શું તમે સુંદર લવ શાયરી શોધી રહ્યા છો? અને તેને તમારી ગર્લફ્રેન્ડ્સ અથવા બોયફ્રેન્ડ્સ સાથે શેર કરવા માંગો છો. તો અમે બેસ્ટ લવ શાયરી, પ્રેમ ભરી શાયરી, લેટેસ્ટ લવ શાયરી, લવ શાયરી, બે લીટીની લવ શાયરી, લવ એસએમએસ, લવ સ્ટેટસ, love shayari gujarati text, prem ni shayari gujarati, 2 line gujarati love shayari and gujju love shayari જેવા શાયરી માટેનો લેટેસ્ટ કલેક્શન પ્રદાન કરી રહ્યા છીએ. Prem ni Love Shayari (પ્રેમ ભરી લવ શાયરી) i miss you shayari in gujarati અમસ્તાં જ હોઠોં પર એક મીઠું હાસ્ય આવી જાય છે... આમ જ બેઠો હોવ છું ને, તારો ખ્યાલ આવી જાય છે... હું લખુ કંઈક એવું કે તું કાયમ વાંચતી રહે, તું કર પ્રેમ એવો કે હું કાયમ લખતો રહું.... આંસુને પણ આંખમાંથી નીકળવું પડે છે...ઝરણાની જેમ વહેવું પડે છે... પ્રેમ કરનાર ને પૂછી તો જુવો...કોઈની એક ઝલક જોવા કેટલું તડપવું પડે છે...... પડી ગઈ છે એકવાર યાદ કરવાની ટેવ હવે જાશે નહીં... અને તમે કહેશો ભૂલી જવાનું તો એ પણ હવે ફાવશે નહીં... કોઈને ખબર ના પડે એમ છાનુંમાનું ચાલે છે, ભીતર યાદોનું ધમધોકાર કારખાનું ચાલે છે... ક્ષણ, એમને શુ જોયા, કે એ ખાસ બની ગયા... ...
Comments
Post a Comment