[Gujarati] Raksha Bandhan Wishes, Quotes, Shayari and Status SMS
આજે હું શ્રાવણ મહિનાના મુખ્ય તહેવાર રક્ષાબંધનની શુભેચ્છા | Happy raksha Bandhan Wishes or greetings, Message and Shayari text SMS in Gujarati language with HD Images Download Link and Instagram Caption તમારા બધા સાથે શેર કરવા જઇ રહ્યો છું, જેને તમે સોશિયલ મીડિયા દ્વારા તમારા પ્રિય ભાઈ અને તમારી પ્રિય બહેન સાથે શેર કરી શકો છો. આપણે બધા જાણીએ છીએ કે રક્ષાબંધન એક હિન્દુ અને જૈન તહેવાર છે (એટલે કે રક્ષાબંધન હિન્દુ અને જૈન બંને ધર્મોના લોકો દ્વારા ઉજવવામાં આવે છે) જે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આજના દિવસે ભાઈ-બહેન નાં પ્રેમ નો પાવન તહેવાર એટલે રક્ષાબંધન , આજે ભાઈ ની રક્ષા માટે તેના હાથ માં પવિત્ર રક્ષા બાંધી સ્વાસ્થ અને સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. આજે રક્ષાબંધનના દિવસે સૌ સુરક્ષિત એવી ભગવાન ને પ્રાર્થના. On this page: Raksha Bandhan Wishes (શુભકામના) in Gujarati for Brother (ભાઈ માટે) Raksha Bandhan Wishes (શુભકામના) in Gujarati for Sister (બહેન માટે) Raksha Bandhan SMS in Gujarati Raksha Bandhan Quotes in Gujarati Raksha Bandhan Shayari in Gujarati ...