત્રીજ) ની શુભેચ્છા | Akshay Tritiya (akha teej) Wishes, Quotes, Shayari & Status SMS in Gujarati
સંસ્કૃત શબ્દ અક્ષય એટલે કે જે ક્યારેય ઓછું થતું નથી. અક્ષય તૃતીયાનો આ દિવસ તમને શુભેચ્છા અને સફળતા જે ક્યારેય ઘટતો નથી. વૈશાખ સુદ ત્રીજ, અક્ષયતૃતીયા એટલે અખાત્રીજના દિવસે કોઈપણ કાર્ય માટે મુહુર્ત જોવું નથી પડતું. આ દિવસે સૌથી વધારે લગ્ન થતાં હોય છે. તેમજ સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ કહેવાય છે. વૈશાખ સુદ ત્રીજ, અક્ષયતૃતીયા એટલે અખાત્રીજનું ભારતીય સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે. અક્ષયતૃતીયા એ સ્વયંસિદ્ધ ઈશ્વરીય તિથિ હોવાથી આ દિવસે વણજોયું મુહૂર્ત કહેવાય. કેટલીક વાર આપણી ખુશી, પ્રેમ, આનંદ રંગોથી વ્યક્ત નથી કરી સકતા તેથી અમે લાવ્યા છીએ Akshay Tritiya (akha teej) wishes, Quotes, Shayari and Status text SMS in Gujarati OR અક્ષય તૃતીયા (અખાત્રીજ) ની શુભેચ્છા અથવા શુભકામના સંદેશનો ભંડાર. Akshay Tritiya Wishes SMS in Gujarati Akha Teej Akshaya Tritiya Wishes in Gujarati અક્ષય તૃતીયા (અખાત્રીજ) ની હાર્દિક શુભેચ્છા..... ધરતીપુત્રો માટે વર્ષ ઉત્તમ ફળદાયી નીવડે તેવી શુભકામનાઓ.... અક્ષય રહે... સુખ તમારું અક્ષય રહે... ધન તમારું અક્ષય રહે... સ્વાસ્થ્ય તમારું અક્ષય રહે... આયુષ્ય તમારું અક્ષય રહે... ...