શુભ સવાર (સુપ્રભાત) સંદેશ | Good Morning (gm) quotes text SMS in Gujarati language
દરરોજ સવારે આપણા જીવનના પુનર્જન્મનું પ્રતીક છે, તેથી ગઇકાલની બધી ખરાબ ક્ષણો ભૂલી જાઓ અને આજે સુંદર આજ ની સવાર ખાસ બનાવવા માટે અમે Good Morning (gm) quotes in Gujarati language for WhatsApp, Facebook and Instagram caption એકત્રિત કર્યા છે.
શુભ સવાર | સુપ્રભાત | suprabhat quotes in gujarati (ગુજરાતીમાં)
સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે,
અને...
નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે.
🌼 શુભ સવાર 🌼
good morning quotes on reality in gujarati
માણસ એ એવી *વ્યક્તિ* છે જે,
એક વાર...
તમારી *સાથે* બોલવાનું બંધ કરે
એટલે
તમારા *વિશે* બોલવાનું શરૂ કરે .. !! !!
🌼 gud mrng 🌼
માન અને વખાણ માંગવાથી નથી મળતા તેને કમાવવા પડે છે.
🌼 Good Morning 🌼
positive good morning in gujarati
જીવન માં ખરાબ સમય પણ આવવો જરૂરી છે.
કેમકે…
ખરાબ સમય જ સાચા માણસ ની પરખ કરાવે છે.
🌺🌸 શુભ સવાર 🌸🌺
કોઈનુ મન દુભાય એવા શબ્દો ન બોલશો, કારણ કે…
જીભમાં વાગે એ મટી જાય છે,
પણ…
જીભથી વાગે એ જિંદગી ભર નથી મટતું.
🌼 સુપ્રભાત 🌼
'જરૂરિયાત' અને 'જવાબદારીઓ'
વચ્ચે પોતાના સ્વપ્નો માટે જીવાતી મનગમતી ક્ષણો નો સરવાળો એટલે "જિંદગી"
🌼 gud mrng 🌼
"સુવિચારો" મહત્વના નથી…!
તમે "શું વિચારો" છો એ મહત્વ નું છે.
🌼 શુભ સવાર 🌼
ખિસ્સું પણ મજાનું છે..
ભરેલું હોય તો… સંબંધો ઘણા મળે
અને
ખાલી હોય તો… અનુભવો ઘણા મળે
🌼 શુભ સવાર 🌼
સંપત્તિ કરતાં સંસ્કાર ચઢિયાતા છે સાહેબ… કારણ કે…
સંપત્તિ હોય તો, 'વીલ' બને છે અને
સંસ્કાર હોય તો, 'ગુડવીલ' બને છે
🌺🌸 શુભ સવાર 🌸🌺
ઘરના બારણા સુધી તો ધણા બધા આવે છે.
મનનાં બારણાં સુધી… આવે તે આપણા…
🌼 સુપ્રભાત 🌼
ફક્ત ત્રાજવું બનીને કોઇના લેખાજોખા કરવા નહીં, કારણ કે…
ત્રાજવું વજન માપી શકે છે, ગુણવત્તા નહિ!!
🌼 શુભ સવાર 🌼
પહેલા, "જળ છે તો જીવન છે" ..
અને હવે, "વાયુ છે તો આયુ છે" ..
🌼 શુભ સવાર 🌼
સમય બદલાય છે ઝીંદગી સાથે,
ઝીંદગી બદલાય છે સમય સાથે,
સમય નથી બદલાતો આપણી સાથે,
બસ,આપણા બદલાય છે સમય સાથે.
🌼 શુભ સવાર 🌼
પરિસ્થિતિ જ્યારે વિપરીત હોય ત્યારે...
'પ્રભાવ' અને 'પૈસા 'નહીં,
પણ…
'સ્વભાવ' અને 'સંબંધ' જ કામ આવે છે
🌼 શુભ સવાર 🌼
ભણેલા અને અભણ વચ્ચેનો સૌથી મોટો તફાવત
અભણ એકબીજાને માનથી બોલાવે…
જ્યારે… ઘણુ ભણેલો એકબીજાને કામથી બોલાવે..!
🌼 શુભ સવાર 🌼
જીવન માં એક જ આદત પાડો…
ક્યારેય 'કોઈની' આદત ના પાડો…!!!
🌼 શુભ સવાર 🌼
જો તમને આમારા Good Morning (gm) quotes in Gujarati language for WhatsApp, Facebook and Instagram caption
સંપત્તિ કરતાં સંસ્કાર ચઢિયાતા છે સાહેબ, કારણકે…
સંપત્તિ હોય તો "વીલ" બને છે અને
સંસ્કાર હોય તો "ગુડવીલ" બને છે.
🌼 શુભ સવાર 🌼
એકાંત માં પોતાના વિચારો પર અને…
જાહેર માં પોતાના શબ્દો પર કાબૂ રાખનાર વ્યક્તિ…
દુનિયા બદલવાની ક્ષમતા ધરાવે છે!🌼 સુપ્રભાત 🌼
પરિસ્થિતિ તમને સાચવી લે તો એ તમારા નસીબ છે અને,
જો પરિસ્થિતિને તમે સાચવી લો તો એ તમારી સમજણ છે!!
🌼શુભ સવાર🌼
માણસ પોતાને ખુશ રાખવા જેટલો પ્રયત્ન નથી કરતો,
એટલો…
બીજાને સારું લગાડવા સખત મહેનત કરે છે…
🌼શુભ સવાર🌼
સંબંધો બગડવાનું એક કારણ એ પણ છે કે…
લોકો "સમજે" છે ઓછું અને "સમજાવે" છે વધારે…
🌼શુભ સવાર🌼
જિંદગીની સૌથી મોટી બચત એટલે…
લોકોના દિલમાં તમે બનાવેલી જગ્યા.
🌺🌸 શુભ સવાર 🌸🌺
સંઘર્ષ એ પ્રકૃતિ નુ આમંત્રણ છે…
જે સ્વીકારે છે તે જ જીવન મા આગળ વધે છે…!!!
🌼 શુભ સવાર🌼
સમજણ એટલે વ્યક્તિ બે વિચાર એક.
🌼શુભ સવાર🌼
સુખ હોય પણ શાંતિ ન હોય તો, સમજવું કે…
તમે ભૂલથી સગવડને સુખ સમજી બેઠા છો
🌼 સુપ્રભાત 🌼
સુખી થવું એ કોઈ અઘરી વાત નથી પણ બીજા કરતા વધારે સુખી થવું એ અઘરી વાત છે!
🌼 શુભ સવાર 🌼
સ્મિત એવો વળાંક છે જે ઘણા મુશ્કેલ કામ સીધા કરી શકે!
🌼શુભ સવાર🌼
સિધ્ધાંત કરતાં સહકાર અને…
બહુમતી કરતાં સહમતી શ્રેષ્ઠ છે.
🌼 શુભ સવાર 🌼
જીંદગીના કલાકો વધારવા હોય તો,
વિચારવાના કલાકો ઘટાડી દો.
🌼 સુપ્રભાત 🌼
માન વગરની હાજરી કરતાં,
યાદ આવે એવી ગેરહાજરી વધુ સારી
🌼 શુભ સવાર 🌼
હું માગું ને તમે આપો તો માંગણી જેવું લાગે,
માગ્યા વગર આપો તો લાગણી જેવું લાગે..!!
🌼શુભ સવાર🌼
માસિક આવક કરતા માનસિક આવક બમણી હશે,
તો જીવન જીવવાની મજા વધારે આવશે!
🌼શુભ સવાર🌼
કેટલું મેળવી શકો છો, એના પર નહીં પણ…
કેટલું માણી શકો છો, એના પર સુખનો આધાર રહેલો છે!
🌼શુભ સવાર🌼
વિચારેલું થાય તો વધાવી લેવું,
અને જો ના થાય તો સહજતાથી સ્વીકારી લેવું!
🌺🌸 શુભ સવાર 🌸🌺
પોતાની મસ્તીમાં જીવતી વ્યક્તિને,
કોઈની પણ વાહ વાહ ની જરૂર પડતી નથી.
🌼 સુપ્રભાત 🌼
ફક્ત ત્રાજવું બનીને કોઇના લેખાજોખા કરવા નહીં,
ત્રાજવું વજન માપી શકે છે, ગુણવત્તા નહિ!!
🌼 શુભ સવાર🌼
સારા માણસો સાથે સારા બનો,
પણ ખરાબ ની સાથે ખરાબ નહી કારણ કે...
હીરાથી હીરો ઘસી શકાય છે,
૫ણ કાદવથી કાદવ સાફ કરી શકાતો નથી..
Comments
Post a Comment