દશેરા (વિજયા દશમી) ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | Happy Vijayadashami (Dussehra) wishes, Quotes and SMS in Gujarati
અધર્મ પર ધર્મનો વિજય એટલે વિજયાદશમી , અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી , અન્યાય પર ન્યાય નો વિજય એટલે વિજયાદશમી તમારા નામ ની સાથે દશેરા (વિજયા દશમી) ની શુભકામના પાઠવો લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. આસો સુદ દશમના રોજ શ્રી રામે રાવણનો વધ કર્યો તેથી તેના આનંદમાં સૌ દશેરાનો તહેવાર ઉજવે છે. આ દશેરાનો તહેવાર અધર્મ પર જ ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજ્યનો દિવસ છે. દશાનન એટલે દશ માથાંવાળો જે રાવણ તેનો આ દિવસે નાશ થયો માટે દશેરા. તેથી આજના દિવસને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. આપણે આપણામાં રહેલા દસ દોષોનું (કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષ્યા) દશેરાના પર્વ ઉપર દહન કરવું જોઈએ અને તો આવો સાથે મળીને દશેરાની શુભકામના ઓર શુભેચ્છા પાઠવી આપણાં સ્વજનો માં રહેલા દોષોનું દશેરાના પર્વ ઉપર દહન કરાવીએ તો આપણે દશેરા ઉજવણી સાર્થક બનશે. આ પેજ ની અનુક્રમણિકા દશેરા અથવા વિજયાદશમી શુભેચ્છાઓ સહ શુભકામના ગુજરાતીમાં Short Happy Vijaya dashami (Dussehra) Wis...