Short Happy Birthday Wishes and Quotes in Gujarati language text SMS
ગુજરાતીમાં જન્મદિવસની શુભેચ્છાઓ અથવા શુભકામના મોકલવી આજકાલ આવશ્યક પરંપરા બની ગઈ છે. જ્યારે મિત્રો અથવા કુટુંબના સભ્યોનો જન્મદિવસ હોય અને સમય બગાડતા પહેલા શક્ય તેટલી વહેલી તકે જન્મદિવસની શુભકામના અથવા શુભેચ્છાઓ આપવા માટે અમે તમારા માટે એકત્ર કર્યા છે Short Happy Birthday Wishes and Quotes in Gujarati language text SMS. Short Happy Birthday Wishes and Quotes in Gujarati language text SMS WhatsApp HD DP Download Short Happy Birthday Wishes and Quotes શ્રી (નામ) ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર સદાય આપને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી મંગલકામનાઓ… Example:- શ્રી પાર્થ પટેલ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર સદાય આપને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી મંગલકામનાઓ… જન્મદિવસની શુભકામનાઓ… આપ શ્રી નું આવનારું નવું વર્ષ સુખદાયી, ફળદાયી, લાભદાયી, સમૃદ્ધિમય, તેમજ શાંતિપ્રિય બની રહે તેવી પ્રાર્થના. જન્મદિવસની શુભકામના. જીવનમા પ્રગતિ પથ પર અવિરત આગળ વઘતા રહો તેવી અંતરની શુભેચ્છાઓ... સ્વસ્થ રહો... દિધાઁયુ હો... એવી પાર્થના... જન્મદિવસની સ્નેહભર શુભકામનાઓ… આપના સ્વસ્થ, ...