શુભ સવાર (સુપ્રભાત) સંદેશ | Good Morning (gm) quotes text SMS in Gujarati language
દરરોજ સવારે આપણા જીવનના પુનર્જન્મનું પ્રતીક છે, તેથી ગઇકાલની બધી ખરાબ ક્ષણો ભૂલી જાઓ અને આજે સુંદર આજ ની સવાર ખાસ બનાવવા માટે અમે Good Morning (gm) quotes in Gujarati language for WhatsApp, Facebook and Instagram caption એકત્રિત કર્યા છે. શુભ સવાર | સુપ્રભાત | suprabhat quotes in gujarati (ગુજરાતીમાં) સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે, અને... નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે. 🌼 શુભ સવાર 🌼 good morning quotes on reality in gujarati માણસ એ એવી *વ્યક્તિ* છે જે, એક વાર... તમારી *સાથે* બોલવાનું બંધ કરે એટલે તમારા *વિશે* બોલવાનું શરૂ કરે .. !! !! 🌼 gud mrng 🌼 માન અને વખાણ માંગવાથી નથી મળતા તેને કમાવવા પડે છે. 🌼 Good Morning 🌼 positive good morning in gujarati જીવન માં ખરાબ સમય પણ આવવો જરૂરી છે. કેમકે… ખરાબ સમય જ સાચા માણસ ની પરખ કરાવે છે. 🌺🌸 શુભ સવાર 🌸🌺 કોઈનુ મન દુભાય એવા શબ્દો ન બોલશો, કારણ કે… જીભમાં વાગે એ મટી જાય છે, પણ… જીભથી વાગે એ જિંદગી ભર નથી મટતું. 🌼 સુપ્રભાત 🌼 'જરૂરિયાત' અને 'જવાબદારીઓ' વચ્ચે પોતાના સ્વપ્નો માટે જીવાતી મનગમતી ક્ષણો નો સરવા...