GOOD MORNING WISHES SMS IN GUJARATI 21
good morning (સુપ્રભાત | shubh savar | gm | gud mrng ) text messages (sms | msg | status | મેસેજ) in gujarati
gujarati good morning sms in gujarati | gujarati sms good morning | good morning msg in gujarati | good morning message in gujarati | good morning status in gujarati | gm msg gujarati | good morning gujarati suvichar sms | good morning gujarati status | shubh savar sms in gujarati | good morning gujarati message | good morning msg in gujarati text | good morning text messages in gujarati
![]() |
Good morning wishes in Gujarati |
સુપ્રભાત મેસેજ | સુપ્રભાત sms
આવતીકાલે
આપણી પાસે
વધુ સમય હશે
એ
આપણાં જીવનનો
મોટામાં મોટો
ભ્રમ છે !!
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*✍️જિંદગી તો એક રહસ્યમય નવલકથા જ છે સાહેબ,જે દરરોજ એક પાનું ફેરવે છે અને નવું સસ્પેન્સ ખોલે છે.!*
*વ્યક્તિ શુ છે એ મહત્વ નું નથી પણ એ વ્યક્તિમાં શુ છે એ બહુ મહત્વ નું છે...*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
💝 _*દુનિયા શું કહેશે એ ના વિચારો,*_
_*કારણ કે...*_
_*દુનિયા ઘણી અજીબ છે,*_
_*નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે,*_
_*અને સફળ વ્યક્તિ થી બળતરા કરે છે..........✍🏻*_ 💝
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
_*"સમય" ને ઓળખતા
"પ્રસંગ" ને સાચવતા
"માણસ" ને સમજાવતા
અને
"તક" ને ઝડપતા
આવડી ગયું તો સમજ જો કે
"જીંદગી જીતી ગયા અન જીવી ગયા"...
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*પરિવાર સાથે ધીરજ રાખવી*
*તે પ્રેમ છે...*
*અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી*
*તે આદર છે...*
*સ્વયં સાથે ધીરજ રાખવી*
*તે આત્મવિશ્વાસ છે....*
*અને ઈશ્વર સાથે ધીરજ રાખવી*
*તે શ્રદ્ધા છે.*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*તમે જે આંનદ કરો છો . . .*
*તેની પાછળ કોઈની દુવા છે . . .*
*બાકી તકલીફ તો રામને પણ પડી હતી . . .*
*નસીબ જયારે સાથ છોડે છે ને . . .*
*ત્યારે જ સંબંધો હાથ જોડે છે . . .*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*મોટી હસ્તી મળે એના કરતા હસતી વ્યક્તિ મળે તો....*
*સમજવું કે દિવસ સુધરી ગયો છે.*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*કોઈપણ મુશ્કેલી વગર જીતે,*
*એ માત્ર*
*વિજય મેળવે છે.*
*પણ..*
*અનેક મુશ્કેલી વેઠીને જીતે,*
*એ “ઈતિહાસ” રચે છે.*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*ભરોસો અને આશીર્વાદ*
કયારેય દેખાતા નથી..
પણ તે
*અસંભવ ને સંભવ*
બનાવી દે છે..!
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*ભેગો ભગવાન હોય તો અજુઁન થવુ સહેલુ છે સાહેબ....*
*પણ સામે જગત નો નાથ હોય ત્યારે પણ ....*
*"કણૅ" બની મિત્ર માટે ઊભુ રહેવું અઘરૂ છે.....*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
સાગર ના મોતી શોધવા સહેલાં છે...
પણ...
માનવી ના મન સમજવા અઘરાં છે....
જિંદગી તો સસ્તી જ છે દોસ્ત, મોંઘી તો જીવવાની રીત છે !!
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*દુનિયા નો સૌથી સુંદર સબંધ એ જ છે,*
*જ્યાં*
*એક નાની મુસ્કાન અને નાની માફી થી,*
*ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.*
🌹🌹🌹Good Morning🌹🌹🌹
*પગથીયા પણ પુજાય છે*
*સાહેબ*
*જો પ્રભુ તરફ જવાના રસ્તે ગોઠવાય જાય તો...*
🌹🌹🌹Good Morning🌹🌹🌹
*ભગવાને કોઈ નું નશીબ*
*ખરાબ લખ્યું જ નથી* *સાહેબ.....*
*એ આપણને દુઃખ આપીને*
*ખોટા રસ્તેથી*
*પાછા વાળવા માંગતા હોય છે !!*
🌹🌹🌹Good Morning🌹🌹🌹
*કોઈ ખુશીમાં રડ્યું છે તો*
કોઈ દુઃખમાં રડ્યું છે.....
*ગજબ ખેલ છે જિંદગીનો*
સાહેબ
*કોઈ વિશ્વાસ માટે રડ્યું છે*
તો કોઈ *વિશ્વાસ*કરીને
રડ્યું છે......!!!!!
🌹🌹🌹Good Morning🌹🌹🌹
Comments
Post a Comment