Posts

Showing posts from July, 2019

GOOD MORNING Whises IN HINDI 17

Image
GOOD MORNING Wishes sms in/on hindi mai Collection GOOD MORNING (Shubh Savar | GM | gud mrng | Suvichar) 140 character (words | text | language) Wishes SMS in/on Hindi mai from Whatsapp and other Social Media शुभ सवार (सुप्रभात | सुविचार) शुभकामनाएं | शुभकामना मेसेज | संदेश हिन्दीमें best spiritual quotes in hindi जो पिता के पैरों को छूता है, वो कभी गरीब नहीं होता । जो माता के पैरों को छूता है, वो कभी बदनसीब नहीं होता । जो भाई के पैरों को छूता है, वो कभी गमगीन नहीं होता । जो बहन के पैरों को छूता है, वो कभी चरित्रहीन नहीं होता । जो गुरु के पैरों को छूता है, उस जैसा कोई खुशनसीब नहीं होता । 🌞🌞🌞*सुप्रभातम्*🌞🌞🌞 ================================= बंद किस्मत के लिए कोई ताली नहीं होती सुख उम्मीदों के लिए कोई डाली नहीं होती जो झुक जाए माँ बाप के चरणों में , उसकी झोली कभी ख़ाली नहीं होती ।। 🌞🌞🌞*सुप्रभातम्*🌞🌞🌞 ================================= सम्बन्ध और जल एक समान होते है न कोई रंग , न कोई रूप पर फिर भी जीवन के अस्तित्व के लिए सबसे महत्वपूर्ण .... 🌞🌞🌞*सुप्रभातम्*🌞🌞🌞 =======...

GOOD MORNING WISHES SMS IN GUJARATI 22

Image
Good morning msg in Gujarati language *સમય પર નિર્ણય લો* , *ભલે ખોટો પડે* ... *સમય વિતી ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી* ... 🙏 *શુભ સવાર* 🙏 ================================= *ઓળખાણ* *થી મળેલું* *કામ ઓછા* *સમય  માટે*  *ટકે છે* ... **પણ કામ થી* *મળેલી ઓળખ* *જિંદગીભર ટકે છે*. 🙏 *શુભ સવાર* 🙏 ================================= ‎*ખાઈમાં પડેલો માનવી બચી ને ઉપર આવી શકે છે* *પરંતુ* “ *અદેખાઈ* ” *માં* *પડેલો માનવી ક્યારેય ઉપર આવી શકતો નથી* … 🌸🌻 *સુપ્રભાત* 🌻🌸 ================================= એકતા અને સંપ તો.... લોહીમાં હોય છે સાહેબ , બાકી કીડીઓ ક્યાં કોઈ.... યુનિવર્સિટીમાં ભણવા જાય છે.. 🌸🌻 સુપ્રભાત 🌻🌸 ================================= *બધું નસીબ પર ના મૂકી દેવું,* *કઈક આપણે પોતે કરી લેવું,* *નસીબ માં હશે તે તો મડી જ રેસે,* *પણ મહેનત કરશો તો જે નહિ હોય એ પણ મળશે,..* 🌸🌻 સુપ્રભાત 🌻🌸 ================================= *સાગર વિશાળ છે,,પણ આપણે* *એટલું જ પાણી મલશે* *જેટલી આપણી હથેળી છે..* *સાહેબ,,,* *એવી જ રીતે કુદરત ની કૃપા* *અગણિત છે,...