GOOD MORNING WISHES SMS IN GUJARATI 22
Good morning msg in Gujarati language |
*સમય પર નિર્ણય લો* , *ભલે ખોટો પડે* ...
*સમય વિતી ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી* ...
🙏 *શુભ સવાર* 🙏
=================================
*ઓળખાણ* *થી મળેલું* *કામ ઓછા*
*સમય માટે* *ટકે છે* ...
**પણ કામ થી*
*મળેલી ઓળખ* *જિંદગીભર ટકે છે*.
🙏 *શુભ સવાર* 🙏
=================================
*ખાઈમાં પડેલો માનવી બચી ને ઉપર આવી શકે છે*
*પરંતુ* “ *અદેખાઈ* ” *માં*
*પડેલો માનવી ક્યારેય ઉપર આવી શકતો નથી* …
🌸🌻 *સુપ્રભાત* 🌻🌸
=================================
એકતા અને સંપ તો....
લોહીમાં હોય છે સાહેબ ,
બાકી કીડીઓ ક્યાં કોઈ....
યુનિવર્સિટીમાં ભણવા જાય છે..
🌸🌻 સુપ્રભાત 🌻🌸
=================================
*બધું નસીબ પર ના મૂકી દેવું,*
*કઈક આપણે પોતે કરી લેવું,*
*નસીબ માં હશે તે તો મડી જ રેસે,*
*પણ મહેનત કરશો તો જે નહિ હોય એ પણ મળશે,..*
🌸🌻 સુપ્રભાત 🌻🌸
=================================
*સાગર વિશાળ છે,,પણ આપણે*
*એટલું જ પાણી મલશે*
*જેટલી આપણી હથેળી છે..*
*સાહેબ,,,*
*એવી જ રીતે કુદરત ની કૃપા*
*અગણિત છે,,પણ*
*કૃપા એટલી જ મળશે જેટલી*
*આપણી શ્રદ્ધા હશે...*
🌸🌻 સુપ્રભાત 🌻🌸
=================================
*જ્યાંથી અંત થયો હોય,*
*ત્યાંથી નવી શરૂઆત કરો.*
*જે મળવાનું હોય છે એ,*
*ગુમાવેલા કરતા હંમેશા*
*સારું જ હોય છે !!*
Good morning
🌸🌻 સુપ્રભાત 🌻🌸
=================================
*જીવનના "દાખલા" બહુજ સાચવીને "ગણવા" સાહેબ,*
*ક્યાક એવું ના થાય કે,*
*એકાદ "બાદબાકી" બધા જ* *"સરવાળા" ને "શૂન્યમાં" ફેરવી દે......!!!*
*🙏Good* *morning* 🙏
=================================
*શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે*,
*"સાહેબ..."*
*બાકી સમજવા વાળા તો*
*કોરુ કાગળ*
*અને*
*મૌન પણ સમજી જાય છે..
🌸🌻 સુપ્રભાત 🌻🌸
=================================
*નથી આવડતું તેનો ઉપાય છે,*
*નથી સમજાતું તેનો ઉપાય છે,*
*પણ નથી કરવું તેનો કોઈ ઉપાય નથી.*
*મતલબની વાત બધા સમજે* છે,
પણ *વાતનો મતલબ* કોઈ નથી *સમજતું*!
🌸🌻 સુપ્રભાત 🌻🌸
=================================
Comments
Post a Comment