Motivational or Inspirational Quotes and Status in Gujarati
અહીં અમે Motivational or Inspirational Quotes and Status in Gujarati Language for Whatsapp & Facebook with HD DP (Image) download link with instagram caption એકત્રિત કર્યા છે જે તમારા સમયમાં સુખ જાગૃત કરવાની અને હકારાત્મકતાનો ફેલાવો કરવાની શક્તિ ધરાવે છે.
અહીં દરરોજ સંપૂર્ણ પ્રેરિત થવા માટે શ્રેષ્ઠ Motivational or Inspirational Quotes and Status in Gujarati Language for Whatsapp & Facebook with HD DP (Image) download link with instagram caption તમારા મિત્રો, કુટુંબ અને અન્ય વ્યક્તિને પણ મોકલી શકો છો. તમે આને ફેસબુક પર images સાથે પણ શેર કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ અને અન્ય Social Media પર છબીઓ શેર કરી શકો છો.
Motivational or Inspirational Quotes and Status in Gujarati Language
HD Image Download
ગતિ કરતા દિશા મહત્વની છે. એટલે પોતાની ગતિ સાચી દિશામાં રાખો.
HD Image Download
જીવનમાં સફળ થવું ખુબજ મહત્વનું છે, બાકી કિસ્મત ની રોટલી તો કુતરા પણ ખાય છે.
HD Image Download
તું બસ પોતાના મન થી ના હરતો, પછી તને કોઈ નહીં હરાવી શકે.
HD Image Download
જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે.
કાંતો હારીને જાઓ.
કાંતો જીતીને જાઓ.
HD Image Download
તું એ પણ કરી શકે છે જે લોકોને અસંભવ લાગે છે.
HD Image Download
જીતની શરૂઆત હંમેશા હારથી થાય છે.
HD Image Download
સમય બદલવા જિંદગી નથી મળતી,
પણ જિંદગી બદલવા સમય વારંવાર મળે છે.
HD Image Download
તમારું લક્ષ્ય સાંભળીને જો લોકો હસવા લાગે તો સમજી જજો કે જિંદગી જબરદસ્ત બનવાની છે.
HD Image Download
દુશ્મન પોતાનાજ હોય છે. બાકી બીજા તો આપણને ઓળખતા પણ નથી.
HD Image Download
તું ચિંતા ના કરીશ લોકો નો સમય આવે છે. તારો તો જમાનો આવશે.
HD Image Download
એટલા સફળ બનો કે લોકો તમારા FAN બની જાય.
HD Image Download
જ્યાં સંઘર્ષ નથી ત્યાં પ્રગતિ પણ નથી.
HD Image Download
ઇતિહાસ કહે છે કે,
જેને હાર નથી માની તે ક્યારેય નથી હાર્યો.
HD Image Download
HD Image Downloadતું થોડીક ધીરજ રાખ અમુક પરીક્ષા ઘણી લાંબી હોય છે.
તું પ્રયત્ન તો કર તું પણ સફળ બની શકે છે.
HD Image Download
અંધકાર થીજ થાય છે,
અજવાળાની ઓળખાણ.
HD Image Download
GAME હોય કે જિંદગી જીવવા માટે સંઘર્ષ કરવું જ પડે છે.
HD Image Download
એકલા જ રહો જ્યાં સુધી તમે સફળ ના થઇ જાઓ.
HD Image Download
જિંદગી પોતાની છે તો ઉમ્મીદ બીજા પર શા માટે.
HD Image Download
જિંદગી બદલવી હોય તો, પહેલા સપના જુઓ. બંધ આંખે નહીં, ખુલ્લી આંખે જુઓ.
HD Image Download
ALTO વાળો સુ જાણે કે Audi કેવી રીતે આવે છે.
HD Image Download
ઔકાત જન્મ થી નહીં બસ મહેનત થી જ બને છે.
Comments
Post a Comment