GOOD MORNING WISHES SMS IN GUJARATI 20
Gujarati ma good morning message |
*માણસ કયારે ખરાબ નથી હોતો....*
*સાહેબ..*
*બસ આતો*
*તમારુ કીધુ કરતો નહી હોય*
*એટલે જ ખરાબ લાગે છે..*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*મહાદેવ કહે છે કે,*
*ક્યારેય કોઈ વસ્તુનો ઘમંડ આવી જાય તો સ્મશાનમાં એક ચક્કર લગાવી લેવો...*
*તમારા કરતાં પણ વધારે હોંશિયાર માણસો રાખ બનીને પડ્યા છે....*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*જો ખેતરમાં બીજ વાવવામાં ન આવે તો કુદરત તેને ઘાસથી ભરી દે છે.*
*એવી જ રીતે જો મગજમાં હકારાત્મક વિચાર ન ભરવામાં આવે તો નકારાત્મક વિચાર આપોઆપ પોતાની જગ્યા બનાવી લે છે.*
*બીજો નિયમ છે કે જેની પાસે જે હોય છે તે એ જ વેંચે છે. સુખી સુખ, દુઃખી દુઃખ અને જ્ઞાની જ્ઞાન, ભ્રમિત ભ્રમ અને ભયભીત ભય જ વેંચે છે.*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*અભિમાન* હતુ *દરીયા* ને સાહેબ
કે *હુ મારા મા આખી દુનિયા ને ડુબાડી દઉ*
*પણ*
આ વાત સાંભળી ને *તેલ નુ એક નાનુ એવું ટીપું* એની ઉપર થી *તરતુ તરતુ* નિકળી ગયુ..
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
પ્રકૃતિએ *બે જ માર્ગ* રાખ્યા છે સાહેબ............
1 ) *કાં તો આપીને જાવ ,*
2 ) *નહીં તો મુકીને જાવ ,*
👉🏻 સાથે લઈ જવાની કોઈ *વ્યવસ્થા નથી* , પણ માણસ *માનવા* તૈયાર નથી .
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*ભૂલ થાય ત્યારે થોડી ધ્યાન રાખજો*
*સાહેબ,*
*ઉગતા સુરજ સામે આંખ નથી ખુલતી*
*પણ ડૂબતા સુરજ ને જોવા ટોળુ થાય છે.*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે એમાં*
*દુઃખની ગેરહાજરી છે,*
*પણ એનો અર્થ એ છે કે* *એમનામાં*
*પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા છે.*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*કુવામાં ઉતરતી ડોલ નમે છે તો,*
*પાણી ભરાઈને બહાર આવે છે*
*જીવનનું પણ આ જ ગણિત છે સાહેબ.*
*જે નમે છે તે પ્રાપ્ત કરે છે*.
*💞જો કોઇ તમારુ દિલ ❤️ દભવે તો ખોટુ લગાડતા નહી*
*પ્રકૃતિ નો નિયમ છે કે જે ઝાડ 🌳 પર વધારે મીઠા ફળ હોય,*
*તેને જ પત્થર વધારે ખાવા પડે છે*💞
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*લોકોની ટીકા થી તમારો માર્ગ ન બદલતા.*
*કારણ કે*
*સફળતા શરમ થી નહીં*
*સાહસ થી જ મળશે..!!*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
✍️ *"જીદગી' નું દરેક ડગલું પુરી 'તૈયારી' અને,'આત્મવિશ્વાસ' સાથે ભરો.*
*_કારણકે_*
*_જયાં આપણી હાજરી નથી હોતી,_*
*_ત્યાં આપણાં ગુણ-અવગુણ ની હાજરી અવશ્ય હોય છે"..!!*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
Comments
Post a Comment