Posts

Showing posts from August, 2022

Best Travel Quotes and Captions for Instagram

Image
Travel is one of the most important things in a person's life. Not only is it an opportunity to see new and amazing things, but it can also be a valuable learning experience. Whether you're looking to learn a new language or experience different cultures, travel is a great way to do so. It's not just a fun thing to do or a way to see the world - travel has many benefits you can take advantage of. From making new friends and exposing yourself to different cultures to building your skills and understanding different perspectives, travel can do wonders for your life. Plus, traveling has a lot of benefits for your emotional health. By experiencing different emotions, you'll be able to overcome the emotional blocks that are keeping you from achieving your goals. And when you're feeling happy and fulfilled, you'll be more productive in all areas of your life. So if you're ever feeling stuck or stuck in a rut, take some time for yourself by traveling – it's sur...

Happy Ganesh Chaturthi Wishes and Status SMS in gujarati | ગણેશ ચતુર્થી ની શુભકામના સંદેશ

Image
ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી તે રાષ્ટ્રભરમાં ઉજવાતો તહેવાર છે. પ્રાચીન સમયમાં આ તિથિએ ગણેશજી પ્રગટ થયા હતાં. ગણેશ ઉત્સવ ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથથી લઈને અનંત ચૌદશ સુધી (૧૦ દિવસ) ઉજવવામાં આવે છે. ૧૦ દિવસ સુધી ભગવાન ને અલગ અલગ પ્રસાદ અને વાનગીઓ ધરાવવા માં આવે છે. તો ચાલો ગણેશ ચતુર્થીના પર્વ નિમિતે આ સ્પેશિયલ મેસેજ મોકલીને ગણપતિ ભક્તોને આપો શુભકામના... માટી જેણે પંચભૂતમાંથી આપણા સૌને જન્મ આપ્યો. એ માટીના ગણેશ બનાવી અને પ્રકૃતિને ઓછી દુઃખી કરીએ. મૂર્તિના કદથી શ્રદ્ધા મોટી નથી થાતી. શ્રદ્ધાનું શક્તિપ્રદર્શન અટકાવીએ. Happy Ganesh Chaturthi Wishes in Gujarati Happy Ganesh Chaturthi in Gujarati Image Download HD Image ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભેચ્છા. ગણપતિ ગજાનંદ તમને તથા તમારા પુરા પરિવાર ને સુરક્ષિત રાખે એવી ખરા દિલ થી પ્રાર્થના...🙏 આજે ગણેશ ચતુર્થી , આજના આ મંગલ દિવસે સર્વ ગણેશ ભક્તોનાં મનની સર્વ ઈચ્છીત મનોકામના શ્રી ગણેશજી પૂર્ણ કરે, એવી ગણપતિ ના ચરણોમાં પ્રાર્થના સર્વ ગણેશ ભક્તોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા. ગણપતિ બાપ્પા... મોરિયા... આપના જીવન ની અંદર રિદ્ધિ - સિદ્ધિ ત...

[15 August] સ્વતંત્રતા દિવસની (Independence Day) હાર્દિક શુભેચ્છાઓ

Image
Happy Independence Day (15th august) Wishes, Greetings, Quotes, Status and Shayari in Gujarati text SMS: Here best collection of the wishes, quotes, greetings, WhatsApp, SMS, Facebook messages that you can send to your loved ones on this special day. સ્વતંત્ર દિવસ ના અવસર પર તમે નીચેના સંદેશાઓ મોકલીને શુભેચ્છા પાઠવી શકો છો. Independence Day (15th august) Wishes in Gujarati | સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ ગુજરાતીમાં Happy independence day wishes in Guajarati HD Image Download સ્વતંત્રતા દિવસની આપ સૌને શુભકામનાઓ… દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર આપના દેશના શહીદોને દિલથી ભાવભીની શ્રધાંજલિ આપીએ…! વંદેમાતરમ…જય હિન્દ…! જય જવાન જય કિસાન…! ભારત માતા કી જય…! ૧૫ મી ઓગષ્ટ 1947 ના રોજ આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો અને સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી, તેથી દર વર્ષે સ્વતંત્રતા દિવસ ૧૫મી ઓગષ્ટ ના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે 2022માં ભારત 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં વિશ્વાસ, હૃદયમાં ગૌરવ, અને... આત્મામાં યાદો સાથે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વ...