Best 50+ Motivational Quotes and Status in Gujarati | પ્રેરણાત્મક સંદેશ
Motivational or inspirational quotes, status and thoughts text msg in Gujarati language for social media જીવનમાં ભવ્ય વિજય માટે સંપૂર્ણ Motivate કરશે.
અમે દરરોજ સંપૂર્ણ પ્રેરિત થવા માટે તમે આ Motivational or Inspirational Quotes, Status and Thoughts in Gujarati language ને તમારા મિત્રો, કુટુંબ અને અન્ય વ્યક્તિને પણ મોકલી શકો છો.
Motivational Quotes, Status and Shayari in Gujarati text
Gujarati motivational quotes text |
એવી કોઈ સમસ્યા નથી જેનું સમાધાન ના હોય.
motivation gujarati status |
રસ્તો એકજ હોય છે. બસ મનમાં વિચારોજ અલગ હોય છે.
whatsapp motivational status in gujarati |
હારીને પણ ના હારવું એ જ શરૂઆત છે જીતની.
motivational quotes in gujarati |
તકલીફો હંમેશા એક નવો માર્ગ બતાવવા આવે છે.
motivational quotes gujarati |
ત્યાં સુધી હાર નાં માનશો જ્યાં સુધી જીતી ના જાઓ.
motivational quotes about life in gujarati |
બીજાની સલાહ જીંદગી આપણી બર્બાદ કરે છે.
best motivational quotes in gujarati |
એટલા સફળ બનો કે દુનિયાની દરેક મોંઘી વસ્તુ સસ્તી લાગવા માંડે.
motivational quotes in gujarati text |
મેહનત કરતા જ રહો ઓળખાણ તો તમારી BMW પોતેજ આપશે.
motivational quotes in gujarati for students |
જિંદગી માં કંઈક બનવું જ હોય તો તફલીફોનો સામનો કરવો જ પડશે.
gujarati motivational quotes in gujarati fonts |
નિષ્ફળતા એક દિશા છે, તેને સમજો અને આગળ વધો.
motivational gujarati quotes in gujarati |
એક નવી શરૂઆત ક્યારેય પણ સરળ હોતી નથી.
motivational quotes in gujarati images |
રાહ તમે જોઈ શકો છો સમય નહિ.
best gujarati motivational quotes |
એક નાનો બદલાવ એક મોટી સફળતાની શરૂઆત છે.
best motivational quotes gujarati |
જે મનમાં છે તે મનભરીને કરો.
motivational life quotes in gujarati |
હંમેશા પોતાનું જ સાંભળો કેમ કે 95% લોકોની સલાહ મનોબળ તોડનારી જ હોય છે.
best new motivation succes quote gujarati image |
જે હાર નથી માનતો તે જીતીને જ રહે છે.
motivational quotes images in gujarati |
જિંદગી એક લક્ષ્ય ધારો જિંદગી બદલાઈ જશે.
life motivational quotes in gujarati |
પોતાને એટલા મજબૂત બનાવો કે Negative લોકો તમને હરાવી ના શકે.
motivational quotes images hd gujarati |
સફળતા મહેનત નહીં સાચી જગ્યાએ મહેનત માંગે છે.
motivational and inspirational quotes images hd in gujarati |
જે કિસ્મતમાં ન હોય તે મહેનતમાં હોય છે.
two line motivational quotes in gujarati |
BMW ના જ્યારે તમે માલિક થશો ત્યારેજ લોકો તમારી વાત માનશે.
gujarati status motivation |
શરૂઆત ભલે નાની હોય પણ જીત મોટી થવી જોઈએ.
life motivation status gujarati |
આજે સંઘર્ષ નો સમય છે કાલે સફળતાનો આવશે.
hard work quotes in gujarati |
મહેનત એવી કરો કે નિષ્ફળતા હારિ જાય.
inspirational quotes in gujarati |
ખરાબ દિવસો હોય છે જિંદગી નહીં.
best inspirational quotes in gujarati |
વિચારો જ જિંદગીનું નિર્માણ કરે છે.
inspirational quotes gujarati |
અહીંયા બધુજ થઈ શકે છે, બસ તમે ભગવાન પર ભરોશો રાખો.
best gujarati inspirational quotes |
શરૂઆત તો કરો બધુજ તમારું છે.
gujarati inspirational quotes in gujarati language |
બદલાવ જરૂરી છે પણ તે સરળ નથી.
inspirational quotes gujarati language |
લોકો કહેવાથી નહીં કરી બતાવામાં માને છે.
inspirational quotes in gujarati language |
દરેક ચહેરાની પાછળ પણ એક ચહેરો હોય છે.
best inspirational life quotes in gujarati |
માણસ એ પણ કામ કરી શકે છે, જે તે વિચારી શકે છે.
inspirational gujarati quotes on life |
યોદ્ધા એજ છે જે હરવા છતાં પણ જીતવાની તાકાત રાખે છે.
gujarati inspirational status |
જો તમે કંઈક મોટો નિર્ણય નહીં લો તો તમારે સાધારણ જિંદગી જીવવી પડશે.
inspirational quotes on life in gujarati |
સપનું પોતાનું છે તો પૂરું પણ પોતેજ કરવું પડશે.
inspirational quotes about life and struggles in gujarati |
નિષ્ફળતા વગર સફળ થવું અસંભવ છે.
life inspiring quotes in gujarati |
સફળતા એક દિવસમાં નહીં પણ એક દિવસ જરૂર મળે છે.
short motivation in gujarati |
હંમેશા એવા લોકો સાથેજ રહો જે તમારું લેવલ ઊંચું લઈ જાય છે.
inspiration status in gujarati |
પરિસ્થિતિ નહીં પરંતુ તમારું લક્ષ્ય નક્કી કરે છે કે જિંદગી કેવી બનશે.
status for life inspiration life gujarati |
દરરોજ પોતાના લક્ષ્ય તરફ એક ડગલું તો આગળ વધવું જ જોઈએ.
gujarati life inspiring quotes |
લોકો શુ વિચારશે.... જો તમે એ વિચારશો તો પછી લોકો શુ વિચારશે.
beautiful gujarati motivation quote |
સફળ એ જ થાય છે, જે પોતાના લક્ષ્યને પોતાનું જીવન સમજે છે.
જિંદગી માં એટલા successfull બની ને જ રહો કે...
તમારી Bugatti પાસે લોકો selfie લેવા આવે.
HARD-WORK લક્ષ્ય માટે તો Lamborghini તમારા જ માટે.
Super Car ના સપના તો દરેક વ્યક્તિ જુએ છે.
પરંતુ પુરા એના જ થાય છે જે સપના પુરા કરે છે.
Swift વાળા તો ઘણા બધા છે.
બનવું હોય તો Lamborghini વાળા બનો.
થાય એટલુંજ કરીએ અને કરીએ એટલુંજ થાય.
ન પૂછો ભગવાન ને કે મને શુ આપ્યું છે. પૂછો પોતાને કે મેં શુ કર્યું છે.
સફળતાનો રસ્તો ક્યારેય પણ ખત્મ નથી થતો.
અલગ એજ થાય છે જેના સપના અલગ છે.
દરેક મજબૂરીઓ આપણને મજબૂત બનાવે છે.
કુદરતનો નિયમ છે દરેક નો ગુણ અલગ છે.
એકવાર સફળ તો થાઓ આજ દુનિયા તમને જન્નત લાગશે.
ઇતિહાસ લખાશે એ દરેક વ્યક્તિના જે પોતાના લક્ષ્ય માટે બધુજ કરવા તૈયાર છે.
જેવા વિચારો તેવું જ જીવન,
રસ્તો એકજ પકડશો તો મંઝિલ માલી જશે.
ભીડવાડ વાળી તે દુનિયા ક્યાં છે.
હેરાન છે સડકો આજકાલ માણસ ક્યાં છે.
લથડતા પગ પર નજર છે બધાની,
માથાનો બોજ તો કોઈ જોતું જ નથી.
Status બદલવા થી જિંદગી નથી બદલાતી.
જિંદગી બદલવા માટે તો પોતાનેજ બદલવા પડે છે.
નાદાન દર્પણ ને શુ ખબર બીજો ચહેરો પણ હોય છે એક ચહેરાની પાછળ.
દયા વગરનો માણસ માણસ નહીં પણ દાનવ છે.
તકલિફો હંમેશા આપણને મજબૂત બનાવે છે.
જિંદગીમાં સપના પાછળ નહીં.
જિંદગીના સપનાઓ પાછળ દોડો.
એક નાનકડો વિચાર જિંદગી બગાડી પણ શકે છે અને...
જિંદગી બદલી પણ શકે છે.
લોકો સાથ આપે કે ના આપે, પણ જિંદગી તો તેવીજ બનાવો જેવી સપનામાં જોઇ છે.
નિષ્ફળતા એ પ્રયત્ન બંધ કારવાનુજ એક પરિણામ છે.
હારી ને પણ ન હારવું એ શરૂઆત છે જીત ની.
Swift તો નોકરિયાત પણ લાવી શકે.
પણ Lamborghini માટે નોકરી આપનારજ બનવું પડે.
તમારી આજની ટેવ 10 વર્ષ પછી નું ભવિષ્ય નક્કી જયારે છે.
દયા વગરનો માનવ દાનવ છે અને દાનવ અહીં માનવ છે.
લોકો ત્યારે નહીં માને જ્યારે તમે મનાવશો.
લોકો ત્યારે માણશે જ્યારે તમે બદલાશો.
ઔકાત, તાકાત અને વિચારથી વધે છે.
પૈસા થઈ નહીં.
વિશ્વાસ કરતા શીખો, શક તો આખી દુનિયા કરે છે.
સફળ લોકો દુશ્મન ને નહીં પણ દુશ્મનીને ખત્મ કરે છે.
બદલો લેવો હોય તો...
બદલી જાઓ દુશ્મન નહીં બસ સફળ થઈ જાઓ.
અરે તું સુ જાણે કે હું શુ કરી શકું છું.
પસંદ મારી છે તો...
હું કેમ બીજાનું માનું.
કોઈનો ગુલામ નથી હું કે...
કોઈ ની ગુલામી કરીને પોતાની જિંદગી ચાલવું.
ગરીબ ને મહિને પૈસા જોવે છે અને...
અમીરને જિંદગી ભર.
Comments
Post a Comment