Makar Sankranti Wishes, Status & Shayari text SMS in Gujarati

આ તહેવાર ને શબ્દોથી વ્યક્ત કરવા માટે મેં એકત્ર કર્યા છે મકરસંક્રાંતિની અથવા ઉતરાયણની શુભકામના અથવા શુભેચ્છા સંદેશ અથવા મેસેજ | Unique Happy Makar Sankranti Wishes, Quotes, Status and Shayari text SMS in Gujarati જેને તમે Facebook, Instagram and WhatsApp પર Image સાથે Share પણ કરી શકો છો.

ભારતીય સંસ્કૃતિમાં પ્રાકૃતિક ચક્રોના પરિવર્તનને સમાજ જીવન સાથે અદભુત રીતે વણી લેવામાં આવ્યું છે. સૂર્યના રાશી પરિવર્તનની ઉજવણીનું આ પર્વ તે મકર રાશિમાં સૂર્યના સંક્રમણને ચિહ્નિત કરે છે અને ઉત્તર દિશામાં પ્રયાણ કરે છે એટલે ઉત્તરાયણ કહેવાય છે, જેનો અર્થ થાય છે, શિયાળુ ઋતુનો અંત અને લાંબા દિવસોની શરૂઆત.

સ્વાસ્થ્ય વર્ધક અને વિટામિન D નો સારો સ્રોત તે ત્વચા માટે પણ સારો માનવામાં આવે છે અને શિયાળાના પવનથી થતાં પવનને લીધે થતા ઘણા ચેપ અને માંદગી સામે લડવામાં મદદ કરે છે.

તલ અને ગોળ ની વાનગી એક કહેવત છે, "આ તલ અને ગોળ ખાઓ અને મીઠા શબ્દો બોલો". આ મીઠાઇઓનું વૈજ્ઞાનિક મહત્વ એ છે કે તલ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે અને શિયાળા દરમિયાન ભેજ મેળવવા માટે જરૂરી તેલની સારી માત્રા પૂરી પાડે છે.

લોકો પતંગ ઉડાવે છે અને વસંતના આગમનને ચિહ્નિત કરતા આ ઉત્સવ માટે તલ અને ગોળ ની પરંપરાગત મીઠાઈઓ તૈયાર કરે છે.

Happy Uttarayan Wishes, status & Shayari text SMS in Gujarati

makar sankranti wishes in gujarati, happy makar sankranti wishes in gujarati, makar sankranti wishes in gujarati ma, happy makar sankranti wishes gujarati, makar sankranti wishes gujarati, makar sankranti quotes in gujarati, makar sankranti 2022 wishes in gujarati, makar sankranti wish gujarati, makar sankranti wish in gujarati, makar sankranti gujarati shayari, makar sankranti gujarati wishes, happy makar sankranti gujarati, makar sankranti wishes in gujarati mein, makar sankranti wishes text messages in gujarati, makar sankranti wishes text gujarati, makar sankranti wishes text gujarati quotes, makar sankranti sms gujarati, makar sankranti text sms gujarati, makar sankranti 2022 text sms in gujarati
Happy Makar Sankranti wishes in Gujarati
Download Image
આશાના આકાશમાં વિશ્વાસની દોર વડે આપની સફળતાનો પતંગ સદા નવા મુકામ પ્રાપ્ત કરે તેવી મક્રરસંક્રાંતિ(ઉત્તરાયણ) ની હાર્દિક શુભકામનાઓ સાથે શુભ મક્રરસંક્રાંતિ.

તું તારે કર્યા કર ખેંચાખેંચ,
અમે તો ઢીલ દેવામાં જ માનીએ...
હોય મોટો ફીરકો કે ભલે લચ્છો,
અમે તો ગૂંચ ઉકેલવામાં જ માનીએ...
તું તારે કાપ્યા કર સૌ ના પતંગો ભર દોરીએ,
અમે તો કોઈકની દોરીમાં લપેટાઈ જવામાં જ માનીએ...

એડવાન્સમાં આનંદમય, ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ...❤💚💙

makar sankranti wishes in gujarati, happy makar sankranti wishes in gujarati, makar sankranti wishes in gujarati ma, happy makar sankranti wishes gujarati, makar sankranti wishes gujarati, makar sankranti quotes in gujarati, makar sankranti 2022 wishes in gujarati, makar sankranti wish gujarati, makar sankranti wish in gujarati, makar sankranti gujarati shayari, makar sankranti gujarati wishes, happy makar sankranti gujarati, makar sankranti wishes in gujarati mein, makar sankranti wishes text messages in gujarati, makar sankranti wishes text gujarati, makar sankranti wishes text gujarati quotes, makar sankranti sms gujarati, makar sankranti text sms gujarati, makar sankranti 2022 text sms in gujarati
Makar Sankranti wishes text Gujarati quotes
Download Image
તલ જેવડું પણ દુઃખ કદી ન આવે,
ગોળ સમી મધુરી મીઠાશ જીવનમાં આવે...
જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં,
એમ સુખ-સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં..!!

💐💐 મકરસંક્રાંતિની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ 💐💐

સુખ, શાંતિ તથા સમૃધ્ધિની મંગલકામનાઓ સાથે આપ સૌને ભગવાન સૂર્યનારાયણની આરાધનાના પાવન પર્વ મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.

ભગવાન સૂર્યનારાયણની કૃપાથી સૌની સુખ,શાંતિ અને સમૃદ્ધિ ઉત્તરોત્તર પ્રગતિ કરે તે જ અભ્યર્થના સહ રંગબેરંગી આકાશી ઉત્સવ મકરસંક્રાંતિની મંગલમયી શુભકામનાઓ.

makar sankranti text sms in gujarati language, makar sankranti sms gujarati, makar sankranti text sms gujarati, makar sankranti 2022 text sms in gujarati, makar sankranti wishes in gujarati, happy makar sankranti wishes in gujarati, makar sankranti wishes in gujarati ma, happy makar sankranti wishes gujarati, makar sankranti wishes gujarati, makar sankranti quotes in gujarati, makar sankranti 2022 wishes in gujarati, makar sankranti wish gujarati, makar sankranti wish in gujarati, makar sankranti gujarati shayari, makar sankranti gujarati wishes, happy makar sankranti gujarati, makar sankranti wishes in gujarati mein, makar sankranti wishes text messages in gujarati, makar sankranti wishes text gujarati, makar sankranti wishes text gujarati quotes
Makar Sankranti text SMS in Gujarati language
Download Image
પતંગના ત્રણ અક્ષર એટલે.....

પ = પવિત્ર બનો.
તં = તંદુરસ્ત રહો.
ગ = ગગન જેવા વિશાળ બનો, સંકુચિત ન બનો.
આપણા હ્રદય- આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ, સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને સંયમ રુપી પતંગો ચગાવવા જોઈએ.

💥 ઉત્તરાયણની શુભેચ્છાઓ. 💥
સૂર્ય ઉપાસનાના પવિત્ર તહેવાર મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.
ભગવાન સુર્યનારાયણ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે.

ઉત્તરાયણનો આ પવિત્ર તહેવાર આપણને જીવનમાં પુણ્ય-દાનનું મહત્વ સમજીને જરૂરિયાતમંદો-ગરીબોના સુખ-દુ:ખમાં સહભાગી થવાની અને પ્રાણીઓ-પક્ષીઓની સેવા કરવાની પ્રેરણા આપે છે.

makar sankranti wishes gujarati, sankranti wishes in gujarati, happy makar sankranti in gujarati, happy makar sankranti wishes in gujarati, makar sankranti 2022 wishes in gujarati, wishes for makar sankranti in gujarati, happy makar sankranti wishes gujarati, best wishes for makar sankranti in gujarati, wishes of makar sankranti in gujarati, makar sankranti in gujarati wishes, makar sankranti greetings in gujarati, happy sankranti wishes in gujarati, sankranti wishes gujarati, happy makar sankranti gujarati, makar sankranti wishes gujarati 2022, happy makar sankranti wishes images, makar sankranti images in gujarati, sankranti wishes images, makar sankranti wishes images, images of makar sankranti wishes, sankranti wishes with photo, makar sankranti wishes images in gujarati
Happy Makar Sankranti or Uttarayan Wishes in Gujarati
WhatsApp HD DP Download
સૂર્યની કૃપા હંમેશાં તમારા અને તમારા પરિવાર પર રહે અને તમે અને તમારા પરિવારને સુખી અને સ્વાસ્થ્ય વર્ધક ઉત્તરાયણની શુભેચ્છાઓ.

makar sankranti wishes in gujarati, happy makar sankranti wishes in gujarati, makar sankranti wishes in gujarati ma, happy makar sankranti wishes gujarati, makar sankranti wishes gujarati, makar sankranti quotes in gujarati, makar sankranti 2022 wishes in gujarati, makar sankranti wish gujarati, makar sankranti wish in gujarati, makar sankranti gujarati shayari, makar sankranti gujarati wishes, happy makar sankranti gujarati, makar sankranti wishes in gujarati mein, makar sankranti wishes text messages in gujarati, makar sankranti wishes text gujarati, makar sankranti wishes text gujarati quotes, makar sankranti sms gujarati, makar sankranti text sms gujarati, makar sankranti 2022 text sms in gujarati
Happy Makar Sankranti Wishes text messages in Gujarati
Download Image
દાન-પુણ્યના પાવન પર્વ 'ઉત્તરાયણ'ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આનંદ, ઉમંગનું આ તહેવાર આપ સૌના જીવનમાં નવી ઉર્જા સાથે સફળતા લાવનારો બની રહે એવી પ્રાર્થના.

આપ સૌને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવું છું.
સૂર્યના રાશિ પરિવર્તનને સામાજિક ઉલ્લાસના અવસરરૂપે વણી લેતો આ તહેવાર આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ લઈ આવે તેવી અભ્યર્થના.

મકરસંક્રાંતિની શુભકામના.

મિત્રો પ્રેમની પતંગ ઊડાડજો...
નફરતના પેચ કાપજો...
દોરી જેટલો સંબંધ લંબાવજો...🔷

happy makar sankranti wishes in gujarati ma, makar sankranti wishes in gujarati, happy makar sankranti wishes in gujarati, makar sankranti wishes in gujarati ma, happy makar sankranti wishes gujarati, makar sankranti wishes gujarati, makar sankranti quotes in gujarati, makar sankranti 2022 wishes in gujarati, makar sankranti wish gujarati, makar sankranti wish in gujarati, makar sankranti gujarati shayari, makar sankranti gujarati wishes, happy makar sankranti gujarati, makar sankranti wishes in gujarati mein, makar sankranti wishes text messages in gujarati, makar sankranti wishes text gujarati, makar sankranti wishes text gujarati quotes, makar sankranti sms gujarati, makar sankranti text sms gujarati, makar sankranti 2022 text sms in gujarati
Happy Makar Sankranti wishes in Gujarati ma
Download Image
આપના સુખ અને સફળતાનો પતંગ સૌથી ઊંચી ઉડાન ભરે તેવી આશા સાથે આપ સૌને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ...!!!

મકરસંક્રાંતિ પર્વની સૌ મિત્રો અને સ્નેહીજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આપ સૌને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવું છું.
ભારતીય સંસ્કૃતિમાં પ્રાકૃતિક ચક્રોના પરિવર્તનને સમાજ જીવન સાથે અદભુત રીતે વણી લેવામાં આવ્યું છે.
સૂર્યના રાશી પરિવર્તનની ઉજવણીનું આ પર્વ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના કરું છું.

આશાના આકાશમાં વિશ્વાસ ની દોર વડે આપની સફળતાનો પતંગ સદા નવા મુકામો પ્રાપ્ત કરે એવી પ્રભુને પ્રાથના.
આપ સૌને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ.
makar sankranti wishes in gujarati, happy makar sankranti wishes in gujarati, makar sankranti wishes in gujarati ma, happy makar sankranti wishes gujarati, makar sankranti wishes gujarati, makar sankranti quotes in gujarati, makar sankranti 2022 wishes in gujarati, makar sankranti wish gujarati, makar sankranti wish in gujarati, makar sankranti gujarati shayari, makar sankranti gujarati wishes, happy makar sankranti gujarati, makar sankranti wishes in gujarati mein, makar sankranti wishes text messages in gujarati, makar sankranti wishes text gujarati, makar sankranti wishes text gujarati quotes, makar sankranti sms gujarati, makar sankranti text sms gujarati, makar sankranti 2022 text sms in gujarati
Happy Makar Sankranti wishes Gujarati
Download Image
મકર સક્રાંતિ (ઉત્તરાયણ ) ની હાર્દિક શુભકામનાઓ.......

આ ઉત્તરાયણ નિમિતે તમારી સફળતા નો પતંગ દિવસે દિવસે આકાશ ની ઉંચાઈઓ સર કરે એવી મંગલ શુભકામનાઓ.....
ઉત્તરાયણનું પર્વ આપ સૌના જીવનમાં સુખ,શાંતિ અને વૈભવ લાવે.
ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ.

તમામ ભાઈઓ-બેનો ને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ.
તલ અને ગોળ ની મીઠાશ તમારા જીવનમાં પણ એક નવી મીઠાશ ભરે.

સૂર્યના રાશિ પરિવર્તનની પ્રાકૃતિક ઘટનાને પતંગોત્સવના રૂપે ઉત્સાહ અને ઉમંગથી ઉજવતા ગુજરાતી ભાઈ-બહેનોને ઉત્તરાયણની શુભેચ્છઓ.

પતંગનો ઉત્સવ મનુષ્યની થનગનતી ઊર્મિઓને વાચા આપનારું પર્વ છે! વર્ષ ૨૦૨૨ની ઉત્તરાયણ આપ સહુ માટે આરોગ્યવર્ધક, ઉત્સાહસભર અને પ્રગતિનાં નવાં સોપાનો સર કરાવનાર બની રહે - હૃદયની શુભેચ્છાઓ‌..!

ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ.

ખુશ થવાના ઉમંગ છે, ઉત્તરાયણ નો પ્રસંગ છે. આજે મારા ગામના નાના ભુલકાઓ સાથે ઉત્તરાયણની મજા માણી, આશા રાખું છું કે આપ સૌ પણ ઉત્તરાયણની મજા સુરક્ષિત અને આનંદમય રીતે માણી રહ્યા હશો.
હર્ષોન્માદ અને ખુશાલીનાં પાવનકારી પર્વ મકરસંક્રાંતિની આપ સૌને શુભકામનાઓ.
આ પાવન પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપન્નતા લાવે એજ અભ્યર્થના.
પતંગ ની ઊંચી ઉડાન ના જેમ તમારી જીવન માં પણ એવી ઊંચાઈ ભરી પ્રગતિ અને સુખ શાંતી અને સમૃદ્ધિ રહે,
ઉત્તર દિશા ના પવન ની જેમ તેમાં ઉત્તરોત્તર વધારો થતો રહે.

ઉતરાયણ ના તહેવાર ની શુભેચ્છાઓ.

તહેવાર તો એક બહાનું છે, ઉજવણીનું...
ભેગાં થઈ આનંદ અને પ્રેમ વહેંચવાનો અવસર છે...
સંસ્કૃતિએ માનવ મનને ઓળખી ગોઠવેલો એક સરસ ઉપાય છે...
સાથે વહન અને સમન્વયની પરંપરા જાણવી રાખવાની રીત પણ છે...
સહુને ઉતરાયણ ‌/ મકરસંક્રાંતિની શુભકામના.

Short Makar Sankranti Wishes | Short uttarayan Wishes

તંગ પરિસ્થિતિમાં પણ પતંગની જેમ સ્થિર રહીને જિંદગીની ખુશી માણીએ તેવી મકરસંક્રાંતિની શુભકામના.

ઉત્તરાયણનું પર્વ આપ સૌના જીવનમાં સુખ,શાંતિ અને વૈભવ લાવે. ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ. ❤️🙏

ઉત્તરાયણ નો તહેવાર તમારા જીવનમાં, શાંતિ, સંતોષ અને આનંદ લાવે. મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.
ઉત્તરાયણ ના શુભ પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનો તહેવાર આપણા સહુના જીવનમાં પ્રગતીનો નવો અધ્યાય શરુ કરે તેવી પ્રભુને પ્રાર્થના.

હું તમને મારા પરિવાર તરફથી ઉત્તરાયણની ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું.


ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ.... આશા રાખીએ કે આજે પવન સારો હોય.

સૂર્યદેવ તમારા જીવન અને ઘરને, પ્રકાશ અને ખુશીઓથી ભરી દે તેવી શુભેચ્છઓ. 🌹 ઉત્તરાયણની શુભેચ્છાઓ! 🌹

ઉત્તરાયણનું પર્વ ના દિવસે ભગવાન સૂર્યનારાયણ આપ ના જીવનમાં સુખ,શાંતિ અને વૈભવ લાવે. ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ.

મકરસંક્રાંતિના પાવન પર્વની આપ સૌને શુભકામનાઓ.
ઉતરાયણ પર સૂર્યદેવ આપણા સૌના જીવનમાં નવી ઊર્જા નવા વિચારોનો સંચાર કરે તેવી મંગલકામના.
બધા દેવો માં પ્રત્યક્ષ દર્શન દેતા દેવ "સૂર્ય દેવ" ની ઉપાસનાના પર્વ ઉત્તરાયણની શુભકામનાઓ.

તનમાં મસ્તી, મનમાં ઉમંગ
ચાલો ઉડાવીએ પતંગ.

ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ

મકરસંક્રાતિના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધર્મ પરાયણતાનુ મહત્વ દર્શાવતો ઉતરાયણનો તહેવાર સૌ માટે ઉલ્લાસ લાવે તેવી કામના.

મકરસંક્રાંતિ પર ગોળ અને તલની મીઠાઇ ખાઓ અને મીઠું બોલો, આ મકરસંક્રાંતિ પર અમારી ભગવાન ને પ્રાર્થના છે.


હર્ષોન્માદ અને ખુશાલીનાં પાવનકારી પર્વ મકરસંક્રાંતિની આપ સૌને શુભકામનાઓ. આ પાવન પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપન્નતા લાવે એજ અભ્યર્થના.

આપની સુખ અને સફળતાની પતંગ સૌથી ઊંચી ઉડાન ભરે તેવી આશા સાથે આપ સૌને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ...!!!

હું તમને અને તમારા કુટુંબને આ મકરસંક્રાંતિની ખુશી અને સમૃદ્ધિની પ્રાર્થના કરું છું.


હું આશા રાખું છું કે તમે પણ આ વર્ષનો પહેલો ઉત્સવ તમારા પરિવાર સાથે ધૂમધામ સાથે ઉજવો.


આ મકરસંક્રાંતિ પર પતંગ ઉડાવવાની મજા સમજાાથે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ.


અમારા પરિવાર વતી, તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન.


અમારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને હું તમને ઉત્તરાયણની ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.


સૂર્યની રાશિ બદલાશે અને તમારું નસીબ ચમકવા લાગશે. હું તમને આ મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવું છું.


ગોળની મીઠાઈઓ, મગફળીનું તેલ લો… અને આ મકરસંક્રાંતિ પર ઘણું ખાઓ અને પતંગ ની મજા માણો.


હેપી મકરસંક્રાંતિ પતંગ ઉડાડતા સમયે તમારા પરિવારની સંભાળ રાખો, આ તમારો મારો સંદેશ છે.


હું તમારી નજીક નથી, પણ મારા નામે પતંગ ઉડાડવાનું ભૂલતા નહીં. આ સંદેશ હું તમને આ મોબાઇલ પર આપું છું અને આ મકરસંક્રાંતિ પર તમને ખૂબ આનંદ મળશે.


સમસ્ત દેશવાસીઓને ઉત્તરાયણનું પર્વ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને વૈભવ લાવે તેવી ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ.


uttarayan Wishes for friends | Makar Sankranti Wishes for friends

સૂર્ય ઉપાસનાના પવિત્ર તહેવાર મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ...
બધા મિત્રો ને મકરસંક્રાંતિ ના પાવન પર્વની ખુબ ખુબ શુભકામનાઓ.

🚩જય શ્રી રામ🚩

Funny Makar Sankranti Wishes | funny Short uttarayan Wishes

કુંવારાંઓનાં 'પેચ' ફળે, અને પરણેલાંઓને થોડી 'ઢીલ' મળે - એ જ ઉત્તરાયણની શુભેચ્છા.

ઓલી☝ 12 મહિના પહેલા ગઈતી💔 પણ મારા 😘 વીના રહી ન સકી ઍટલે પાછી આવી ગઈ...

❤આમા કવિ *ઉત્તરાયણની* વાત કરે છે.❤

આજ કાલ આકાશ માં જેટલા પતંગ નથી ઉડતા... ,
એનાથી વધુ તો ટુ વ્હીલર પર તાર લાગેલા જોવા મળે છે.😂😝

ઉત્તરાયણ થી વધુ તો *તારાયણ* છે.😂


Makar Sankranti WhatsApp Status


રંગબેરંગી પતંગોથી રંગાયેલા આકાશમાં પરિવાર સાથે ઉતરાયણ ની ઉજવણી કરીએ.
પરિવાર સાથે તહેવાર ઉજવણી ની મજા જ કંઇક અલગ હોય છે..

*🙏ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ🙏

દરેક ક્ષણે સુવર્ણ ફૂલો ખીલે,
કાંટોનો ક્યારેય સામનો ના થાય,
તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે,
સંક્રાંતિ પર અમારી શુભકામનાઓ...


આ ઋતુ ખુશી ની છે,
આ સીઝન ગોળ અને તલ ની છે,
આ સીઝન પતંગ ઉડાવવાની છે,
આ મોસમ શાંતિ અને સમૃદ્ધિની છે,
2022 સુખી મકરસંક્રાંતિ...


તમને ખુબ ખુશી મળે...
જેટલો પતંગ ઉડાડવા વાળા ને થાય છે ...
તમને અને તમારા પરિવારને અભિનંદન,
તમને આ મકરસંક્રાંતિની શુભકામનાઓ ...


તમને મકરસંક્રાંતિની શુભકામનાઓ...
"યાદો ઘણી વાર ત્રાસ આપતી હોય છે,
જે રૂઠી જાય તે માની પણ જાય છે
સંબંધ જાળવવો મુશ્કેલ નથી
તેને પૂર્ણ કરવા માટે મારે મારા હૃદયમાં પ્રેમની જરૂર છે.”
!! હેપી મકરસંક્રાંતિ !!


આ તહેવાર પતંગોનો તહેવાર છે...
મકરસંક્રાંતિ એ આ વર્ષનો પહેલો તહેવાર છે
રાત નાની અને દિવસ લાંબો બનશે,
આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
હેપી મકરસંક્રાંતિ



Makar Sankranti WhatsApp Messages


બધા મિત્રોને મળે સંમતિ,
આજે છે મકરસંક્રાંતિ,
સ્વીટ મિત્રો સુરજ ઉગ્યો છે,
સાથે મળીને પતંગ ઉડાડીએ,
આકાશને પતંગથી રંગીન બનાવીએ,
અને કહો કે ... એ લપેટ ...


ખુલ્લા આકાશમાં જમીન સાથે વાત ન કરો ..
જીવી લો જિંદગી સુખ ની અપેક્ષા ના કરો...
આ તહેવાર માં અમને ના ભૂલશો...
ફોન પર નહિ તો મેસેજ થી ઉત્તરાયણ ની શુભકામના મોકલો...
!! હેપી મકરસંક્રાંતિ !!


તમારો પતંગ આકાશની ઊંચાઈઓ પર ઉડી શકે છે,
તમારી સ્થિતિ તે જ ઊંચાઈઓ સુધી પહોંચી શકે.
આ મકરસંક્રાંતિ પર તમારા માટે મારી પ્રાર્થના છે.


સૂર્યની રાશિ બદલાશે,
કેટલાકના નસીબ બદલાશે,
આ વર્ષનો પ્રથમ તહેવાર હશે,
જ્યારે આપણે બધા સાથે મળીને ઉજવણી કરીએ છીએ.
હેપી મકરસંક્રાંતિ 2022 ...
!! હેપી મકરસંક્રાંતિ !!


સૂર્યની રાશિ ઘણા લોકોનું ભાગ્ય બદલી દેશે,
આ વર્ષનો પ્રથમ તહેવાર છે,
જે ફક્ત ખુશીઓથી ભરેલું હશે!
સુખી ઉત્તરાયણ...


uttarayan quotes in gujarati | makar sankranti quotes in gujarati

ઉડવું.
ખૂબ ઊંચે ઉડવું, મેઘધનુષી રંગો સાથે ઉડવું.
આકાશ ઉડવા માટે જ છે.
પણ...

હળવા બની ને ઉડવું.
કારણ કે...

નીચે પટકાઇએ તો જીલનારને જીલવાનો ભાર ન લાગે.

ઉત્તરાયણની શુભકામના

ક્યારેક ખેંચવું પડે તો...
ક્યારેક ઢીલ પણ આપવી પડે,

આ જિદગી પતંગ🪁 જેવી જ છે.
ક્યારે સબંધ માટે કપાવું પડે તો...
ક્યારે સબંધ પણ કાપવા પડે...

🪁 મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ 🪁

આપના જીવનમાં પવન સમી સુખની લહેરો આવે અને
આપનું જીવન પતંગ ની જેમ લાગણીઓના ગગનસાગરમાં ઉન્નતિ મેળવે તેવી શુભકામના.

ક્યારેક જો પતંગ દુઃખનો ગુલાંટ મારે તો...
પ્રેમની ઢીલ દઈ ને વિશ્વાસની ખેંચથી પાછો પતંગ-દોર ના સાથને મજબૂત કરી લેજો...

કાગળની જીવ વગરની...
પતંગ પણ ઉડે છે સાહેબ,

બસ દોરી સાચા માણસના...
હાથમાં હોવી જોઈએ...!

🪁 મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ 🪁


makar sankranti wishes gujarati, makar sankranti quotes gujarati, makar sankranti shayari gujarati, makar sankranti wishes in gujarati, makar sankranti wishes gujarati ma, sankranti wishes in gujarati, makar sankranti status gujarati, uttarayan wishes, happy uttarayan status, happy uttarayan wishes, uttarayan wishes gujarati, uttarayan greetings, uttarayan msg, uttarayan wishes in english, happy uttarayan sms
Makar Sankranti Wishes text msg in Gujarati language
તલ જેવડું પણ દુઃખ કદી ન આવે,
ગોળ સમી મધુરી મીઠાશ જીવનમાં આવે...
જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં,
એમ સુખ-સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં..!!

💐💐 મકરસંક્રાંતિની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ 💐💐

Uttarayan Shayari in Gujarati

પ્રેમ ની પતંગ ઉડાવજો,
ને નફરત ના પેચ કાપજો,
દોરી કરતા પણ વધારે સંબંધ લંબાવજો ,
વર્ષ નો પેહલો તહેવાર છે ,
એને દિલ થી વધાવજો ...

હેપી ઉતરાયણ

સત્ય સૂર્યની સાંખે, વિવેક કિન્યામાં રાખે,
પ્રેમ દોરીની પાંખે, આનંદનો પતંગ ચાખે.

ઉત્તરાયણ (મકર સંક્રાંતિ)નાં પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ

સૂર્યનારાયણે શરુ કરી છે આજે
ઉત્તર દીશા તરફ ઉધ્વગામી ગતિ,

ખંખેરી નિરાશા આપણે પણ શરુ કરીએ,
એક મંગલમયી, ઉષ્મા પૂર્ણ, હોંશિલી ચાલ

મન, વચન, કર્મ થી ચેતસ તરફ ઉત્કર્ષ તરફી, ઉધ્વગામી ચાલ

ઉત્સાહવર્ધક, શક્તિવર્ધક સમન્વયી, સ્ફૂર્તિ ભરી ચાલ!!

ઓજસ્વી, મકરસંક્રાંતિની સૌને અઢળક શુભેચ્છાઓ.
ફીરકી લેવાવાળા તો ઘણા હોય છે..
પણ જરુર તો ગુંચ ઉકેલવા વાળા ની છે...

ઉત્તરાયણની શુભેચ્છા

પ્રેમની પતંગ ઉડાડજો અને... નફરતના પેચ કાપજો...
દોરી જેટલો સંબંધ લંબાવજો... ઉત્તરાયણ છે દિલથી વધાવજો...

ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ!

પતંગ જેવા થઈએ, શરીરે વીંધાઈ જઈએ, પણ બીજાને ઉપયોગી થઈએ.
લક્ષ્ય ઊંચું રાખીએ, પણ અભિમાની ના બનીએ, નીચે આવ્યા બાદ, ફરી ઊંચે જઈએ.....
આવો પતંગ જેવા થઈએ...

મકરસંક્રાંતિની શુભેચ્છા.

ઈષાૅ, પ્રમાદ, કાયરતા, ડર, અહંકાર, લોભ, કામ, ક્રોધ, રુપી પતંગોને કાપવા જોઈએ...
ઉમંગ, આનંદ, મોજ, ખુશી, સમજ અને સુસંસ્કારના પતંગ લૂંટવા જેવા છે...

હેપ્પી ઉત્તરાયણ.

makar sankranti wishes in gujarati, happy makar sankranti wishes in gujarati, makar sankranti wishes in gujarati ma, happy makar sankranti wishes gujarati, makar sankranti wishes gujarati, makar sankranti quotes in gujarati, makar sankranti 2022 wishes in gujarati, makar sankranti wish gujarati, makar sankranti wish in gujarati, makar sankranti gujarati shayari, makar sankranti gujarati wishes, happy makar sankranti gujarati, makar sankranti wishes in gujarati mein, makar sankranti wishes text messages in gujarati, makar sankranti wishes text gujarati, makar sankranti wishes text gujarati quotes, makar sankranti sms gujarati, makar sankranti text sms gujarati, makar sankranti 2022 text sms in gujarati
makar sankranti gujarati shayari
Download Image
શબ્દો તમે આપજો, ગીત હું બનાવીશ,
ખુશી તમે આપજો, હસીને હું બતાવીશ,
રસ્તો તમે આપજો, મંજિલ હું બનાવીશ,
કિન્યા તમે બાંધજો, પતંગ હું ચગાવીશ

મકરસંક્રાંતિની હાર્દિક શુભકામના

healthy and safe uttarayan in gujarati

આશાના આકાશમાં વિશ્વાસની દોર વડે આપની સફળતાનો પતંગ સદા નવા મુકામ પ્રાપ્ત કરે તેવી સુરક્ષિત અને સલામત ઉત્તરાયણની હાર્દિક શુભકામના.

પણણ...
એટલું ધ્યાન રાખજો તમારી મજા કોઈની માટે સજા ના બની જાય.

ઉત્તરાયણની ઉજવણીના સમાચાર સાંભળીને પતંગો ચગવા લાગી હો બાકી...

પણ સાચવીને... પતંગ ઉડાવજો, પેચ લડાવજો, કોઈનો પતંગ કાપજો,

પણ...
તમારા કે કોઈના જીવના જોખમે નહીં.

તમારી ખુશી સાથે તેમના જીવન વિશે પણ વિચારજો, ચાઈનીઝ દોરા અને પતંગોનો ઉપયોગ ન કરશો.
ઉત્તરાયણની શુભકામના.

આનંદમય ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ સાથે એક મહત્વપૂર્ણ યાદ અપાવીશ કે આપણે એ સંસ્કૃતીના વાહક છીએ જેમાં પક્ષીઓ પ્રત્યે સંવેદનાનુ પ્રતિક ચબુતરો પણ ગામની શાન મનાતો એ પ્રજામાં સ્વાભાવિક સંવેદના હોય જ.

રંગબેરંગી પતંગોથી રંગાયેલું આકાશ આપ સૌના જીવનમાં ઉત્સાહ અને પ્રગતિની ઊંચાઈ લાવે તેવી લાગણીસહ આપ સૌને મકરસંક્રાંતિની શુભેચ્છા. આ સાથે આપ સૌની ઉત્તરાયણ સુરક્ષિત અને સ્વસ્થ રહે તેવી શુભકામના.

ઉત્તરાયણ તરીકે ઓળખાતા ખગોળપર્વ મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ખાસ કરીને બાળકોની સુરક્ષાનુ ધ્યાન રાખી પતંગબાજી સાથે ઉંધીયુ, તલના લાડુ, ચીકી વગેરે નો ખૂબ આનંદ ઉઠાવી ઉત્સાહ પૂર્વક ઉજવણી કરજો.

મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભકામનાઓ. મનભરીને પતંગ ઉડાવજો પરંતુ સાથે પોતાનું, પરિવારનું અને સૌનું ધ્યાન પણ રાખજો.


Funny Makar Sankranti(uttarayan) text SMS in gujarati

આખું વર્ષ સ્માર્ટફોન વાપરી વાપરીને તમારી વાંકી વળી ગયેલી ડોકને સીધા કરવાનો મોકો આપનાર અદભુત તહેવાર મકરસંક્રાંતિની આપ સર્વેને શુભકામનાઓ. 😅

ફક્ત કહેવા ખાતર ઉત્તરાયણની એક દિવસની વાર છે,
બાકી એકબીજાની કાપવાની System... આખું વર્ષ ચાલે


જો તમને અમારા ભેગા કરેલા શ્રેષ્ઠ મકરસંક્રાંતિની અથવા ઉતરાયણની શુભકામના અથવા શુભેચ્છા સંદેશ અથવા મેસેજ | Unique Happy Makar Sankranti Wishes, Quotes, Status and Shayari text SMS in Gujarati ગમે તો તમે અમને સારી comment કરી શકો છો તથા social Media જેવા કે Whatsapp, Facebook, Instagram, વગેરે... માં like & Share કરી શકો છો. તમારી like, Share & Comment અમને ખુબજ પ્રેરણા આપે છે.

Comments

Popular posts from this blog

Marriage Anniversary Wishes & Quotes SMS for wife in Gujarati | પત્નીને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ

[15 August] સ્વતંત્રતા દિવસની (Independence Day) હાર્દિક શુભેચ્છાઓ

Gangster 🔫 Instagram Bio for boys in Hindi with Emoji | mafia Instagram Bio for boys in Hindi