રામનવમી ની શુભકામનાઓ ગુજરાતીમાં | Ram Navami Wishes, quotes, Shayari and Status text SMS in Gujarati

ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો. શુરવીર, જીતેન્દ્રીય, મર્યાદા પુરુષોત્તમ ચૈત્ર સુદ નવમીના આ દિવસને આપણે સૌ ‘‘રામનવમી’’ ઉજવીએ છીએ. અસત્ય પર સત્ય, દુરાચાર પર સદાચાર અને દૈત્ય સંસ્કૃતિ પર ઋષિ સંસ્કૃતિના વિજય રૂપી રામનવમીના દિવસે શુભકામના OR Ram Navami Wishes Wishes, quotes, in Gujarati text SMS with Whatsapp HD DP download મોકલીને આ રામનવમી ઉજવણી કરીએ.

Ram Navami Wishes text SMS in Gujarati

ram navami wishes in gujarati

🚩 જય રઘુનાથ 🏹

પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રીરામચંદ્રજીના પ્રાગટ્યોત્સવ પર આપને અને આપના પરિવારજનો ને
રામનવમીની શુભકામનાઓ...

મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જન્મદિન રામનવમીની તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છા.
આપણે સૌ શ્રીરામજીનાં આદર્શોને ઉતારી આપણાં જીવનને ધન્ય બનાવીએ.
તમારા ઘર-પરિવારમાં રામ રાજ્ય સ્થપાય તેવી દશરથ નંદનને પ્રાર્થના.

જય જય શ્રીરામ.


શ્રી રામનવમીના મંગલ દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના આશીર્વાદ આપ અને આપના પરિવાર પર સદૈવ બન્યા રહે તેવી પ્રાર્થના..

Ram Navami Wishes for Friends in Gujarati

Happy Ram Navami Wishes in Gujarati language
Download HD Image

રઘુકુલ નંદન ક્ષત્રિય શિરોમણિ મર્યાદા પુરુષોત્તમ સુર્યવંશી સમ્રાટ ભગવાન શ્રી રામના જન્મોત્સવની બધાં મિત્રો ને હાર્દિક શુભકામનાઓ...

🙏 જય જય શ્રી રામ 🙏

भये प्रगट कृपाला दीनदयाला कौशल्या हितकारी।
हरषित महतारी मुनि मन हारी अद्भुत रूप बिचारी॥

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્યદિવસ 'રામનવમી' ની હાર્દિક શુભકામનાઓ.

|| જય શ્રી રામ ||

ચૈત્ર સુદ નોમ રામનવમીના મંગલ પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...
મર્યાદા પુરષોત્તમ ભગવાન રામ આપ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એજ પ્રાર્થના.

Happy Ram Navami Greetings in Gujarati language
Download HD Image

રામનવમીની આપને અને આપના પરિવાર ને હાર્દિક શુભેચ્છા.
પરમકૃપાળુ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની કૃપા આપ અને આપના પરિવાર ઉપર બની રહે એવી પ્રાર્થના...

ભીતર પોઢેલા 'રામ' ને જગાડવાનો અવસર એટલે "રામનવમી"

રામનવમી ની ખુબ ખુબ શુભેચ્છા.

મર્યાદાપુરુષોત્તમ ભગવાન 'શ્રી રામ' ના જન્મદિન 'રામનવમી'ના પાવન તહેવાર નિમિત્તે આપ સૌને અનેકાનેક શુભેચ્છાઓ.

Happy Ram Navami Status text sms in Gujarati
Download Image (wait 5 sec)

રામનવમી ના પાવન પર્વ નિમિતે આપને તથા આપના પરિવારને રામનવમીની શુભેચ્છા.
પ્રભુ રામ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી જગતના તારણહાર ને હ્રદય પુર્વક પ્રાર્થના.

🚩 જય શ્રી રામ 🚩

લોકોત્તર પુત્ર, લોકોત્તર બંધુ,
લોકોત્તર શત્રુ, લોકોત્તર ધર્મનિષ્ઠ,
લોકોત્તર રાજા, લોકોત્તર વલ્લભ,
કર્તવ્યનિષ્ઠ, સ્વાર્થત્યાગ ની પરાકાષ્ઠા,
માનવજાત માટે આદર્શ એવા...
શ્રીરામ ની જન્મ જયંતી ની શુભેચ્છા
.
રામને ફક્ત નમસ્કાર કરીને નહિ પણ...
તેના ગુણો જીવન માં ઉતારીએ તો ખરી રામનવમી.

તમામ સભ્યો ને મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામ જન્મજયંતિ રામનવમી ની હાદિૅક શુભેચ્છા.🙏🏽

Ram Navami wishes with Name in Gujarati

નીચે આપેલી શુભકામના માં તમારું નામ જોડવા માટે નીચે આપેલી જગ્યામાં તમારું નામ લખો ત્યાર બાદ Submit બટન પર ક્લિક કરો.

આજે રામનવમી એટલે ભગવાન શ્રીરામનો જન્મ એટલે કે પ્રાગટ્ય દિવસ.
રામનવમીના આ પવિત્ર પાવન દિવસે આપ સૌને 'તમારું નામ' તરફથી હાર્દિક શુભેચ્છા...

Ram Navami SMS in Gujarati

ભગવાન નું નામ-
राम => સર્વમાં રમી રહેલા પ્રભુ.
જેની શક્તિ થી સર્વ પ્રાણી કાર્યરત રહે છે.
સર્વને ચલાવનાર સર્વવ્યાપક શક્તિને રામ નામ થી ઓળખાય છે".

रमन्ते योगिन: यस्मिन् राम:" जिसमें योगी लोगों का मन रमण करता है उसी को कहते हैं 'राम'.

🙏રામનવમી ની શુભેચ્છા શુભકામના નમસ્કાર🙏

༺꧁👑જય શ્રી રામ 👑꧂༻

🙏રામનવમી ની હાર્દિક શુભકામના 🙏
🙏બોલો સીયા વર રામ 🏹ચંદ્ર કી જય,
પવન સુત હનુમાન કી જય...🌱🌱

રામનવમી હાર્દિક શુભકામનાઓ.
ભગવાન શ્રી રામ તમારી બધી મનોકામના પુરી કરે એવી શુભેચ્છા.
જય શ્રી રામ

મારા પરિવાર તરફથી આપ સર્વે અને આપના પરિવારના તમામ સભ્યોને રામનવમી ની હાર્દિક શુભેચ્છા.
ઈશ્વર આપને અને આપના પરિવાર ને સુખ,શાંતિ, સમૃદ્ધિ,એશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એજ શુભકામનાઓ.

🙏🌹 જય શ્રી રામ 🌹🙏

Happy Ram Navami Messages in Gujarati
Download HD Image

રામનવમી ના પાવનપર્વે આપને અને આપના પરિવાર ને મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા.
પ્રભુ શ્રી રામ હંમેશા સુખ😊, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના.

🙏🏻🙏🏻 જય શ્રી રામ 🙏🏻🙏🏻

ભગવાન રામ આપને સારૂ સ્વાસ્થ્ય, આનંદ, શાંતિ, સમૃદ્ધિ અને આશીર્વાદ આપે તેવી શુભકામના.

मंगल भवन अमंगल हारी द्रबहु सुदसरथ अचर बिहारी राम सिया राम सिया राम जय जय राम🙏 રામનવમીની હાર્દિક શુભકામના.

મંગલ ભવન અમંગલ હારી,
દ્રવહુ સુદશરથ અચર બિહારી...!

આપ સૌને રામનવમી ની હાર્દિક શુભેચ્છાઓ...🚩🚩

Ram Navami Quotes in Gujarati

Happy Ram Navami Quotes text SMS in Gujarati
Download HD Image

રામ એટલે... આપણી અંદર રહેલો પ્રકાશ!
સંપૂર્ણ રામાયણ આપણા શરીરમાં છે.
બુદ્ધિ એ સીતા છે અને અહંકાર એ રાવણ છે,
જયારે કે આત્મા એ રામ છે.
આંતરિક સંઘર્ષનાં અભાવમાં જે શાંતિરૂપી પ્રકાશ ઉદ્ભવે છે એ જ છે રામ…
રામ, કૃષ્ણ કે રાવણ આપણા મન માં છે મૂર્તિ મા નહિ.

રામનવમી ની શુભકામના

રામનવમીની હાર્દિક શુભેચ્છા

ક્રોધ પર જેમણે વિજય મેળવ્યો છે,
જેમના પત્ની 'સીતા' છે,
જે ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણનાં ભાઈ છે.
જેમના ચરણોમાં 'હનુમંત લલ્લા' છે...
પુરષોત્તમ રામ છે.
ભક્તો નાં જેમાં પ્રાણ છે એવા...
મર્યાદાપુરષોત્તમ ભગવાન શ્રીરામને કોટી કોટી પ્રણામ.
🙏 શ્રી રામ જય રામ જય જય રામ 🙏

રામનવમીની હાર્દિક શુભકામના.

સ્વાર્થ ત્યાગની પરાકાષ્ઠા એટલે ભગવાન શ્રીરામ.
જે આપણા આદર્શ બને અને પ્રત્યેકના હ્રદય માં રામરાજ્યની સ્થાપના થાય.
જયશ્રીરામ


Ram Navami Shayari in Gujarati


Happy Ram Navami Shayari text sms in Gujarati
Download HD Image

રામ જેનું નામ છે, અયોધ્યા જેનું ધામ છે,
એવા રઘુનંદન ને... મારા પ્રણામ છે.

રામનવમી ની હાર્દિક શુભેચ્છા.
🙏🙏 જય શ્રી રામ 🙏🙏

હરણ સીતાઓનું તો માત્ર એક બહાનું છે.
બધા જ રાવણ અંતે ઢળે છે રામ તરફ...

બધા જ મિત્રો ને રામનવમી ના પાવન પર્વ ની શુભકામનાઓ 🙏💐

ભેગા કરીશું બોર તો એ કામ આવશે..
ક્યારેક.... તો મારી ઝુપડી એ પણ મારો રામ આવશે....!!

રામનવમી ની હાર્દિક શુભકામના

હે રાવણ.. મળ્યુ તને શું થોડુ શાણપણ દેવમાથી દાનવ થઈ ગયો,
એ મારો રામ હતો.. જે છોડી શાસન અમર એવો માનવ થઈ ગયો.🙏🏻

રામનવમી_ની_શુભકામના

કેમ રે કહીએ ચંદ્ર આ વાતડી
તુજથી ભલી છે રે તારી ચાંદની
તમે છો રૂડા રૂડા મારા રામજી
પણ એથીય રૂડા તમારા નામજી
તમથી ભલી ચરણ રજ રામજી

રામનવમી ની શુભેચ્છા...

શ્રી રામ જય રામ જય જય રામ,
રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ,

રામનવમી ની સહુ મિત્રો ને હાર્દિક શુભેચ્છાઓ...

કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન રામનવમી ની શુભકામનાઓ

*જય જય શ્રીરામ ....*
સમગ્ર ( સમસ્ત) ભારતવાસીઓને ચૈત્ર સુદ નવમી તિથિ એ 🌹 *રામનવમી* 🌹 નિમિત્તે હાર્દિક શુભકામનાઓ સાથે વિશ્વકલ્યાણ અર્થે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન ને પ્રાર્થના...... 🌸🌸🌸

◆ ઘરે જ રહો ◆
◆ સુરક્ષિત રહો ◆

સર્વ ભારતવાસી ને રામનવમી ની હાર્દિક શુભેચ્છા, ભગવાન રામ ભારત દેશ પર આવેલા આ મહામારી ના સંકટ માં સર્વ દેશવાસી ની રક્ષા કરે અને બધાને આ તકલીફ માં લડવા ની શક્તિ આપે એવી મા ભગવતી અને ભગવાન રામ ને પ્રાર્થના.

જય દ્વારકાધીશ મહારાજ અને જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

મર્યાદાપુરુષોત્તમ ભગવાન 'શ્રી રામ'ના જન્મદિન 'રામનવમી'ના પાવન તહેવાર નિમિત્તે આપ સૌને અનેકાનેક શુભેચ્છાઓ.
સમગ્ર વિશ્વ કોરોના વાઇરસ મહામારીની આફતથી મુક્ત થાય ,જનજીવન ફરી સામાન્ય બને, સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરીએ.

રાષ્ટ્રીય પર્વ #રામનવમી ના પાવન પ્રસંગે મારા ઘરે #દીપમાળા...
દેશ અને વિશ્વ પર આવેલી આ આપદા સામે લડવાની અને રક્ષણ મેળવવા ની શક્તિ આપે એવી પ્રભુ #શ્રીરામ ને પ્રાર્થના🙏🙏🙏

મંગલ ભવન અમંગલ હારી,
દ્રવહુ સુદશરથ અચર બિહારી...!

આપ સૌને રામનવમી ની હાર્દિક શુભેચ્છાઓ...🚩🚩

બસ આપણાં હિત માટે કરવામાં આવેલા lockDownનું મર્યાદા અને અનુશાસનમાં રહીને પાલન કરવામાં આવે... એથી વિશેષ બીજી રામભક્તિ શું હોઈ શકે...!!!?
સીયાવર રામચંદ્ર કી જય...🙏🙏

लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथम्।
कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये॥

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ જી ની જન્મજયંતી "રામનવમી"ની હાર્દિક શુભકામનાઓ.
ઘરે રહો,સ્વસ્થ રહો.

પવિત્ર ચૈત્ર નવરાત્રિ મા જગત જનની માં દુગા ને પ્રાથૅના કરૂ છું કે કોરોના ની બીમારી રામનવમી ના દિવસે સહપૂણૅ રીતે નાબૂદ થશે દર રોજ ના કેશ નુ પ્રમાણ નહીંવત થઈ જશે ભારત રાબેતા મુજબ ચાલશે જય માતાજી જય હનુમાન

રામનવમીના આ પાવન અવસર પર તમામ રામ ભક્તોને હાર્દિક શુભેચ્છા.

પ્રભુ શ્રીરામે જીવનભર 'સંયમ'નું પાલન કર્યું છે અને હાલની આ પરિસ્થિતિમાં આપણે પણ સંયમ રાખવાની ખુબજ જરૂર છે.
ચાલો આ રામનવમી ઘરે સુરક્ષિત રહીને ઉજવીએ. જયશ્રીરામ 🚩

સર્વ ભારતવાસી ને રામનવમી ની હાર્દિક શુભેચ્છા, ભગવાન રામ ભારત દેશ પર આવેલા આ મહામારી ના સંકટ માં સર્વ દેશવાસી ની રક્ષા કરે અને બધાને આ તકલીફ માં લડવા ની શક્તિ આપે એવી મા ભગવતી અને ભગવાન રામ ને પ્રાર્થના.

જય દ્વારકાધીશ મહારાજ અને જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

જો આપને અમારી રામનવમી ની શુભકામનાઓ ગુજરાતીમાં OR Ram Navami Wishes, quotes, Shayari and Status text SMS in Gujarati નું colllection ગમે તો સોશ્યિલ મીડિયા પર Like અને Share કરવાનું ભૂલતા નહિ. જો ફોટો Download કરવામાં કઈ પણ તફલીફ પડે તો નીચેની Comment Box માં સૂચન આપવા માટે આભાર.

Tags:

  • #RamNavami2022
  • #RamNavami
  • #RamaNavami
  • #HappyRamNavami
  • Comments

    Popular posts from this blog

    Marriage Anniversary Wishes & Quotes SMS for wife in Gujarati | પત્નીને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ

    [15 August] સ્વતંત્રતા દિવસની (Independence Day) હાર્દિક શુભેચ્છાઓ

    Gangster 🔫 Instagram Bio for boys in Hindi with Emoji | mafia Instagram Bio for boys in Hindi